gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી | RSS Chief Mohan Bhag…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in INDIA
0 0
0
RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી | RSS Chief Mohan Bhag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RSS Chief Mohan Bhagwat on Inter-caste Marriage: કર્ણાટકના મૈસુરુમાં ‘સામાજિક સમરસતા’ વિષય પર બોલતા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સમાજમાં એકતા વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે સમાજમાં સમાનતા લાવવા માટે આંતરજ્ઞાતિય લગ્નો અને સામાજિક સંબંધો ખૂબ જ જરૂરી છે. મોહન ભાગવતના મતે, લગ્ન એ માત્ર બે વ્યક્તિ વચ્ચેનું બંધન નથી, પરંતુ તે એક મોટી સામાજિક જવાબદારી પણ છે.

પોતાની વાતને મજબૂત કરવા તેમણે વર્ષ 1942માં મહારાષ્ટ્રમાં થયેલા એક આંતરજ્ઞાતિય લગ્નનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ લગ્નનું મહત્ત્વ એ વાત પરથી સમજાય છે કે, તે સમયે દેશની બે મોટી હસ્તી—ડૉ. બી.આર. આંબેડકર અને સંઘના બીજા પ્રમુખ એમ.એસ. ગોલવલકર—બંનેએ આ નવદંપતીને પોતાના આશીર્વાદ પાઠવ્યા હતા. આમ, તેમણે સામાજિક ભેદભાવ દૂર કરી સૌને એક થવાનો સંદેશ આપ્યો હતો.

જાતિવાદ અને રાજનીતિ પર પ્રહાર

પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું કે જાતિવાદ આધારિત રાજનીતિ ત્યારે જ બંધ થશે જ્યારે સમાજ પોતે જ્ઞાતિના ભેદભાવ છોડીને એક થશે. રાજકીય નેતાઓ પણ વોટ મેળવવા માટે જ્ઞાતિનો ઉપયોગ એટલે જ કરે છે કારણ કે લોકો હજુ પણ જ્ઞાતિમાં વહેંચાયેલા છે. જો નેતાઓને તેમના કામના બદલે જાતિના નામે વોટ મળતા રહેશે, તો તેઓ આ જ રસ્તો અપનાવશે. તેથી, તેમણે લોકોને સલાહ આપી કે માત્ર વાતો કરવાને બદલે પોતાના આચરણમાં એવી રીતે જીવવું જોઈએ જાણે જાતિ જેવું કશું છે જ નહીં. આ બદલાવથી જ દેશમાં સાચી સમાનતા આવી શકશે.

સમાન નાગરિક સંહિતા (UCC) અને જનસંખ્યા નીતિ

મોહન ભાગવતે જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા (UCC) અને જનસંખ્યા નિયંત્રણ જેવા કાયદાઓ ત્યારે જ સફળ થાય છે જ્યારે લોકો તેને સહકાર આપે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ જેવા રાજ્યોએ આ દિશામાં શરૂઆત કરી છે અને ભવિષ્યમાં તે આખા દેશમાં લાગુ થઈ શકે છે, પરંતુ 142 કરોડની વસ્તી ધરાવતા લોકશાહી દેશમાં આવી પ્રક્રિયામાં સમય લાગે છે, તેથી ધીરજ રાખવી જરૂરી છે. જનસંખ્યા નિયંત્રણ બાબતે તેમણે ભૂતકાળની કટોકટી (ઇમરજન્સી) વખતે થયેલી ભૂલો તરફ ઇશારો કરતાં કહ્યું કે, કોઈપણ નવી નીતિમાં બળજબરીને બદલે મહિલા શિક્ષણ, સશક્તિકરણ અને સ્વાસ્થ્ય પર વધુ મહત્ત્વ આપવું જોઈએ.

આ પણ વાંચો: ‘વિજયને સમર્થન આપવું એ કોંગ્રેસનો વાહિયાત નિર્ણય…’, મણિશંકર અય્યર પાર્ટી પર બગડ્યાં

ધર્મ અને પરંપરાઓનું સમાન લક્ષ્ય

મોહન ભાગવતે સમજાવ્યું કે ભલે દરેક ધર્મના રીત-રિવાજો અને પરંપરાઓ અલગ-અલગ હોય, પણ તે બધાનો છેલ્લો રસ્તો એક જ છે અને તે છે ‘સત્ય’. તેમણે હિન્દુ સમાજને શિસ્તબદ્ધ જીવન જીવીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ તેમણે સ્પષ્ટતા કરી કે આરએસએસ કોઈ સરકાર નથી, પણ એક સામાજિક સંસ્થા છે. તેનું કામ રાજકારણ કરવાનું નહીં, પણ લોકોને શિક્ષિત કરવાનું અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાનું છે.

RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
INDIA

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

June 23, 2026
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…
INDIA

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

June 23, 2026
‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …
INDIA

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

June 23, 2026
Next Post
પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્…

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્...

ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી! ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો, જાણો નવા દર | …

ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી! ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો, જાણો નવા દર | ...

260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ | Ahmedabad …

260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ | Ahmedabad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: અસારવામાં પ્રદૂષિત પાણી મુદ્દે ભારે બબાલ, રોષે ભરાયેલા સ્થાનિકોએ AMC કર્મચારીઓનો ઘેરાવ કર્ય…

અમદાવાદ: અસારવામાં પ્રદૂષિત પાણી મુદ્દે ભારે બબાલ, રોષે ભરાયેલા સ્થાનિકોએ AMC કર્મચારીઓનો ઘેરાવ કર્ય…

2 weeks ago
સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.5000નું ગાબડું | Gold price crash by Rs 1500 silver by Rs 5000

સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.5000નું ગાબડું | Gold price crash by Rs 1500 silver by Rs 5000

8 months ago
ગુજરાતમાં 21 દિવસમાં 45 કરોડ લિટર ડીઝલનું વેચાણ, પેટ્રોલ પંપ પર ‘ડીઝલ નથી’ ના પાટિયા લાગ્યા | 45 cro…

ગુજરાતમાં 21 દિવસમાં 45 કરોડ લિટર ડીઝલનું વેચાણ, પેટ્રોલ પંપ પર ‘ડીઝલ નથી’ ના પાટિયા લાગ્યા | 45 cro…

1 month ago
ત્રણ કલાક સુધી લાઇટો નહીં આવતા MGCVLની કારેલીબાગ ઓફિસ ખાતે લોકોનો મધરાતે હોબાળો | People create stir…

ત્રણ કલાક સુધી લાઇટો નહીં આવતા MGCVLની કારેલીબાગ ઓફિસ ખાતે લોકોનો મધરાતે હોબાળો | People create stir…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News