gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી! | Gujara…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in GUJARAT
0 0
0
‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી! | Gujara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat HIV Reality Exposed: રાજ્ય સરકાર ‘નંબર વન’ ગુજરાતના બણગા ફૂંકી રહી છે, ત્યારે આરોગ્ય વિભાગના આંકડાઓએ આરોગ્યની કથળતી સ્થિતિની પોલ ખોલી છે. આવનારી પેઢીને સુરક્ષિત રાખવા માટે ચાલી રહેલા સરકારી અભિયાનો વચ્ચે ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, છેલ્લા બે વર્ષમાં જ 801 ગર્ભવતી મહિલાઓ જ નહીં, 12,700 લોકો એચઆઈવીનો ભોગ બન્યા હોવાનું માલૂમ પડ્યું હતું. ટૂંકમાં, વાઈબ્રન્ટ ગુજરાતમાં એચઆઈવીના આંકડાનો પણ ‘પોઝિટિવ’ વિકાસ થયો છે.

માતા-પિતાથી બાળકોને થતું સંક્રમણ રોકવા લાખો કરોડોનો ધુમાડો 

નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન અને ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના પબ્લિક હેલ્થ મિશનના દાવાઓ કદાચ ફાઈલોમાં જ સીમિત રહી ગયા હોય તેમ લાગે છે. રાજ્ય સરકાર ‘માતા-પિતાથી બાળકને થતું સંક્રમણ’ રોકવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, છતાંય એચઆઈવી પર કાબુ મેળવી શકાયો નથી. ચિંતાનું કારણ તો એછેકે, એચઆઈવીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. 

આ પણ વાચો: ‘જનનીની જોડ સખી…’ ફક્ત કાગળ પર રહી ગયું, અમદાવાદમાં વૃદ્ધાશ્રમમાં 2000થી વધુ ‘માતા’!

વર્ષ 2024-25માં માતાપિતાથી બાળકો સંક્રમિત ન થાય તે માટે એચઆઈવીનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે 20,54,028 લાખોનું પરિક્ષણ કરાયુ હતું જેમાં 7762 લોકોને એચઆઈવી હોવાનું જાણવા મળ્યું હતું.

વર્ષ 2025-26માં 13,27,387 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પૈકી 4938 લોકો એચઆઈવીનો ભોગ બન્યા હોવાનું માલૂમ પડ્યું હતું. વર્ષ 2024-25 અને વર્ષ 2025-26માં 23 લાખ મહિલાઓનો એચઆઈવી ટેસ્ટ કરવામાં હતો તેમાં 807 સગર્ભા એચઆઈવી વાયરસથી સંક્રમિત હોવાનો ખુલાસો થયો હતો. રિપોર્ટ મુજબ, બે વર્ષમાં માત્ર ગર્ભવતી માતાઓ જ નહીં, પણ રાજ્યમાં કુલ 12,700 લોકોમાં એચઆઈવીના લક્ષણો દેખાયા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
જામનગરમાં વડાપ્રધાનના આગમન પૂર્વે સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર, બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડ દ્વારા …

જામનગરમાં વડાપ્રધાનના આગમન પૂર્વે સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર, બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડ દ્વારા ...

વેમાલીમાં લગ્નના વરઘોડામાં ચપ્પુથી હુમલો થતા નાસભાગ | knife attack in vemali village

વેમાલીમાં લગ્નના વરઘોડામાં ચપ્પુથી હુમલો થતા નાસભાગ | knife attack in vemali village

બેંગલુરુમાં PM મોદીના કાર્યક્રમ સ્થળથી માત્ર 3 કિમી દૂર વિસ્ફોટકો મળતા હડકંપ! એક શંકાસ્પદની અટકાયત |…

બેંગલુરુમાં PM મોદીના કાર્યક્રમ સ્થળથી માત્ર 3 કિમી દૂર વિસ્ફોટકો મળતા હડકંપ! એક શંકાસ્પદની અટકાયત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્ર સરકારે વાહન ચાલકો માટે જાહેર કર્યો નવો નિયમ, ટોલ પર UPIથી પેમેન્ટ કરનાર યુઝર્સને આપી મોટી રા…

કેન્દ્ર સરકારે વાહન ચાલકો માટે જાહેર કર્યો નવો નિયમ, ટોલ પર UPIથી પેમેન્ટ કરનાર યુઝર્સને આપી મોટી રા…

12 months ago
ભારત પર ટેરિફ લગાવનારા ટ્રમ્પનું પ્રજાસત્તાક દિવસે મોટું નિવેદન, કહ્યું- આપણાં સંબંધો ઐતિહાસિક | Rep…

ભારત પર ટેરિફ લગાવનારા ટ્રમ્પનું પ્રજાસત્તાક દિવસે મોટું નિવેદન, કહ્યું- આપણાં સંબંધો ઐતિહાસિક | Rep…

8 months ago
થોડા જ કલાકોમાં દુનિયાને મળશે સૌથી મોટી ગુડ ન્યૂઝ: દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી રૂબિયોનું નિવેદન …

થોડા જ કલાકોમાં દુનિયાને મળશે સૌથી મોટી ગુડ ન્યૂઝ: દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી રૂબિયોનું નિવેદન …

4 months ago
FIIના ઈનફલોની દ્રષ્ટિએ ચાલુ નાણાં વર્ષ ઈક્વિટી માટે એકદમ ખરાબ રહ્યું |…

FIIના ઈનફલોની દ્રષ્ટિએ ચાલુ નાણાં વર્ષ ઈક્વિટી માટે એકદમ ખરાબ રહ્યું |…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News