gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પુરપાટ ઝડપે ગાડી દોડાવી સિંહને ઉભી પૂછડીએ ભગાડયો : વિડીયો વાયરલ થયો | Man drives car at full speed c…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
પુરપાટ ઝડપે ગાડી દોડાવી સિંહને ઉભી પૂછડીએ ભગાડયો : વિડીયો વાયરલ થયો | Man drives car at full speed c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જંગલ ટુંકુ પડતું હોવાથી સિંહો બિચારા બની રહ્યા છે  : એક ACF અને ત્રણ RFOની તપાસ કમિટી બનાવી : તાત્કાલીક આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન

જૂનાગઢ, અમરેલી, : ગીર અને બૃહદ ગીર વિસ્તારમાં સિંહની પજવણીનો એક અત્યંત ગંભીર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું છે. વાયરલ વીડિયોમાં કેટલાક અસામાજિક તત્વો વાહન વડે સિંહનો પીછો કરી તેને ભયભીત અવસ્થામાં દોડાવતા નજરે પડે છે. વન્યજીવ સંરક્ષણ ધારાના ઉલ્લંઘન સમાન આ ઘટનાને ગંભીરતાથી લઈ નાયબ વન સંરક્ષક, બૃહદ ગીર, વન્યપ્રાણી રક્ષણ ટાસ્ક ફોર્સ, જૂનાગઢ દ્વારા તાત્કાલિક અસરથી તપાસના આદેશો જારી કરવામાં આવ્યા છે.

વનવિભાગ દ્વારા તપાસ માટે સ્પેશિયલ ટીમની નિમણૂક કરવામાં આવી છે. સિંહની પજવણી કરનાર જવાબદારોને કાયદાના શિકંજામાં લેવા માટે મદદનીશ વન સંરક્ષક – ઉનાને તપાસનીશ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સહાય માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ટાસ્ક ફોર્સ, જૂનાગઢ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, મોબાઈલ સ્ક્વોડ ખાંભા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ગીર ગઢડાની નિમણૂક કરવામાં આવી છે.

આ તપાસ ટીમ જે-તે વિસ્તારના સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાથે સંકલન સાધીને પુરાવા એકત્રિત કરશે. વન વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સિંહ એ ગુજરાતનું ગૌરવ છે અને તેમની પજવણી કરનાર કોઈપણ શખ્સને બક્ષવામાં આવશે નહીં. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સિંહની શાંતિમાં ખલેલ પહોંચાડવી એ ગુનો છે. વાયરલ વીડિયોના આધારે તપાસ તેજ કરવામાં આવી છે 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Priti Bamra Unveils Debut Production ‘Heer’, a Soulful Punjabi Love Ballad Featuring Baljit Wadali
GUJARAT

June 22, 2026
અમરેલી બ્રોડગેજ કમિટી દ્વારા રેલ્વે સ્ટેશનની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ

અમદાવાદ: વહેલી સવારે ઘરની બહારથી પશુની ચોરી કરતી ગેંગનો આરોપી ઝડપાયો, દોઢ વર્ષથી ફરાર હતો | Ahmedaba…

Next Post
માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister’s mangalsutra by givin…

માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister's mangalsutra by givin...

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra ...

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજુલાની ધાતરવાડી નદીમાં ડૂબેલા વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો, ચાર પૈકી બે યુવકનો મૃતદેહ મળ્યો | Bodies…

8 months ago
‘વાદળો દ્વારા પર્વર્તોમાં પહોંચી રહી છે જીવલેણ ધાતુ…’, હિમાલય અંગે ડરામણો રિપોર્ટ જાહેર | Deadly m…

11 months ago
પંચમહાલમાં હિટ એન્ડ રન: શહેરાના અણિયાદ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત | Bike…

1 month ago
ભારતે સિંધુ કરાર અટકાવ્યા, પાક.ના રાજદ્વારીઓને કાઢી મુક્યા | India Suspends Indus Treaty Expels Pak …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News