gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: બોપલના વકીલ સાહેબ બ્રિજ ઉતરતા આઇસર ચાલકે વ્યક્તિને અડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત | Road Acci…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: બોપલના વકીલ સાહેબ બ્રિજ ઉતરતા આઇસર ચાલકે વ્યક્તિને અડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત | Road Acci…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા વકીલ સાહેબ બ્રિજ પાસે આજે(6 મે) રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પુરપાટ ઝડપે આવતા આઇસર ચાલકે એક વ્યક્તિને અડફેટે લેતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે બ્રિજ પાસે લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. આ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, વકીલ સાહેબ બ્રિજ પરથી ઉતરતા આઇસર ચાલકે રસ્તો એક વ્યક્તિને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાને કારણે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ એમ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. 

આ પણ વાંચો: VIDEO | અમદાવાદ: ખાનપુરમાં રૂમ ભાડે ન મળતા પોલીસકર્મીની દાદાગીરી, ઘાંચી ભવનના કર્મચારીને ઢોર માર માર્યો

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે મૃતકની ઓળખ કરવાની તેમજ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…
GUJARAT

June 21, 2026
છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…

ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…

Next Post
બંગાળમાં અરાજકતા: ઠેર ઠેર હિંસા, આગજની: પાંચનાં મોત | Anarchy in Bengal: Violence arson everywhere: …

બંગાળમાં અરાજકતા: ઠેર ઠેર હિંસા, આગજની: પાંચનાં મોત | Anarchy in Bengal: Violence arson everywhere: ...

અલંગમાં એપ્રિલ-2026માં 14 શિપ આખરી સફરે આવ્યા | 14 ships arrived in Alang on their last voyage in Ap…

અલંગમાં એપ્રિલ-2026માં 14 શિપ આખરી સફરે આવ્યા | 14 ships arrived in Alang on their last voyage in Ap...

મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓની પોલ ખોલી, અમદાવાદમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી તેનું કારણ તમે છો | M…

મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓની પોલ ખોલી, અમદાવાદમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી તેનું કારણ તમે છો | M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરની હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડનું ચેકિંગ | Threat to blow …

4 months ago
ખાટુશ્યામથી પાછા ફરતા શ્રદ્ધાળુઓની કારની ટ્રક સાથે ભીષણ ટક્કર, 7 બાળક સહિત 10ના મોત | Rajasthan Khat…

10 months ago
કરન્સી ઈન સરક્યુલેશનનો નવો રેકોર્ડ : રૂ. 40 લાખ કરોડને વટાવી ગયું | Currency in circulation hits new…

AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણે EDના દરોડા, રાઘવ ચઢ્ઢાની જગ્યાએ ડેપ્યુટી લીડર બન્યા હતા | ED Raids on…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News