gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરસાગર તળાવે સિક્યુરિટી ગાર્ડ સાથે રોજિંદી માથાકૂટ : નાસ્તો લઈ જવા રોકતા સહેલાણીઓ સાથે બોલાચાલી | D…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
સુરસાગર તળાવે સિક્યુરિટી ગાર્ડ સાથે રોજિંદી માથાકૂટ : નાસ્તો લઈ જવા રોકતા સહેલાણીઓ સાથે બોલાચાલી | D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના સુરસાગર તળાવ ખાતે રોજ રાત્રિના સમયે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ અને બોલાચાલીની ઘટનાઓ વધતી જઈ રહી છે.

 તળાવ પર ગંદકી ન ફેલાય તે માટે સહેલાણીઓને જમવાનું અને નાસ્તો અંદર લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે, આ નિયમનું પાલન કરાવવા જતા સિક્યુરિટી ગાર્ડ અને સહેલાણીઓ વચ્ચે રોજ રકઝક સર્જાતી હોવાનું સામે આવ્યું છે.

 મળતી માહિતી મુજબ, ઘણા સહેલાણીઓ નાસ્તો અને ખાદ્ય વસ્તુઓ સાથે તળાવ ખાતે પહોંચે છે. સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમને રોકવામાં આવતા બોલાચાલીથી લઈને ઉગ્ર માથાકૂટ સુધીની સ્થિતિ સર્જાય છે. ખાસ કરીને રાત્રે તળાવ બંધ કરવાનો સમય થાય ત્યારે કેટલાક લોકો બહાર નીકળવા મુદ્દે પણ ગાર્ડ સાથે ઉગ્ર વાદવિવાદ કરતા હોવાનું જાણવા મળે છે.

સુરસાગર તળાવ અગાઉ પણ અનેક વખત ચર્ચામાં રહ્યું છે. ભૂતકાળમાં કેટલાક લોકોએ તળાવમાં મોતનો ભૂસકો માર્યાના બનાવો બનતા સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા હતા. 

ગઈકાલે રાત્રે પણ એક સહેલાણી અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે નાસ્તો અંદર લઈ જવા મુદ્દે ભારે રકઝક સર્જાઈ હતી. ઘટનાના પગલે ત્યાં થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

 સિક્યુરિટી ગાર્ડ દ્વારા તંત્ર સમક્ષ માગ કરવામાં આવી છે કે, સુરસાગર તળાવ ખાતે સ્પષ્ટ સૂચનાઓ દર્શાવતા સાઈન બોર્ડ મૂકવામાં આવે તેમજ વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે. જેથી નિયમો અંગે સહેલાણીઓને અગાઉથી જાણ થાય અને આવી ઘટનાઓમાં ઘટાડો કરી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ
GUJARAT

સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

August 6, 2026
ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…
GUJARAT

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026
GUJARAT

ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026

August 5, 2026
Next Post
દાદરા અને નગર હવેલી: સેલવાસમાં બેફામ કારે અડફટે 18 વર્ષના યુવકનું મોત, ચાલકની ધરપકડ | Dadra and Naga…

દાદરા અને નગર હવેલી: સેલવાસમાં બેફામ કારે અડફટે 18 વર્ષના યુવકનું મોત, ચાલકની ધરપકડ | Dadra and Naga...

અમદાવાદના વટવામાં ગમખ્વાર અકસ્માત, ડમ્પરના ટાયર નીચે કચડાતાં મોપેડચાલકનું ઘટનાસ્થળે મોત | Young Man …

અમદાવાદના વટવામાં ગમખ્વાર અકસ્માત, ડમ્પરના ટાયર નીચે કચડાતાં મોપેડચાલકનું ઘટનાસ્થળે મોત | Young Man ...

ડિજિટલ ગુજરાતના દાવાઓ વચ્ચે રસ્તો ભૂલી ગયેલી RTO વેબસાઇટ: 2026માં પણ 2023નો ડેટા! | Gujarat Transpor…

ડિજિટલ ગુજરાતના દાવાઓ વચ્ચે રસ્તો ભૂલી ગયેલી RTO વેબસાઇટ: 2026માં પણ 2023નો ડેટા! | Gujarat Transpor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નારી ચોકડી પાસેથી કોડેઇન યુક્ત કફ સીરપની બોટલના જથ્થા સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with a q…

નારી ચોકડી પાસેથી કોડેઇન યુક્ત કફ સીરપની બોટલના જથ્થા સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with a q…

2 months ago
સોના- ચાંદીમાં આંચકા પચાવી ભાવ ફરી ઉછળ્યા: વૈશ્વિક સોનું 4100 ડોલર પાર | Gold and silver prices rebo…

સોના- ચાંદીમાં આંચકા પચાવી ભાવ ફરી ઉછળ્યા: વૈશ્વિક સોનું 4100 ડોલર પાર | Gold and silver prices rebo…

9 months ago
લૉ ગાર્ડનનું હેપ્પી સ્ટ્રીટ ફરીથી ધમધમશે, સ્ટોલ દીઠ 15 હજાર ભાડુ, જાણો કેવી રીતે થશે ફાળવણી | Law Ga…

લૉ ગાર્ડનનું હેપ્પી સ્ટ્રીટ ફરીથી ધમધમશે, સ્ટોલ દીઠ 15 હજાર ભાડુ, જાણો કેવી રીતે થશે ફાળવણી | Law Ga…

1 year ago
જૂનાગઢના માંગરોળમાં મેઘરાજાની ધડબડાટી, 4 કલાકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર | Heavy Rain in Saurashtra:…

જૂનાગઢના માંગરોળમાં મેઘરાજાની ધડબડાટી, 4 કલાકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર | Heavy Rain in Saurashtra:…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News