gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના હાઇવે પર ફાયર તંત્રની બે દિવસની તાબડતોબ ચકાસણી : 9 હોટલ-રેસ્ટોરન્ટ સીલ, અનેકને નોટિસ | 2 da…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
જામનગરના હાઇવે પર ફાયર તંત્રની બે દિવસની તાબડતોબ ચકાસણી : 9 હોટલ-રેસ્ટોરન્ટ સીલ, અનેકને નોટિસ | 2 da…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fire Brigade : જામનગર શહેર અને આસપાસના હાઇવે રોડ પર આવેલી હોટલ, ઢાબા અને રેસ્ટોરન્ટોમાં ફાયર સુરક્ષા તથા બાંધકામ સંબંધિત નિયમોનું પાલન થાય છે કે નહીં, તેની તપાસ માટે મહાનગરપાલિકાની ફાયર શાખા સહિતની વિવિધ શાખાઓ દ્વારા બે દિવસથી તાબડતોબ ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત કુલ નવ હોટલ અને રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા છે, જ્યારે અનેક સંચાલકોને નિયમોનું પાલન કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ચકાસણીના પ્રથમ દિવસે છ હોટલ અને રેસ્ટોરન્ટમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવતાં તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે, એટલે કે બુધવારે, વધુ ત્રણ એકમોમાં પણ જરૂરી ફાયર સુરક્ષા સાધનો અને મંજૂરીઓના અભાવને કારણે સીલ મારવામાં આવ્યા હતા.

ચકાસણી દરમિયાન કેટલાક સ્થળોએ ફાયર સુરક્ષા માટેની વ્યવસ્થાઓ અપૂર્ણ અથવા બિનકાર્યરત હાલતમાં જોવા મળતા સંચાલકોને કડક સૂચના સાથે નોટિસ આપવામાં આવી છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જાહેર સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપતા આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે. તંત્ર દ્વારા શહેર અને હાઇવે વિસ્તારના તમામ હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોને નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે, નહીં તો આગામી સમયમાં વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…
GUJARAT

August 6, 2026
સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
Next Post
ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ 10 ગ્રામ દોઢ લાખને પાર | Gol…

ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ 10 ગ્રામ દોઢ લાખને પાર | Gol...

જામજોધપુરના ગીંગણીમાં જમીન સોદામાં રૂ.9,74,000ની છેતરપીંડી : ચેક બાઉન્સ થતાં મેઘપરના આરોપી સામે ફરિય…

જામજોધપુરના ગીંગણીમાં જમીન સોદામાં રૂ.9,74,000ની છેતરપીંડી : ચેક બાઉન્સ થતાં મેઘપરના આરોપી સામે ફરિય...

જામનગર શહેર અને જામજોધપુર પંથકમાં જુગાર વિરુદ્ધ પોલીસના બે સ્થળે દરોડા : બે અલગ કાર્યવાહીમાં 10 આરોપ…

જામનગર શહેર અને જામજોધપુર પંથકમાં જુગાર વિરુદ્ધ પોલીસના બે સ્થળે દરોડા : બે અલગ કાર્યવાહીમાં 10 આરોપ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીએ મેઘરાજા બગડશે, અરબ સાગરમાં નવી સિસ્ટમ એક્ટિવ થતા 6 દિવસ વરસાદની આગાહી | Diwali Weather Alert…

10 months ago
છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોએ 8 નક્સલોને ઠાર માર્યા, 5 જવાન શહીદ | Security forces kill 8 Naxalit…

1 year ago
શહેરમાં દિવાળીમાં પાણીની હોળી, મનપાએ અણધાર્યા કાપ ઝીંકી દીધો | Water festival in the city during Diw…

મોંઘવારીનો ડબલ ડોઝ: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG ના ભાવમાં ભડકો, જાણો નવી કિંમત | CNG Price Hike: CNG Be…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News