gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in INDIA
0 0
0
બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mamata Banerjee Left Alone: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 15 વર્ષ બાદ સત્તા ગુમાવ્યા પછી તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી હવે વિપક્ષી એકતાના સહારે ભાજપને ટક્કર આપવાની યોજના બનાવી રહ્યા છે. જોકે, તેમના આ પ્રયાસોને શરૂઆતમાં જ મોટો આંચકો લાગ્યો છે. કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ મમતા બેનર્જી સાથે હાથ મિલાવવાનો સાફ ઇનકાર કરી દીધો છે.

કોંગ્રેસે વિચારધારા પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસના પ્રવક્તા સૌમ્ય આઈચ રાયે મમતા બેનર્જીના ‘અતિ-ડાબેરીઓ’ (માઓવાદીઓ) સાથે જોડાવાના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે યાદ અપાવ્યું કે વર્ષ 2013માં છત્તીસગઢમાં માઓવાદીઓએ કોંગ્રેસના અનેક નેતાઓની હત્યા કરી હતી. કોંગ્રેસે સવાલ કર્યો કે શું મમતા આવા તત્વો સાથે મળીને ભાજપનો વિરોધ કરવા માંગે છે?

ડાબેરીઓનો આકરો પલટવાર

CPI(M) ના નેતા મોહમ્મદ સલીમે મમતાના પ્રસ્તાવને નકારી કાઢતા કહ્યું કે, “અમે એવા કોઈ પણ પક્ષ કે વ્યક્તિ સાથે મંચ શેર નહીં કરીએ જે ગુનાખોરી, જબરન વસૂલી અને ભ્રષ્ટાચારમાં લિપ્ત હોય.” તેમણે વધુમાં ઉમેર્યું કે ડાબેરી પક્ષો જનતાના મુદ્દાઓ પર લડશે, પરંતુ ટીએમસી સાથે ગઠબંધન નહીં કરે.

મમતાની મજબૂરી કે વ્યૂહરચના?

શનિવારે પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં ભાજપ સરકારના આગમન બાદ મમતા બેનર્જીએ એક વીડિયો સંદેશ દ્વારા તમામ વિપક્ષી દળો, વિદ્યાર્થી સંગઠનો અને NGO ને એક થવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આપણો મુખ્ય દુશ્મન ભાજપ છે અને તેની સામે લડવા માટે સંયુક્ત મંચ જરૂરી છે.”

ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જીએ જે ડાબેરી શાસનને ઉખેડી ફેંકીને બંગાળમાં પોતાની સત્તા સ્થાપી હતી, આજે તે જ પક્ષો પાસે તેઓ મદદ માંગી રહ્યા છે. જોકે, છેલ્લા દાયકા દરમિયાન ટીએમસી અને ડાબેરી કાર્યકરો વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષને જોતા આ ગઠબંધન શક્ય જણાતું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
આણંદમાં તારાપુર નજીક હાઈવે પર મરણચીસો ગુંજી, ટ્રક-ટેમ્પોની ટક્કર થતાં 4ના કમકમાટીભર્યા મોત | Fatal H…

આણંદમાં તારાપુર નજીક હાઈવે પર મરણચીસો ગુંજી, ટ્રક-ટેમ્પોની ટક્કર થતાં 4ના કમકમાટીભર્યા મોત | Fatal H...

શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…

શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F...

વલસાડમાં ગરીબી-લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક ‘ઈચ્છા મૃત્યુ’ ની માગ કરી, કલેક્ટરને લખ્યો પત્ર | …

વલસાડમાં ગરીબી-લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક 'ઈચ્છા મૃત્યુ' ની માગ કરી, કલેક્ટરને લખ્યો પત્ર | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૫ દિવસમાં ૫૩૯૯૪ શહેરી ફેરિયાઓને લોન સહાય આપી | Vadodara Municipal Cor…

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૫ દિવસમાં ૫૩૯૯૪ શહેરી ફેરિયાઓને લોન સહાય આપી | Vadodara Municipal Cor…

8 months ago
લવ જેહાદનો કેસ દાખલ નહી કરવા પાદરાના PI બે લાખની લાંચના સાણસામાં PI વતી લાંચ લેતા ચાણસદનો સાજીદઅલી ઝ…

લવ જેહાદનો કેસ દાખલ નહી કરવા પાદરાના PI બે લાખની લાંચના સાણસામાં PI વતી લાંચ લેતા ચાણસદનો સાજીદઅલી ઝ…

2 months ago
મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” સમારોહ યોજાયો

મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” સમારોહ યોજાયો

11 months ago
VIDEO: ભક્તિ યાત્રા પર નીકળેલા અનંત અંબાણીએ મરઘીઓને મરતી બચાવી, જાણો કેવી રીતે | anant ambani saved …

VIDEO: ભક્તિ યાત્રા પર નીકળેલા અનંત અંબાણીએ મરઘીઓને મરતી બચાવી, જાણો કેવી રીતે | anant ambani saved …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News