gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઝિમ્બાબ્વે – ઈન્ડિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો | Zimbabwe vs India women’s cricket team match

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
ઝિમ્બાબ્વે – ઈન્ડિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો | Zimbabwe vs India women’s cricket team match
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા ભારતીય સિનિયર મહિલા ટીમ, ઈન્ડિયા એ અને અંડર-૧૯ ટીમોની વિવિધ દ્વિપક્ષીય શ્રેણીઓનો કાર્યક્રમ જાહેર કરાયો છે.

ભારતીય મહિલા ટીમ ઓક્ટોબર ૨૦૨૬માં ઝિમ્બાબ્વે મહિલા ટીમ સામે ટી-૨૦ અને વન-ડે મેચોની વ્હાઈટ બોલ સિરીઝ રમશે. આ સિરીઝની સમગ્ર વન-ડે શ્રેણી અત્રેના કોટંબી સ્થિત બીસીએ (બરોડા ક્રિકેટ અસોસિએશન) સ્ટેડિયમ ખાતે બપોરે બે વાગ્યે રમાશે. પ્રથમ વન-ડે ૨૩ ઓક્ટોબર, બીજીવન-ડે ૨૫ ઓક્ટોબર અને ત્રીજી વન-ડે૨૮ ઓક્ટોબરે રમાશે.

આ ઉપરાંત નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૬ દરમિયાન ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ અંડર-૧૯ મહિલા ટીમ વચ્ચે પાંચ ટી-૨૦ મેચોની સિરીઝ રમાશે. આ સિરીઝ વડોદરા અને સુરત બંને શહેરોમાં યોજાશે, જેમાં પ્રથમ બે ટી-૨૦ મેચ બીસીએ સ્ટેડિયમ ખાતે રમાશે. પ્રથમ મેચ ૨૬ નવેમ્બર, સાંજે ૬ વાગ્યે અને બીજી મેચ ૨૮ નવેમ્બર, બપોરે ૧ વાગ્યે રમાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નારોલ-અસલાલી હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ડાક પાર્સલના વાહનમાં મોપેડ ઘૂસી જતાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત …
GUJARAT

June 22, 2026
છોટાઉદેપુર: ઓડ ગામે વીજ કરંટ લાગતાં બાળકનું મોત, MGVCLની બેદરકારીએ માસૂમનો જીવ લીધો! | Chhota Udepur…

ગુજરાતના 110 ડેમમાં 20%થી ઓછું જળસ્તર, અમદાવાદમાં હજુ એક સપ્તાહ વરસાદની શક્યતા નહીંવત | Gujarat Wate…

Next Post
સુરત: ભાજપના જીતેલા ઉમેદવાર કોર્પોરેટર બને તે પહેલાં જ અધિકારીઓ સાથે ફિલ્ડમાં પહોંચ્યા | Surat BJP W…

સુરત: ભાજપના જીતેલા ઉમેદવાર કોર્પોરેટર બને તે પહેલાં જ અધિકારીઓ સાથે ફિલ્ડમાં પહોંચ્યા | Surat BJP W...

બેંકની સીલ પ્રોપટીમાં રોકાણની સામે લાખોના વળતરના નામે છેતરપિંડી | axis bank manager duped money on i…

બેંકની સીલ પ્રોપટીમાં રોકાણની સામે લાખોના વળતરના નામે છેતરપિંડી | axis bank manager duped money on i...

અમેરિકાના નાગરિકો સાથે લોનના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | naroda police raided on illigal call c…

અમેરિકાના નાગરિકો સાથે લોનના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | naroda police raided on illigal call c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરખપુરની મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી 11 વર્ષથી પ્રથમ જ વર્ષમાં ! | A student in Gorakhpur’s medic…

6 months ago
ખોડીયારનગર ચાર રસ્તા પાસે ગાયે આતંક મચાવતા નાસભાગ, બે વ્યક્તિને કચડી નાખ્યા | Cow stampede near Khod…

હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાખી દેતા આંખો ચોંટી, ઓડિશાની હચમચાવતી ઘટના | odish…

9 months ago
પોઝિટિવ પરિબળો વચ્ચે બિટકોઈન 1,24,૦૦૦ ડોલરની નવી ટોચે | Bitcoin hits new high of 124 000 amid positi…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News