gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૃધ્ધને ખાટલાની પટ્ટીથી ઝાડ સાથે બાંધી લાતોથી ઢોર માર માર્યો | family atack on old man

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
વૃધ્ધને ખાટલાની પટ્ટીથી ઝાડ સાથે બાંધી લાતોથી ઢોર માર માર્યો | family atack on old man
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.21 પાદરા તાલુકાના મુજપુર પાસે રસ્તા તેમજ જમીનના ઝઘડામાં એક વૃધ્ધને તેના ઘર પાસેથી ઢસડી જઇ ખાટલાની પટ્ટીથી ઝાડ સાથે બાંધી ઢોર માર મારવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે. પોલીસે આ અંગે એક જ પરિવારના ચાર સભ્યો સામે ગુનો દાખલ કર્યો છે.

મુજપુરમાં દરિયાપુરા વિસ્તારમાં રહેતા બળવંતસિંહ અમરસિંહ પઢિયારે  ગામમાં રહેતા છગનભાઇ પરમારના પુત્રો નટુ, કનુ, વિજય અને શકુબેન કનુભાઇ પઢિયાર સામે પાદરા પોલીસ સ્ટેશનાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખટંબા જીઇબીમાં નોકરી કરું છું. અમારે રસ્તામાં અવરજવર માટે નટુ પઢિયાર અને તેના કુંટુંબીજનો સાથે અવારનવાર ઝઘડો થતો હોય છે. તા.૧૭ના રોજ બપોરે હું પત્ની અને પુત્ર સાથે વડુ ખાતે ઘરની વસ્તુઓ ખરીદ કરવા માટે ગયો હતો.

દરમિયાન મારી પુત્રીનો ફોન આવ્યો હતો કે અમરસિંહદાદાને નટુભાઇ તેમજ તેના ઘરના સભ્યો અપશબ્દો બોલી માર મારે છે, દાદાને ખાટલાની પટ્ટી વડે ઝાડ સાથે દોરીથી બાંધી દીધા છે. પુત્રીની વાત સાંભળતા મેં તુરંત પોલીસને જાણ કરી હતી અને હું ઘેર પરત ફર્યો ત્યારે પોલીસે આવીને મારા પિતાને ઝાડ સાથે બાંધેલા છોડાવ્યા હતાં. બાદમાં તેમને સારવાર માટે હું હોસ્પિટલમાં લઇ ગયો  હતો જ્યાં મેં પિતાની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે ડબકા ખાતે દવાખાનેથી હું સાઇકલ લઇને પરત ઘેર આવતો હતો ત્યારે આપણા ખેતર પાસે નટુ બાઇક લઇને આવ્યો હતો અને જમીનના વિવાદ બાબતે હું હમણાં માણસોને લઇને આવું છું તેમ કહી ત્યાંથી નીકળી ગયો હતો.

બાદમાં હું ઘેર પહોંચ્યો ત્યારે નટુ તેમજ તેના સંબંધીઓ ઘર પાસે આવીને મને ઢસડીને તેમના ઘર પાસે લઇ જઇ ખાટલાની પટ્ટી પગ પર બાંધી તેને આંબાના ઝાડ સાથે બાંધી મને લાતોથી માર માર્યો હતો અને ધમકી આપી કે હવે અમારું નામ લઇશ તો મારી નાંખીશું. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Next Post
દિલ્હી, પંજાબ, હરિયાણાને ધૂમ્મસથી છૂટકારો નહીં, ઉ.પ્રદેશમાં નવનાં મોત | Delhi Punjab Haryana not fre…

દિલ્હી, પંજાબ, હરિયાણાને ધૂમ્મસથી છૂટકારો નહીં, ઉ.પ્રદેશમાં નવનાં મોત | Delhi Punjab Haryana not fre...

ઝાલોદના ઢઢેલા અને ઇટાવાનો તલાટી લાંચ લેતા ઝડપાયો | dhadhelas talati caught with bribe

રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુએ જી રામ જી બિલને મંજૂરી આપી | President Draupadi Murmu approves the Ji R…

રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુએ જી રામ જી બિલને મંજૂરી આપી | President Draupadi Murmu approves the Ji R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈદિક હોળી માટેનો ક્રેઝ વધ્યો , અમદાવાદ મ્યુનિ.એ હોળી કીટ માટેના ઓર્ડર લેવાનુ બંધ કર્યું | The craze…

4 months ago
જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…

3 months ago
પાણી માગતી સગીરાને દારૂ પીવડાવી પીંખી નાખી, બિહારના નવાદામાં 4 નરાધમોની હેવાનિયત | bihar nawada mino…

10 months ago
હળવદના ધનાળા નજીક હાસ્ય કલાકારની કારને અકસ્માત નડયો | Comedian’s car meets with accident near Dhanal…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News