gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના રોજ નરીમન પોઇન્ટ સ્થિત યશવંતરાવ ચવ્હાણ ઓડિટોરિયમ, મુંબઈ ખાતે અત્યંત ગૌરવમય વાતાવરણમાં કરવામાં આવ્યું હતું. આ સમારોહ દર વર્ષે પશ્ચિમ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓની ઉત્તમ કાર્યશૈલી, સમર્પણ, ફરજનિષ્ઠા તેમજ પડકારજનક પરિસ્થિતિઓમાં તેમના નોંધપાત્ર યોગદાનને સન્માનિત કરવા માટે યોજવામાં આવે છે.

રેલ સપ્તાહ સમારોહ દરમિયાન પશ્ચિમ રેલવેના વિવિધ મંડળો અને વિભાગોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે કાર્યક્ષમતા શીલ્ડ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે ભાવનગર મંડળે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરતાં વાણિજ્ય, સંરક્ષા અને રાજભાષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ત્રણ પ્રતિષ્ઠિત શીલ્ડ મેળવી મંડળનું ગૌરવ વધાર્યું છે.

ભાવનગર મંડળના મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે “રેલ મદદ” ફરિયાદોના ઝડપી અને અસરકારક નિરાકરણમાં નોડલ એજન્સી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે દ્વારા મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માની ઉપસ્થિતિમાં “રેલ મદદ કાર્યક્ષમતા શીલ્ડ” વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીને એનાયત કરવામાં આવી.

તે જ રીતે સંરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અને વધુ સારા સલામતી ધોરણો માટે “સંરક્ષા શીલ્ડ” વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શ્રી સોનુ કુમારને તથા રાજભાષા અમલીકરણ અને હિન્દીના અસરકારક ઉપયોગ માટે “રાજભાષા શીલ્ડ” મંડળ વિદ્યુત ઇજનેર અને રાજભાષા અધિકારી શ્રી રામપ્રીત મૌર્યાને આપવામાં આવી.

ભાવનગર મંડળને પ્રાપ્ત થયેલી આ સિદ્ધિઓથી અધિકારીઓ અને કર્મચારીઓમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ આ સફળતાનો શ્રેય મંડળના તમામ કર્મચારીઓની ટીમ સ્પિરિટ, ફરજનિષ્ઠા અને ઉત્તમ કાર્યસંસ્કૃતિને આપતાં સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભવિષ્યમાં પણ આવી જ સમર્પણભાવના અને ઉત્તમતા સાથે કાર્ય કરતા રહેવા માટે આહ્વાન કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …
GUJARAT

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …

June 23, 2026
અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…
GUJARAT

અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…

June 23, 2026
અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…
GUJARAT

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…

June 23, 2026
Next Post
ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી! ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો, જાણો નવા દર | …

ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી! ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો, જાણો નવા દર | ...

260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ | Ahmedabad …

260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ | Ahmedabad ...

સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી | Surat SBI Robber…

સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી | Surat SBI Robber...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત એટીએસએ હથિયારના લાયસન્સ અને વેચાણના નેટવર્કનો પર્દાફાસ કરી સાતની ધરપકડ કરી

ગુજરાત એટીએસએ હથિયારના લાયસન્સ અને વેચાણના નેટવર્કનો પર્દાફાસ કરી સાતની ધરપકડ કરી

11 months ago
વડોદરા બસ ડેપો પર 8 કિલો ગાંજા સાથે પરપ્રાંતીય પકડાયો,સપ્લાયર અને મંગાવનાર વોન્ટેડ | Carrier from Od…

વડોદરા બસ ડેપો પર 8 કિલો ગાંજા સાથે પરપ્રાંતીય પકડાયો,સપ્લાયર અને મંગાવનાર વોન્ટેડ | Carrier from Od…

9 months ago
અમદાવાદ: બાપુનગરમાં 8 શખસોએ ઓફિસમાં ઘૂસી યુવકને અધમૂઓ કર્યો, ફરિયાદી પોતે નીકળ્યો વોન્ટેડ! | bapunag…

અમદાવાદ: બાપુનગરમાં 8 શખસોએ ઓફિસમાં ઘૂસી યુવકને અધમૂઓ કર્યો, ફરિયાદી પોતે નીકળ્યો વોન્ટેડ! | bapunag…

2 months ago
હેરંજ ચેકપોસ્ટ પાસેથી પિકઅપમાં પશુની હેરાફેરી કરતા બે ઝડપાયા | Two arrested for smuggling cattle in …

હેરંજ ચેકપોસ્ટ પાસેથી પિકઅપમાં પશુની હેરાફેરી કરતા બે ઝડપાયા | Two arrested for smuggling cattle in …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News