gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંત્યોદય ટ્રેનમાંથી રેલવે પોલીસને ૨૦ બાળકો મળી આવ્યા | Railway police find 20 children from Antyoday…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
અંત્યોદય ટ્રેનમાંથી રેલવે પોલીસને ૨૦ બાળકો મળી આવ્યા | Railway police find 20 children from Antyoday…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,બિહારના દરભંગાથી આવેલા ૨૦ બાળકોને બાળ તસ્કરીની શંકાથી પોલીસે ટ્રેનમાંથી ઉતારી બાળ સંરક્ષણ હોમમાં મોકલી આપ્યા છે.

રેલવે પોલીસને માહિતી મળી હતી કે, ૧૦૮ બાળકો બિહારથી અમદાવાદ ટ્રેનમાં આવ્યા છે. તેમાં બાળ તસ્કરીની આશંકા દર્શાવવામાં આવી હતી.રેલવે પોલીસે મળસ્કે ચાર વાગ્યે છાયાપુરી રેલવે સ્ટેશન પર આવેલી અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ હાથ ધરી હતી. ટ્રેનમાંથી ૨૦ બાળકો મળી આવ્યા હતા. તે તમામ પાસે મુસાફરીની ટિકિટ હતી. તેમજ કોઇ હેન્ડલર મળી આવ્યો નહતો. પોલીસે તમામ બાળકોનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. તમામ બાળકોની  પૂછરપરછ કરતા તેઓ અમદાવાદ સંબંધીના ઘરે જઇ રહ્યા હોવાની વિગતો જણાવી હતી. જેથી, પોલીસે તેઓના બ્લડ રિલેશનવાળા સગાઓને મેસેજ મોકલ્યો હતો. પોલીસનું કહેવું છે કે, હાલના તબક્કે બાળ તસ્કરી જણાઇ આવતી નથી. તેમછતાંય હજી તપાસ ચાલે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Next Post
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોઃ ટ્યુશન ફીના 4 હજાર ખોવાઈ જતાં ડરના માર્યા સગીરે ઘરમાંથી 6.5 લાખના દાગીન…

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોઃ ટ્યુશન ફીના 4 હજાર ખોવાઈ જતાં ડરના માર્યા સગીરે ઘરમાંથી 6.5 લાખના દાગીન...

એસ.જી.હાઈવે ઉપર મકરબા પાસે આવેલા સોલિટેયર બિઝનેસ પાર્કના ચોથા માળે આગ,૮૦ લોકોને સલામત નીચે ઉતારાયા |…

એસ.જી.હાઈવે ઉપર મકરબા પાસે આવેલા સોલિટેયર બિઝનેસ પાર્કના ચોથા માળે આગ,૮૦ લોકોને સલામત નીચે ઉતારાયા |...

કાગદડી પાસે બે ભાઇઓ સહિત પાંચ પર છરી, ધોકાથી જીવલેણ હુમલો | Five including two brothers fatally atta…

કાગદડી પાસે બે ભાઇઓ સહિત પાંચ પર છરી, ધોકાથી જીવલેણ હુમલો | Five including two brothers fatally atta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં સાંસદો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથે નવા 184 ફ્લેટ તૈયાર, PM મોદી કરશે લોકાર્પણ | PM Modi T…

1 year ago
વડોદરામાં ઠંડીની મોસમમાં સામાન્ય રાહત : આજે તાપમાન 12.6 ડિગ્રી | relief in cold season in Vadodara: …

9 months ago
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

5 months ago
શર્ટલેસ પ્રોટેસ્ટ: 20 કલાકની પૂછપરછ બાદ યૂથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબની ધરપકડ | Delhi AI Summit…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News