gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં | Tamil nadu cm oa…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in INDIA
0 0
0
તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં | Tamil nadu cm oa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vijay Tamilnadu CM News : તમિલનાડુમાં અંતે શનિવારે અભિનેતામાંથી નેતા બનેલા વિજયની સરકારની રચના અંગેની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાંચ રાજ્યોની ચૂંટણીના ભાગરૂપે સોમવારે પરિણામો જાહેર થતા તમિલનાડુમાં નવી સરકારની રચના માટે પોલિટિકલ ડ્રામા શરૂ થયો હતો, જેનો શનિવારે ડીએમકેના સાથી પક્ષો વીસીકે અને આઈએમયુએલના વિજયના તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે)ને બિનશરતી સમર્થન સાથે અંત આવ્યો છે. હવે વિજય આજે રવિવારે મુખ્યમંત્રીપદના શપથ લેશે. વિજયે નાના પક્ષોના સહારે સરકાર બનાવવા માટે જરૂરી સમર્થન મેળવવામાં વિજય મેળવ્યો છે, પરંતુ છેલ્લા એક સપ્તાહનો રાજકીય ડ્રામા વિજય માટે આગામી ચઢાણ કપરા રહેશે તેવા સંકેત આપે છે.

Tamil Nadu CM Oath Ceremony Live: 

જાણો કોણ કોણ મંત્રી પદના લેશે શપથ 

તમિલનાડુમાં આજથી 'વિજય'રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં 2 - image

9 નેતા લેશે મંત્રી પદના શપથ પણ કોંગ્રેસને ઝટકો 

તમિલનાડુમાં આજે વિજયની સાથે તેમની પાર્ટીના 9 નેતા પણ મંત્રી પદના શપથ લેશે. જોકે આ શપથ સમારોહમાં કોંગ્રેસના કોઈ નેતા શપથ નહીં લે. જે કોંગ્રેસ માટે ઝટકો સમાન નિર્ણય મનાઈ શકે છે કેમ કે કોંગ્રેસના 5 ધારાસભ્યોનું વિજયની પાર્ટીને સમર્થન મહત્ત્વપૂર્ણ સાબિત થયું છે.  

108 બેઠકો જીતી હતી ટીવીકે 

તમિલનાડુમાં બે વર્ષ જૂની ટીવીકેએ પહેલી વખત ચૂંટણી લડતા 108 બેઠકો જીતીને ઈતિહાસ રચનારા થલાપતિ વિજય માટે સરકાર રચવા 234 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના પાંચ અને ડાબેરીઓના ચાર ધારાસભ્યોના સમર્થન છતાં 118 ધારાસભ્યોનું સમર્થન મેળવવું મુશ્કેલ બની ગયું હતું. જોકે, ટીવીકેને શનિવારે સમર્થન આપનારા વીસીકે અને આઈએમયુએલ પાસે 2-2 ધારાસભ્યો છે. આ સાથે વિજયને 120 સભ્યોનું સમર્થન મળી ગયું છે. વિજયે શનિવારે સાંજે તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરની મુલાકાત લઈને તેમને 120 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપતા રવિવારે વિજયના શપથગ્રહણનો રસ્તો સાફ થઈ ગયો હતો.

આજે 10 વાગ્યે શપથ 

વિજય હવે રવિવારે સવારે 10 કલાકે મુખ્યમંત્રીપદના શપથ લેશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચેન્નઈમાં વિજયના શપથગ્રહણ સમારંભમાં સામેલ થશે. સૂત્રો મુજબ વિજય શપથગ્રહણનો સમય બદલવા માગતા હતા, પરંતુ તેમના જ્યોતિષીએ સવારે 10 વાગ્યાના સમયને શુભ મુહૂર્ત ગણાવ્યું હતું.

ત્રણ દિવસ ચાલ્યો રાજકીય ડ્રામા 

આ પહેલા છેલ્લા ત્રણ દિવસમાં વિજયે ત્રણ વખત રાજ્યપાલ અર્લેકરની મુલાકાત લઈને સરકાર બનાવવા માટેનો દાવો ક્યો હતો, પરંતુ તેઓ રાજ્યપાલને બહુમત માટે જરૂરી 118 ધારાસભ્યોનું સમર્થન બતાવી શક્યા નહોતા. 

વીસીકેના યુ ટર્નથી વધી હતી મુશ્કેલી 

ડીએમકેના સાથી પક્ષો વીસીકે અને આઈએમયુએલે શુક્રવારે ટીવીકેને સમર્થન આપ્યા પછી યુ-ટર્ન લીધો હતો. વીસીકેએ ટીવીકેને સમર્થન માટે નાયબ મુખ્યમંત્રીપદની માગણી કરી હતી જ્યારે આઈયુએમએલે ડીએમકેનો સાથ આપવા માટે ટીવીકેને સમર્થનનો ઈનકાર કર્યો હતો. જોકે, અંતે શનિવારે આ બંને પક્ષોએ ફરી તેમનું વલણ બદલ્યું હતું અને ટીવીકેને બિનશરતી સમર્થન આપ્યું હતું.    

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો

3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો

TMCમાં ભંગાણ? હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ | TMC Rebellion:…

TMCમાં ભંગાણ? હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ | TMC Rebellion:...

કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…

કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આ ત્રણ આતંકીએ જ પહલગામમાં હુમલો કર્યો હતો એવું કેવી રીતે કન્ફર્મ થયું, જાણો સરકારનો સંસદમાં જવાબ | a…

આ ત્રણ આતંકીએ જ પહલગામમાં હુમલો કર્યો હતો એવું કેવી રીતે કન્ફર્મ થયું, જાણો સરકારનો સંસદમાં જવાબ | a…

1 year ago
શું તમારુ આધાર કાર્ડ સુરક્ષિત છે, કોઈ તેનો દુરૂપયોગ તો નથી કરી રહ્યું ને? મિનિટોમાં આ રીતે ચેક કરી લ…

શું તમારુ આધાર કાર્ડ સુરક્ષિત છે, કોઈ તેનો દુરૂપયોગ તો નથી કરી રહ્યું ને? મિનિટોમાં આ રીતે ચેક કરી લ…

1 year ago
બંધ બોડીના ટેમ્પોમાં ક્રુરતાપૂર્વક લઇ જવાતા મુંગા પશુઓને બચાવાયા | animals saved from being cruelly …

બંધ બોડીના ટેમ્પોમાં ક્રુરતાપૂર્વક લઇ જવાતા મુંગા પશુઓને બચાવાયા | animals saved from being cruelly …

9 months ago
પહલગામ આતંકી હુમલા પર સર્વદળીય બેઠક, રાહુલ ગાંધીએ કહ્યું- ‘સરકારને અમારો પૂરો સપોર્ટ’ | All party me…

પહલગામ આતંકી હુમલા પર સર્વદળીય બેઠક, રાહુલ ગાંધીએ કહ્યું- ‘સરકારને અમારો પૂરો સપોર્ટ’ | All party me…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News