gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mother’s Day 2026: આજે વિશ્વભરમાં માતૃ દિવસની ઉજવણી કરાશે. માતાનું સન્માન કરવા મોટા કાર્યક્રમો યોજાશે. પરંતુ માતાનું સન્માન કરનાર આ આધુનિક સમાજનું બીજું રૂપ અચરજ પમાડે તેવું છે. ‘દીકરો-દીકરી સમાન છે’, તેવી રૂપકડી વાતો વચ્ચે અમદાવાદ શહેરમાં આજે પણ દર એક હજાર દીકરા સામે માત્ર 886 દીકરીનો જન્મ થાય છે. દીકરીનો જન્મ દર માત્ર ઓછો જ નથી, પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં જ જન્મદરમાં 10 દીકરીનો ઘટાડો પણ થયો છે.

ત્રણ વર્ષમાં જન્મદરમાં 10 બાળકીનો ઘટાડો

સમાજ બેટી બચાવોથી આગળ વધીને મહિલા સશક્તિકરણની ચર્ચાઓ સુધી પહોંચી ગયો છે. મોટા ભાગના પરિવારો પાસેથી પણ ‘અમારા માટે દીકરો અને દીકરી બંને એકસરખાં છે’, તેવી વાતો સાંભળવા મળે છે. સિંગલ ચાઈલ્ડમાં પણ દીકરીના જન્મને પરિવાર હરખભેર વધાવી લે છે.

આ પણ વાંચો: અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ

સરકારી યોજનાઓમાં દીકરીને પ્રાધાન્ય અપાય છે, જેથી અમુક પ્રકારની સંકુચિત માનસિકતાનો અંત આવી શકે. પરંતુ વાસ્તવિકતામાં કાગળ પર કંઈક બીજું જ ચિત્ર જોવા મળે છે. આમ તો અમદાવાદ શહેર 50 વર્ષમાં ઘણું આગળ વધી ગયું છે. પરંતુ પુત્ર અને પુત્રીના જન્મ દર મામલે આજે પણ આ ગતિશીલ શહેર ત્યાં ને ત્યાં જ ઉભું છે!

અમદાવાદ શહેરમાં ગત વર્ષે દર એક હજાર પુત્ર સામે માત્ર 886 દીકરીઓનો જન્મ થયો હતો. તેનાથી પણ વધુ આશ્ચર્ય પમાડે તેવી બાબત એ છે કે, વર્ષ 2022માં આ દર 898 હતો. જેમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 10 દીકરીઓનો ઘટાડો થયો છે. ગામડાઓ ધરાવતા અમદાવાદ જિલ્લામાં પણ દીકરીનો જન્મ દર અમદાવાદ શહેર કરતા વધારે રહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

Next Post
અધેવાડામાં દેશી દારૃના હાટડા પર પોલીસ ત્રાટકી, મહિલા ફરાર | Police raid country liquor shop in Adhew…

અધેવાડામાં દેશી દારૃના હાટડા પર પોલીસ ત્રાટકી, મહિલા ફરાર | Police raid country liquor shop in Adhew...

તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં | Tamil nadu cm oa…

તમિલનાડુમાં આજથી 'વિજય'રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં | Tamil nadu cm oa...

3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GPSCની પરીક્ષામાં 29મો રેન્ક લાવનાર DYSP નીકીતા શીરોયા સામે લાંચ માગવાના કેસમાં નોંધાયો ગુનો | Crime…

10 months ago
ન્યાયમાં વિલંબ હવે નહીં ચાલે! સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હાઈકોર્ટ માટે ડેડલાઈન નક્કી | SC Directs …

4 weeks ago
જામનગર શહેર ભાજપના પૂર્વ અગ્રણીના બે પુત્રો ઉપર હુમલો કરવાના પ્રકરણમાં એક રીક્ષા ચાલક સહિત ત્રણ સામે…

6 months ago
ઓવરબ્રિજની રેલિંગ સાથે પીકઅપ વાન અથડાતાં 2નાં મોત, 4 ઘાયલ | 2 killed 4 injured as pickup van crashes…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News