gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય : પાંચ દિવસમાં 16 હોટલ-રેસ્ટોરન્ટ સીલ | 16 hotels…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય : પાંચ દિવસમાં 16 હોટલ-રેસ્ટોરન્ટ સીલ | 16 hotels…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર નજીક રણજીતસાગર રોડ વિસ્તારમાં ગત રવિવારે એક રિસોર્ટમાં લાગેલી ભયાનક આગની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ઉનાળાની સીઝનમાં ફરીથી આવી દુર્ઘટના સર્જાય નહીં તે માટે જામનગર મહાનગરપાલિકાએ શહેર તેમજ હાઇવે પર આવેલી હોટલો, રેસ્ટોરન્ટો અને રિસોર્ટોમાં વિશેષ ચકાસણી અભિયાન શરૂ કર્યું છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન.મોદીની સૂચનાના આધારે ફાયર શાખા, એસ્ટેટ શાખા, ટીપીઓ બ્રાન્ચ તેમજ સંબંધિત વિભાગોની પંદરથી વધુ અધિકારીઓ-કર્મચારીઓની સંયુક્ત ટીમ દ્વારા છેલ્લા પાંચ દિવસથી સતત સર્વે અને ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

આ અભિયાન દરમિયાન ફાયર એનઓસી, બીયુ સર્ટિફિકેટ, ઇમરજન્સી એક્ઝિટ, અગ્નિશામક સાધનો, સુરક્ષા વ્યવસ્થા તથા બિલ્ડિંગ નિયમોના પાલનની ચકાસણી કરવામાં આવી હતી. કુલ 36 હોટલ-રેસ્ટોરન્ટોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 20 સ્થળોએ જરૂરી સુવિધાઓ અને દસ્તાવેજો યોગ્ય હાલતમાં મળ્યા હતા. જોકે બાકીના 16 હોટલ અને રેસ્ટોરન્ટોમાં સુરક્ષા સંબંધિત ગંભીર ખામીઓ, ફાયર એનઓસીનો અભાવ અથવા જરૂરી મંજૂરીઓ ન હોવાના કારણે મહાનગરપાલિકાએ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ફાયર શાખાના અધિકારી અને તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યવાહી સંકલિત રીતે હાથ ધરવામાં આવી રહી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે લોકોની સલામતીને પ્રાથમિકતા આપીને આવનાર દિવસોમાં પણ આ પ્રકારની ચકાસણી અને કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.

ગત વર્ષના ફાયર ચેકીંગને લીધે 70 ટકા હોટલોમાં સબ સલામત : 6 હોટલોને કરાર આધારિત ખોલી આપી

જામનગર મહાનગરપાલિકાની ફાયર સહિતની ટુકડી દ્વારા ગત વર્ષે પણ આ રીતે ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને આશરે 70 થી વધુ હોટલ રેસ્ટોરન્ટ વગેરેને સીલ કરાયા હતા, જેના અનુસંધાને તમામ હોટલ સંચાલકો દ્વારા ફાયર સિસ્ટમ વગેરેને કાર્યરત કરી દીધી હોવાથી આ વખતના ચેકિંગમાં 70 ટકાથી વધુ હોટલોમાં સબ સલામત જોવા મળ્યું હતું, અને બાકી રહી ગયેલી હોટલોમાં અત્યારે ફરી તાત્કાલિક અસરથી ફાયર પ્રણાલી વસાવી લેવા માટેની કાર્યવાહી ચાલુ થઈ છે.

આ વર્ષે સીલ કરેલી 6 હોટલના સંચાલકોએ ફાયર સિસ્ટમ વગેરેની કામગીરી કરાવવા માટેની સીલ ખોલી આપવા માંગણી કરવામાં આવી હતી, અને રૂપિયા 300 ના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરીને આવી 6 હોટલોના સીલ કામ કરવાના ભાગરૂપે ખોલી અપાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી | Fatal Car…
GUJARAT

વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી | Fatal Car…

May 9, 2026
વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે મહાનગરપાલિકા એક્શનમાં : પીએમ રૂટને દબાણ મુક્ત બનાવવા વિશેષ ઝુંબેશ |…
GUJARAT

વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે મહાનગરપાલિકા એક્શનમાં : પીએમ રૂટને દબાણ મુક્ત બનાવવા વિશેષ ઝુંબેશ |…

May 9, 2026
જામજોધપુરમાં તીન-પત્તીનો જુગાર રમતાં 3 મહિલાઓ ઝડપાઈ : એક મહિલા અને એક પુરુષ ફરાર, પોલીસ દ્વારા શોધખો…
GUJARAT

જામજોધપુરમાં તીન-પત્તીનો જુગાર રમતાં 3 મહિલાઓ ઝડપાઈ : એક મહિલા અને એક પુરુષ ફરાર, પોલીસ દ્વારા શોધખો…

May 9, 2026
Next Post
તમિલનાડુમાં રાજકીય ખેંચતાણનો ક્યારે આવશે અંત? EPSના સૂચક નિવેદનથી રાજકીય ગરમાવો | tamil nadu govt fo…

તમિલનાડુમાં રાજકીય ખેંચતાણનો ક્યારે આવશે અંત? EPSના સૂચક નિવેદનથી રાજકીય ગરમાવો | tamil nadu govt fo...

વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી | Fatal Car…

વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી | Fatal Car...

પંજાબમાં AAPના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ, દરોડા બાદ EDની મોટી કાર્યવાહી | money laundering …

પંજાબમાં AAPના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ, દરોડા બાદ EDની મોટી કાર્યવાહી | money laundering ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

41 પડતર પ્રશ્ન મુદ્દે ભારતીય પોસ્ટલ ફેડરેશન અને ગ્રામીણ ડાક સેવા દ્વારા ધરણા | Indian Postal Federat…

41 પડતર પ્રશ્ન મુદ્દે ભારતીય પોસ્ટલ ફેડરેશન અને ગ્રામીણ ડાક સેવા દ્વારા ધરણા | Indian Postal Federat…

10 months ago
સુરત શિક્ષણ સમિતિમાં 1600 શિક્ષકોની ઘટ જગ્યા ભરવામાં આવી માત્ર 287 જગ્યાઓ | Only 287 posts were fill…

સુરત શિક્ષણ સમિતિમાં 1600 શિક્ષકોની ઘટ જગ્યા ભરવામાં આવી માત્ર 287 જગ્યાઓ | Only 287 posts were fill…

10 months ago
સુરેન્દ્રનગર જિલ્લાના 10 ગામમાં રૃ.17.27ની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 17 27 arreste…

સુરેન્દ્રનગર જિલ્લાના 10 ગામમાં રૃ.17.27ની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 17 27 arreste…

3 months ago
તરસાલીમાં દાગીના ચમકાવી આપવાના બહાને બે તોલા સોનુ ઓગાળી લીધું | Two tolas of gold were melted down o…

તરસાલીમાં દાગીના ચમકાવી આપવાના બહાને બે તોલા સોનુ ઓગાળી લીધું | Two tolas of gold were melted down o…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News