gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રાફિક નિયમો નેવે મુકી સુરત પાલિકાની બસ રોંગ સાઈડ દોડી, રાઈટ સાઈટ આવતા વાહન ચાલકોમાં ફફડાટ | Surat …

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
ટ્રાફિક નિયમો નેવે મુકી સુરત પાલિકાની બસ રોંગ સાઈડ દોડી, રાઈટ સાઈટ આવતા વાહન ચાલકોમાં ફફડાટ | Surat …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Surat City Bus : સુરત પાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ બાદ સરકારના આદેશથી હેરમાં ટ્રાફિક પોલીસ હાલ હેલ્મેટ અને ટ્રાફિક નિયમોના પાલન માટે કડક ડ્રાઈવ ચલાવી રહી છે. રોજિંદા હજારો વાહનચાલકોને રોકી દંડ ફટકારવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ ખુદ સરકારી તંત્રની પાલિકાની સિટી બસો ટ્રાફિકના નિયમોને ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતી નજરે પડી રહી છે. પાલનપોર વિસ્તારમાં આજે વહેલી સવારે પાલિકાની સિટી બસ રોંગ સાઈડ દોડતા કાયદાનું પાલન કરતા વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા.

સુરત પોલીસ રોડના ખુણે ખુણે ઉભા રહીને હેલ્મેટ વિનાના અને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા લોકોને દંડ ફટકારી રહી છે તેની સાથે સીસીટીવી કેમેરાનો ઉપયોગ પણ દંડ માટે થઈ રહ્યો છે. પરંતુ પોલીસ અને પોલીસના કેમેરાને માત્ર ટ્રાફિક નિયમોના ભંગ કરતા સુરતી વાહન ચાલકો જ જોવા મળે છે. પરંતુ સરકારી અને પાલિકાના બસ ચાલકો દ્વારા નિયમનો ભંગ થાય છે તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી. ટ્રાફિક નિયમન માટે પોલીસના આ બેવડા ધોરણ સુરતમાં અકસ્માતને આમંત્રણ આપી રહ્યાં છે. 

સુરતના પાલનપોર વિસ્તારમાં પાલથી રોયલ ડાઈંગ આવતા નવા બનેલા સીસી રોડ પર પાલિકાની સીટી બસ ચાલકે સુરત ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવી રોંગ સાઈડ બસ દોડાવી પોતાની સાથે અનેક વાહન ચાલકોના જીવ જોખમમાં મુકી દીધા હતા. આજે 7મી મે ના રોજ સવારે 8-30 વાગ્યે અચાનક પાલ-સુડા આવાસ ગલીમાંથી સિટી બસ પુર ઝડપે નીકળી હતી અને પાલનપોર તરફ રોંગ સાઈડ દોડવા લાગી હતી. 

ટ્રાફિકના નિયમોનું પાલન કરીને આવતા વાહન ચાલકો સામે પુર ઝડપે સોંગ સાઈડ દોડતી સીટી બસ જોઈ ગભરાઈ ગયા હતા. સીટી બસ અચાનક રોંગ સાઈડ પરથી ધસી આવતા બાઈક ચાલક અને અન્ય વાહનચાલકોને બ્રેક મારીને વાહન સાઈડમાં લેવા પડ્યા હતા. બસ અને સામે આવતા વાહનો વચ્ચે એક સમયે અકસ્માત સર્જાય તેવી ભયજનક સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. ખાસ કરીને વહેલી સવારે કામ પર નીકળતા લોકો માટે આઘાતજનક બની ગયું હતું. 

હાલમાં પોલીસ હેલ્મેટના કાયદાનું કડક પાલન કરી સુરતીઓ પાસે લાખો રૂપિયાનો રોજ દંડ વસૂલી રહી છે તો બીજી તરફ પાલિકાની સિટી બસના ચાલકો ટ્રાફિક સિગ્નલનો તો ભંગ કરી રહ્યાં છે અને કાયદાનું પાલન કરતા વાહન ચાલકો સામે જોખમ ઉભુ કરી રહ્યાં છે તેની સામે પોલીસ કે પાલિકા કોઈ પગલાં ભરતી ન હોવાથી સુરતીઓને અકસ્માતનું જોખમ ઉભુ થઈ રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
દાદરા અને નગર હવેલી: સેલવાસમાં બેફામ કારે અડફટે 18 વર્ષના યુવકનું મોત, ચાલકની ધરપકડ | Dadra and Naga…

દાદરા અને નગર હવેલી: સેલવાસમાં બેફામ કારે અડફટે 18 વર્ષના યુવકનું મોત, ચાલકની ધરપકડ | Dadra and Naga...

તમે ઘૂસણખોરોનું લિસ્ટ લટકાવી રાખ્યું છે…: બંગાળ ચૂંટણી નિવેદન મુદ્દે ભારતે બાંગ્લાદેશને અરીસો બતાવ…

તમે ઘૂસણખોરોનું લિસ્ટ લટકાવી રાખ્યું છે...: બંગાળ ચૂંટણી નિવેદન મુદ્દે ભારતે બાંગ્લાદેશને અરીસો બતાવ...

તમિલનાડુમાં સત્તા માટે સંગ્રામ: વિજયના સમર્થનમાં AIADMKમાં ભંગાણના એંધાણ, 28 ધારાસભ્યો રિસોર્ટમાં શિ…

તમિલનાડુમાં સત્તા માટે સંગ્રામ: વિજયના સમર્થનમાં AIADMKમાં ભંગાણના એંધાણ, 28 ધારાસભ્યો રિસોર્ટમાં શિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘8 વર્ષ સુધી ગબ્બર સિંહ ટેક્સ લગાવીને 55 લાખ કરોડ વસૂલ્યા’, કેન્દ્ર સરકાર પર ખડગેના આકરા પ્રહાર | ‘M…

‘8 વર્ષ સુધી ગબ્બર સિંહ ટેક્સ લગાવીને 55 લાખ કરોડ વસૂલ્યા’, કેન્દ્ર સરકાર પર ખડગેના આકરા પ્રહાર | ‘M…

1 year ago
ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું …

ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું …

9 months ago
કોટણા બીચ પર નાહીને પરત આવતા રિક્ષા પલટી જતા એકનું મોત | One died after rickshaw overturns

કોટણા બીચ પર નાહીને પરત આવતા રિક્ષા પલટી જતા એકનું મોત | One died after rickshaw overturns

1 year ago
‘મારી દીકરીને વેરિફિકેશન કર્યા વિના બાંગ્લાદેશ ભગાડી દીધી…’ એક પિતાની અરજી, CJI ભડક્યા | Supreme C…

‘મારી દીકરીને વેરિફિકેશન કર્યા વિના બાંગ્લાદેશ ભગાડી દીધી…’ એક પિતાની અરજી, CJI ભડક્યા | Supreme C…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News