gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં કેબિનેટ વિસ્તરણ બાદ ખાતા ફાળવણી: નિશાંત કુમારને મળ્યું મહત્વનું આરોગ્ય મંત્રાલય | Bihar Cab…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in INDIA
0 0
0
બિહારમાં કેબિનેટ વિસ્તરણ બાદ ખાતા ફાળવણી: નિશાંત કુમારને મળ્યું મહત્વનું આરોગ્ય મંત્રાલય | Bihar Cab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Cabinet Expansion : બિહારમાં નવી સરકારની રચના બાદ મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી કરાઈ છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ સામાન્ય વહીવટ, ગૃહ, મંત્રીમંડળ સચિવાલય, દેખરેખ, ચૂંટણી, સિવિલ એવિએશન અને એવા તમામ વિભાગો પોતાની પાસે રાખ્યા છે જે અન્ય કોઈ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી. 

નીતીશના પુત્ર નિશાંતને આરોગ્ય વિભાગ

નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર ચૌધરીને જળ સંસાધન અને સંસદીય કાર્ય વિભાગ, જ્યારે બીજા નાયબ મુખ્યમંત્રી બિજેન્દ્ર પ્રસાદ યાદવને નાણાં અને વાણિજ્ય વેરા વિભાગ સોંપવામાં આવ્યો છે. મંત્રી શ્રવણ કુમારને ગ્રામીણ વિકાસ અને માહિતી અને જનસંપર્ક વિભાગ મળ્યો છે, જ્યારે વિજય કુમાર સિન્હાને કૃષિ વિભાગ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ડો. દિલીપ કુમાર જયસ્વાલને મહેસૂલ અને જમીન સુધારણા અને નિશાંત કુમારને આરોગ્ય વિભાગ સોંપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : નીતિશ કુમારના પુત્ર નિશાંત બન્યા મંત્રી: બિહારમાં ‘સમ્રાટ’ સેના તૈયાર, PM મોદીની હાજરીમાં શપથવિધિ

મંત્રીઓના નામ અને ફાળવાયેલા વિભાગોની યાદી

  1. સમ્રાટ ચૌધરી – સામાન્ય વહીવટ, ગૃહ, મંત્રીમંડળ સચિવાલય, દેખરેખ, ચૂંટણી, સિવિલ એવિએશન તથા એવા તમામ વિભાગો જે કોઈને ફાળવવામાં આવ્યા નથી
  2. વિજય કુમાર ચૌધરી – જળ સંસાધન, સંસદીય કાર્ય
  3. બિજેન્દ્ર પ્રસાદ યાદવ – નાણાં, વાણિજ્ય-વેરા
  4. શ્રવણ કુમાર – ગ્રામીણ વિકાસ, માહિતી અને જનસંપર્ક
  5. વિજય કુમાર સિન્હા – કૃષિ
  6. ડો. દિલીપ કુમાર જયસ્વાલ – મહેસૂલ અને જમીન સુધારણા
  7. નિશાંત – આરોગ્ય
  8. લેશી સિંહ – ભવન નિર્માણ
  9. રામ કૃપાલ યાદવ – સહકાર
  10. નીતિશ મિશ્રા – નગર વિકાસ અને આવાસ, માહિતી ટેકનોલોજી
  11. દામોદર રાવત – પરિવહન
  12. સંજય સિંહ ટાઈગર – ઉચ્ચ શિક્ષણ, કાયદો
  13. અશોક ચૌધરી – ખાદ્ય અને ગ્રાહક સંરક્ષણ
  14. ભગવાન સિંહ કુશવાહા – યોજના અને વિકાસ
  15. અરુણ શંકર પ્રસાદ – શ્રમ સંસાધન અને પ્રવાસી શ્રમિક કલ્યાણ, યુવા, રોજગાર અને કૌશલ્ય વિકાસ
  16. મદન સાહની – નશાબંધી ઉત્પાદન અને નોંધણી
  17. ડો. સંતોષ કુમાર સુમન – લઘુ જળ સંસાધન
  18. રમા નિવાસ – પછાત વર્ગ અને અતિ પછાત વર્ગ કલ્યાણ
  19. રત્નેશ સાદા – આપત્તિ વ્યવસ્થાપન
  20. કુમાર શૈલેન્દ્ર – માર્ગ નિર્માણ
  21. શીલા કુમારી – વિજ્ઞાન, ટેકનોલોજી અને ટેકનિકલ શિક્ષણ
  22. કેદાર પ્રસાદ ગુપ્તા – પ્રવાસન
  23. લખેન્દ્ર કુમાર રૌશન – અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ
  24. સુનીલ કુમાર – ગ્રામીણ કાર્ય
  25. શ્રેયસી સિંહ – ઉદ્યોગ, રમતગમત
  26. મો. જમા ખાન – લઘુમતી કલ્યાણ
  27. નંદકિશોર રામ – ડેરી, મત્સ્ય અને પશુ સંસાધન
  28. શૈલેષ કુમાર ઉર્ફે બુલો મંડલ – ઉર્જા
  29. ડો. પ્રમોદ કુમાર – ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર, કલા અને સંસ્કૃતિ
  30. રેખા ગુપ્તા – સમાજ કલ્યાણ
  31. મિથિલેશ તિવારી – શિક્ષણ
  32. ડો. રામચંદ્ર પ્રસાદ – પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન
  33. સંજય કુમાર સિંહ – જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ
  34. સંજય કુમાર – શેરડી ઉદ્યોગ
  35. દીપક પ્રકાશ – પંચાયતી રાજ

