gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in INDIA
0 0
0
બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …
1
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Bengal Model Sets Southern States: અરબ સાગરના કિનારેથી વર્ષ 1980માં શરૂ થયેલી ભાજપની રાજકીય સફર 46 વર્ષ બાદ ગંગાસાગર સુધી પહોંચી ગઈ છે. જો કે હિંદ મહાસાગરના સરહદી રાજ્યો સુધી પહોંચવાનું હજુ બાકી છે. પાર્ટીનું આગામી દાયકાનું લક્ષ્ય તમામ દરિયાઈ સરહદો ધરાવતા રાજ્યોમાં ભાજપને સત્તા સુધી પહોંચાડવાનું છે. આ માટે હવે પાર્ટી પોતાના ‘મિશન દક્ષિણ’ માટે બદલાયેલી વ્યૂહરચના પર કામ કરશે. ભાજપની પહોંચથી દૂર રહેલું તેલંગાણા તેનું પ્રથમ લક્ષ્ય છે. ત્યારબાદ કેરળ અને તમિલનાડુની વ્યૂહરચના પર કામ થશે. કર્ણાટકમાં તેને આગામી ચૂંટણીમાં જ વાપસીની આશા છે.

ભાજપનું ‘મિશન દક્ષિણ’ અધૂરું

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાના થોડા સમય બાદ જ તત્કાલીન ભાજપ અધ્યક્ષે કમાન સંભાળતા પ્રથમ ભાષણમાં જ ભાજપના પૂર્વોત્તર વિસ્તરણ અને કોરોમંડલમાં પહોંચનો વિશાળ રોડમેપ રજૂ કર્યો હતો. પૂર્વોત્તરથી કોંગ્રેસને સત્તામાંથી બહાર કર્યા બાદ અને અગ્રણી પૂર્વી રાજ્યો બિહાર, ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળમાં પોતાના મુખ્યમંત્રી બનાવ્યા પછી, હવે તે અધૂરા ‘મિશન દક્ષિણ’ તરફ આગળ વધવા જઈ રહી છે.

5 રાજ્યોમાં ભાજપનો વિસ્તાર કરવાની તૈયારી

દક્ષિણના પાંચ રાજ્યોમાં ભાજપ અત્યારે આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ સાથે ગઠબંધન સરકારમાં છે. કર્ણાટકમાં અનેકવાર સરકાર બનાવી ચૂકેલી પાર્ટીને આગામી ચૂંટણીમાં ફરી સત્તામાં આવવાનો વિશ્વાસ છે. બાકીના ત્રણ રાજ્યો તેલંગાણા, તમિલનાડુ અને કેરળ તેના આગામી લક્ષ્યો છે. તેલંગાણામાં ભાજપની જમીન તૈયાર થઈ ચૂકી છે.

કેરળ અને તમિલનાડુમાં અગ્નિ પરીક્ષા

કેરળ અને તમિલનાડુ જ તેના માટે સૌથી મુશ્કેલ રાજ્યોમાં સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ તમિલનાડુમાં પશ્ચિમ બંગાળનો ફોર્મ્યુલા અપનાવશે અને પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે AIADMKના અનેક અગ્રણી નેતાઓને પોતાની સાથે લાવશે. અહીં હાલમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ બનેલા નાગેન્દ્રન પણ AIADMKમાંથી જ આવ્યા છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો

ડાબેરી પક્ષોનું સ્થાન લેવાની તૈયારી

કેરળ ભાજપ કરતા RSSની મજબૂતી માટે વધુ જાણીતું છે. આ વખતની ચૂંટણીમાં ભાજપે પરિવર્તનવાળી ચૂંટણીમાં પોતાના માટે ત્રણ બેઠકો જીતીને તથા પાંચ બેઠકો પર બીજા ક્રમે રહીને પોતાના ભવિષ્યના અભિયાનની શરૂઆત કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ ડાબેરી પક્ષોની હાર બાદ હવે તેમનું સ્થાન પોતે હાંસલ કરવાની તૈયારીમાં છે. રાજ્યમાં હિંદુ સમુદાયના વર્ષોથી પસંદગીના રહ્યા છે તેવા ડાબેરી પક્ષોની જગ્યા હવે ભાજપ લેવાની તૈયારીમાં છે. ખ્રિસ્તી સમુદાયમાં પણ ભાજપે પોતાની પકડ બનાવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …

Explainer: શિક્ષિત થયા પણ 'સંસ્કારી' નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | ...

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

તમિલનાડુમાં CM વિજય માટે "કાંટાળો તાજ": સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi...

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં બંધ મકાનમાં માત્ર એક કલાકના ગાળામાં સોનાના 12 તોલા દાગીના લઈને ચોર ફરાર | Thieves theft 12…

વડોદરામાં બંધ મકાનમાં માત્ર એક કલાકના ગાળામાં સોનાના 12 તોલા દાગીના લઈને ચોર ફરાર | Thieves theft 12…

11 months ago
ખેડા જિલ્લામાં અકસ્માતના 3 બનાવમાં 3 વ્યક્તિના મોત | 3 people died in 3 accidents in Kheda district

ખેડા જિલ્લામાં અકસ્માતના 3 બનાવમાં 3 વ્યક્તિના મોત | 3 people died in 3 accidents in Kheda district

10 months ago
અટવાઈ પડેલા હાઉસિંગ પ્રોજેકટસને કારણે રૂ.10 લાખ કરોડની મૂડી જોખમમાં | Capital worth Rs 10 lakh crore…

અટવાઈ પડેલા હાઉસિંગ પ્રોજેકટસને કારણે રૂ.10 લાખ કરોડની મૂડી જોખમમાં | Capital worth Rs 10 lakh crore…

11 months ago
એલ.જી.હોસ્પિટલ પાસે આવેલા ઝઘડા બ્રિજ ઉપર રેલીંગનો ભાગ તોડી વાહન ચાલક ફરાર | Near LG Hospital

એલ.જી.હોસ્પિટલ પાસે આવેલા ઝઘડા બ્રિજ ઉપર રેલીંગનો ભાગ તોડી વાહન ચાલક ફરાર | Near LG Hospital

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News