gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેમાલીમાં લગ્નના વરઘોડામાં ચપ્પુથી હુમલો થતા નાસભાગ | knife attack in vemali village

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in GUJARAT
0 0
0
વેમાલીમાં લગ્નના વરઘોડામાં ચપ્પુથી હુમલો થતા નાસભાગ | knife attack in vemali village
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.10 વડોદરા નજીક વેમાલી ગામમાં રાત્રે લગ્નના વરઘોડામાં જૂના ઝઘડાની અદાવતમાં એક યુવાન પર ચપ્પુના ધારદાર ઘા મારી હત્યાનો પ્રયાસ કરી હુમલાખોર ભાગી ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ વેમાલી ગામમાં તળાવ પાસે રહેતો સુનિલ ડાહ્યાભાઇ રાઠોડિયા ગઇરાત્રે અંબે રેસિડેન્સીની બાજૂમાં આરઓ પ્લાન્ટ પાસે ગામમાં રહેતા સંદિપ ઠાકોર પરમારના લગ્નનો વરઘોડો નીકળ્યો હોવાથી તેના મિત્રો સાથે જોવા ગયો હતો. તેઓ જ્યાં ઊભા હતા તેની સામેની સાઇડ પર મોપેડ લઇને ઊભેલા કરણ રમેશભાઇ રાઠોડિયાએ સંદિપને બૂમ મારી બોલાવ્યો હતો.

સંદિપ વરઘોડામાંથી સામેની સાઇડ પર જતા જ કરણે મોપેડની ડીકીમાંથી ધારદાર ચપ્પુ કાઢી સંદિપના પેટમાં મારી દેતા વરઘોડામાં નાસભાગ મચી ગઇ હતી અને લોકો ભેગા થઇ ગયા હતાં. આ વખતે કરણ ચપ્પુ મોપેડની ડીકીમાં મૂકી તે હાઇવે તરફ ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત સંદિપને પ્રથમ એસએસજી હોસ્પિટલ અને બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો છે. આ અંગે ઇજાગ્રસ્ત સંદિપના ભાઇ મનિષે કરણ સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ચાર વર્ષ પહેલા કરણનો મારા મામા મેલાભાઇ સાથે પૈસાની લેવડદેવડ બાબતે ઝઘડો થતાં મારા મામાને સંદિપે બચાવ્યા હતાં જેથી તેની અદાવત રાખી કરણે સંદિપ પર હુમલો કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

Next Post
બેંગલુરુમાં PM મોદીના કાર્યક્રમ સ્થળથી માત્ર 3 કિમી દૂર વિસ્ફોટકો મળતા હડકંપ! એક શંકાસ્પદની અટકાયત |…

બેંગલુરુમાં PM મોદીના કાર્યક્રમ સ્થળથી માત્ર 3 કિમી દૂર વિસ્ફોટકો મળતા હડકંપ! એક શંકાસ્પદની અટકાયત |...

સુરત: દુષ્કર્મ અને ધમકીના કેસમાં ‘આપ’ના પ્રવક્તા કાળુ વઘાસિયાની ધરપકડ, એક માસથી હતો ફરાર | AAP Spoke…

સુરત: દુષ્કર્મ અને ધમકીના કેસમાં 'આપ'ના પ્રવક્તા કાળુ વઘાસિયાની ધરપકડ, એક માસથી હતો ફરાર | AAP Spoke...

ધન્ય છે આ જનેતાઓને! અમદાવાદમાં 2042 માતાએ ધાવણ દાન કરીને અનેક નવજાત શિશુને આપ્યું નવજીવન | Mother’s …

ધન્ય છે આ જનેતાઓને! અમદાવાદમાં 2042 માતાએ ધાવણ દાન કરીને અનેક નવજાત શિશુને આપ્યું નવજીવન | Mother’s ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં વામ્બે આવાસ પાસેથી 40 વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ સાંપડ્યો | Body of 40 year old unidenti…

6 months ago
સંસદમાં ઘમસાણ, રાહુલ ગાંધીએ ‘ગદ્દાર મિત્ર’ કહેતા કેન્દ્રીય મંત્રીએ જવાબમાં ‘દેશના દુશ્મન’ ગણાવ્યા | …

અમદાવાદની ચર્ચિત બેઠક પર ખરાખરીનો ખેલ, કોંગ્રેસ-અપક્ષ એક્ટિવ થતાં ભાજપની પેનલ તૂટવાનો ભય | ahmedabad…

4 months ago
રોકેટ ગતિએ દોડતી બીએમડબલ્યુએ મોપેડ સવાર વૃદ્ધને ફંગોળતા મોત | An elderly moped rider was hit and kil…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News