આ પણ વાંચો : બંગાળ બે દિવસ કોણ સંભાળશે? મમતા આજે રાજીનામું નહીં ધરે તો સર્જાશે અભૂતપૂર્વ સ્થિતિ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બળવાખોર નેતા શિંદેને ભારે પડી ગયા, અપક્ષ ચૂંટણી લડી મહારાષ્ટ્રમાં કર્યો ખેલ | maharashtra leg…
INDIA

ભાજપના બળવાખોર નેતા શિંદેને ભારે પડી ગયા, અપક્ષ ચૂંટણી લડી મહારાષ્ટ્રમાં કર્યો ખેલ | maharashtra leg…

June 22, 2026
Explainer: ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી હોવાનો આરોપ, અંધત્વ અને લકવાનું પણ જોખમ! …
INDIA

Explainer: ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી હોવાનો આરોપ, અંધત્વ અને લકવાનું પણ જોખમ! …

June 22, 2026
‘જ્યાં કમળ ન ખીલ્યું ત્યાં કાદવ ફેલાવી રહ્યો છે ભાજપ…’, સાંસદોના પક્ષપલટા મામલે પવન ખેડાના પ્રહાર …
INDIA

‘જ્યાં કમળ ન ખીલ્યું ત્યાં કાદવ ફેલાવી રહ્યો છે ભાજપ…’, સાંસદોના પક્ષપલટા મામલે પવન ખેડાના પ્રહાર …

June 22, 2026
Next Post
અમદાવાદમાં નબીરાનો આતંક: નશામાં ધૂત કારચાલકે બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું મોત, યુવતિ પણ પીધેલી | acci…

અમદાવાદમાં નબીરાનો આતંક: નશામાં ધૂત કારચાલકે બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું મોત, યુવતિ પણ પીધેલી | acci...

ઝિમ્બાબ્વે – ઈન્ડિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો | Zimbabwe vs India women’s cricket team match

ઝિમ્બાબ્વે – ઈન્ડિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો | Zimbabwe vs India women's cricket team match

સુરત: ભાજપના જીતેલા ઉમેદવાર કોર્પોરેટર બને તે પહેલાં જ અધિકારીઓ સાથે ફિલ્ડમાં પહોંચ્યા | Surat BJP W…

સુરત: ભાજપના જીતેલા ઉમેદવાર કોર્પોરેટર બને તે પહેલાં જ અધિકારીઓ સાથે ફિલ્ડમાં પહોંચ્યા | Surat BJP W...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ, રાજ્યમાં હજુ 6 દિવસ રહેશે મેઘમહેર | heavy rain alert…

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ, રાજ્યમાં હજુ 6 દિવસ રહેશે મેઘમહેર | heavy rain alert…

10 months ago
20 ટકા ઈથેનોલવાળું જ પેટ્રોલ મળશે, સુપ્રીમ કોર્ટે વિકલ્પની માંગ કરતી અરજી ફગાવી | Supreme Court Reje…

20 ટકા ઈથેનોલવાળું જ પેટ્રોલ મળશે, સુપ્રીમ કોર્ટે વિકલ્પની માંગ કરતી અરજી ફગાવી | Supreme Court Reje…

10 months ago
સ્વચ્છ શહેરી જોડી અંતગર્ત વડોદરા કોર્પો. સાથે જોડાયેલા શહેરો વચ્ચે એમઓયુ કરાયા | MoU signed between …

સ્વચ્છ શહેરી જોડી અંતગર્ત વડોદરા કોર્પો. સાથે જોડાયેલા શહેરો વચ્ચે એમઓયુ કરાયા | MoU signed between …

9 months ago
અમરેલી: ધારી-ખાંભા રોડ પર કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, જૂનાગઢના પરિવારની માસુમ બાળકીનું મોત…

અમરેલી: ધારી-ખાંભા રોડ પર કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, જૂનાગઢના પરિવારની માસુમ બાળકીનું મોત…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News