gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજવારોડ પર રહેતા ટયુશન ક્લાસ સંચાલકના ઘરમાંથી પાંચ લાખની ચોરી | Five lakhs stolen from the house of …

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
આજવારોડ પર રહેતા ટયુશન ક્લાસ સંચાલકના ઘરમાંથી પાંચ લાખની ચોરી | Five lakhs stolen from the house of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વૈષ્ણોદેવી દર્શન કરવા ગયેલા ટયુશન ક્લાસ  સંચાલકના ઘરના તાળા તોડી ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને  રોકડા ચોરી કરીને ફરાર થઇ  ગઇ હતી.

આજવારોડ સયાજી ટાઉનશિપ નજીક રાજદીપ ટેનામેન્ટમાં રહેતા પંકજભાઇ સુરેશચંદ્ર શર્મા ટયુશન ક્લાસ ચલાવે છે. ગત ૨૯ મી એપ્રિલે તેઓ પરિવાર સાથે વૈષ્ણોદેવી  મંદિરે દર્શન કરવા ગયા હતા. ગત  છઠ્ઠી તારીખે તેમના બનેવીએ ચોરી થયાની જાણ કરી હતી.તે અંગે પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરી હતી. ગઇકાલે સવારે પંકજભાઇ ઘરે આવ્યા પછી ઘરમાં તપાસ કરી બાપોદ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ચોર ટોળકી તેમના મુખ્ય દરવાજાનો નકુચો તોડીને ચોરી કરી ગઇ હતી. ચોર ટોળકી સાડા  છ તોલા વજનના સોનાના દાગીના,ચાંદીની વસ્તુઓ તથા રોકડા દોઢ લાખ મળી કુલ પાંચ લાખની મતા ચોરી ગઇ હતી. જે અંગે બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સસ્પેન્ડેડ 7 સિનિયર ડોક્ટર પોલીસ પકડથી દૂર | 7 suspended senior doctors escape police custody
GUJARAT

June 23, 2026
પાણવી ગામ નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with fo…

સાંગાસર ગામે યુવાન પર 7 શખ્સનો લાકડી પાઇપ વડે હુમલો | 7 men attack young man with stick and pipe in …

Next Post
સાયન્સ ફેકલ્ટીના બીસીએ કોર્સની બેઠકો 240 થી ઘટાડીને120 કરાતા વિરોધ | seats reduced to 120 in bca cou…

સાયન્સ ફેકલ્ટીના બીસીએ કોર્સની બેઠકો 240 થી ઘટાડીને120 કરાતા વિરોધ | seats reduced to 120 in bca cou...

કમાટીબાગમાં કિશોર પર હુમલો કરનાર માંકડાને પકડવા કવાયત | Exercise to catch monkey that attacked teena…

કમાટીબાગમાં કિશોર પર હુમલો કરનાર માંકડાને પકડવા કવાયત | Exercise to catch monkey that attacked teena...

ભવન્સ સ્કૂલમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન | Deforestation of numerous t…

ભવન્સ સ્કૂલમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન | Deforestation of numerous t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: જૂના દેવકા પ્રાથમિક શાળાની 22 વર્ષીય શિક્ષિકાનો આપઘાત, કારણ અંકબંઘ | 22 Year Old Teacher Fou…

7 months ago
વડોદરા રેલવે વિભાગની પહેલ : દિવ્યાંગ મુસાફરો માટે નિઃશુલ્ક સહાય સેવા શરૂ | Vadodara Railway Departme…

વડોદરામાં સદર બજારના મકાનમાં સ્ટોર કરેલા પ્લાસ્ટિકના સામાનમાં આગ લાગતા ઉત્તેજના વ્યાપી | plastic goo…

4 months ago
અમેરિકામાં ભારતીય મૂળના સૌથી ધનિક છે આ વ્યક્તિ, ફોર્બ્સ બહાર પાડી USના અમીર ઇમિગ્રન્ટ્સની યાદી | Ind…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News