gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરા: સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડનારો કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સ્ટીલનો ટુકડો નાકમાં ઘૂસી ગયો | T…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
ગોધરા: સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડનારો કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સ્ટીલનો ટુકડો નાકમાં ઘૂસી ગયો | T…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News : દિવાળીના તહેવારની પૂર્વસંધ્યાએ ફટાકડા ફોડવામાં અખતરા અને ગંભીર બેદરકારીના કારણે કરુણ ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બગીડોર અંબાલી ગામે એક કિશોરને ફટાકડાનો અખતરો ભારે પડ્યો છે. અનમોલ નામનો, ધોરણ 10માં અભ્યાસ કરતો કિશોર પોતાના ઘર આંગણે એક સુતળી બોમ્બ સળગાવીને તેની ઉપર સ્ટીલનો ગ્લાસ મૂકીને બોમ્બ ફૂટવાની ખાતરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

ગ્લાસ ફાટ્યો, સ્ટીલ ટુકડો નાકમાં ઘૂસ્યો

આ દરમિયાન અચાનક જોરદાર બ્લાસ્ટ થયો. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે સ્ટીલના ગ્લાસના ટુકડે ટુકડા થઈ ગયા. ગ્લાસનો એક ટુકડો ઊડીને કિશોરના મોઢાના ભાગે અને ખાસ કરીને નાકના ભાગે ઘૂસી ગયો, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. ગંભીર હાલતમાં અનમોલને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા ખાતેની એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના પર સર્જરી કરવામાં આવી છે.

ગોધરા: સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડનારો કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સ્ટીલનો ટુકડો નાકમાં ઘૂસી ગયો 2 - image

અમદાવાદમાં આવી બેદરકારીએ સગીરાનો ભોગ લીધો હતો

આવી જ એક ગંભીર ઘટના ગત 21 ઓક્ટોબરે અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં પણ ઘટી હતી. અહીં ત્રણ યુવકો બેદરકારીપૂર્વક લોખંડની પાઇપમાં ફટાકડા ભરીને ફોડી રહ્યા હતા. આ અખતરા દરમિયાન લોખંડનો એક ટુકડો જોરથી ઉડીને નજીકથી પસાર થઈ રહેલી 16 વર્ષની સગીરાના કપાળ પર વાગ્યો હતો. 

આ પણ વાંચો: અમદાવાદ: પાઇપમાં ફટાકડા ફોડવાની બેદરકારીએ સગીરાનો જીવ લીધો, કપાળે વાગ્યો લોખંડનો ટુકડો

ગંભીર ઈજાના કારણે સગીરાને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું. મૃતક સગીરાના પિતાએ આ મામલે ત્રણ યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બંને ઘટનાઓ તહેવાર દરમિયાન ફટાકડાનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવા માટે ગંભીર ચેતવણી પૂરી પાડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
नवरात्रि से पहले रिलीज हुआ गायिका सेतु सिंह का भक्ति गीत ‘चम चम चमकेला माई के लिलरवा’
GUJARAT

नवरात्रि से पहले रिलीज हुआ गायिका सेतु सिंह का भक्ति गीत ‘चम चम चमकेला माई के लिलरवा’

October 10, 2026
પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
Next Post
VIDEO: ઓપરેશન સિંદૂર સમયે રાફેલ ઉડાવનારી શિવાંગી સાથે રાષ્ટ્રપતિએ પડાવ્યો ફોટો, પાકિસ્તાનની પોલ ખોલી…

VIDEO: ઓપરેશન સિંદૂર સમયે રાફેલ ઉડાવનારી શિવાંગી સાથે રાષ્ટ્રપતિએ પડાવ્યો ફોટો, પાકિસ્તાનની પોલ ખોલી...

‘એક સમયે PM પદના દાવેદાર નીતિશ હવે CM બનશે કે નહીં, તે પણ નક્કી નથી’, ગેહલોતના પ્રહાર | Bihar Assemb…

'એક સમયે PM પદના દાવેદાર નીતિશ હવે CM બનશે કે નહીં, તે પણ નક્કી નથી', ગેહલોતના પ્રહાર | Bihar Assemb...

રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુએ રફાલ ફાઇટર પ્લેનમાં ૨૦૦ કિમી સુધી ઉડાણ ભરી

રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુએ રફાલ ફાઇટર પ્લેનમાં ૨૦૦ કિમી સુધી ઉડાણ ભરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નૌસેના એક્શનમાં આવશે, તો પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે: INS વિક્રાંત પરથી રાજનાથ સિંહ | rajnath singh…

નૌસેના એક્શનમાં આવશે, તો પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે: INS વિક્રાંત પરથી રાજનાથ સિંહ | rajnath singh…

1 year ago
ચીન સામે ભારતમાં સ્ટાર્ટ અપ્સ પછાત હોવાનું ગોયલને 11 વર્ષે જ્ઞાન લાદ્યું | Goyal has been instilling…

ચીન સામે ભારતમાં સ્ટાર્ટ અપ્સ પછાત હોવાનું ગોયલને 11 વર્ષે જ્ઞાન લાદ્યું | Goyal has been instilling…

2 years ago
મહિલા પોલીસ અને હોમગાર્ડ ઉપર હુમલો કર્યો | Atake ngeni ekkewe fefin polis me chon mas lon imwer

મહિલા પોલીસ અને હોમગાર્ડ ઉપર હુમલો કર્યો | Atake ngeni ekkewe fefin polis me chon mas lon imwer

10 months ago
બંગાળના રાજકારણના ‘ચાણક્ય’ અને પૂર્વ રેલવેમંત્રી મુકુલ રોયનું નિધન, મમતાએ ગુમાવ્યા જૂના સાથી | Forme…

બંગાળના રાજકારણના ‘ચાણક્ય’ અને પૂર્વ રેલવેમંત્રી મુકુલ રોયનું નિધન, મમતાએ ગુમાવ્યા જૂના સાથી | Forme…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News