gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદમાં તારાપુર નજીક હાઈવે પર મરણચીસો ગુંજી, ટ્રક-ટેમ્પોની ટક્કર થતાં 4ના કમકમાટીભર્યા મોત | Fatal H…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in GUJARAT
0 0
0
આણંદમાં તારાપુર નજીક હાઈવે પર મરણચીસો ગુંજી, ટ્રક-ટેમ્પોની ટક્કર થતાં 4ના કમકમાટીભર્યા મોત | Fatal H…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Anand Road Accident: આણંદ જિલ્લાના તારાપુર પાસે આવેલા ફતેપુરા ગામ નજીક આજે (11મી મે) વહેલી સવારે ગોઝારી અકસ્માતની ઘટના બની હતી. રોડની સાઈડમાં ઉભેલી એક ટ્રક પાછળ કેરી ભરેલો ટેમ્પો ધડાકાભેર ઘૂસી જતાં ટેમ્પોમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય પાંચ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતી.

દાહોદના શ્રમિક પરિવારો કાળનો કોળિયો બન્યા

મળતી વિગતો અનુસાર, કેરી ભરેલો ટેમ્પો પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો, ત્યારે ફતેપુરા ગામ નજીક માર્ગની સાઈડમાં ઉભેલી ટ્રક પાછળ તે જોરદાર અથડાયો હતો. ટેમ્પોમાં સવાર તમામ લોકો શ્રમિકો હોવાનું જાણવા મળ્યું છે, જેઓ મૂળ દાહોદ જિલ્લાના વતની હતા. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે ટેમ્પોનો આગળનો ભાગ પડીકું વળી ગયો હતો. મૃતકોમાં બે મહિલા અને એક નિર્દોષ બાળકનો પણ સમાવેશ થાય છે, જેના કારણે વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

આ પણ વાંચો: વલસાડમાં ગરીબી-લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક ‘ઈચ્છા મૃત્યુ’ ની માગ કરી, કલેક્ટરને લખ્યો પત્ર

સ્થાનિકોની મદદ અને પોલીસ તપાસ

અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના લોકોના ટોળા મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ કેબિનમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પાંચ લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

હાઈવે ઓથોરિટી સામે જનરોષ: “અકસ્માત ઝોન” ના બોર્ડનો અભાવ

આ ગમખ્વાર અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે, હાઈવે ઓથોરિટી દ્વારા આ વિસ્તારમાં કોઈ જ પ્રકારના ચેતવણી કે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા નથી. આ સ્થળ પર અગાઉ પણ અકસ્માતો થયા હોવા છતાં તેને ‘એક્સિડન્ટ ઝોન’ તરીકે દર્શાવવામાં આવ્યો નથી.

પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી, ટ્રક ચાલક અને ટેમ્પો ચાલકની બેદરકારી સહિતના પાસાઓ પર તપાસ કેન્દ્રિત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..
GUJARAT

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

June 25, 2026
Next Post
શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…

શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F...

વલસાડમાં ગરીબી-લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક ‘ઈચ્છા મૃત્યુ’ ની માગ કરી, કલેક્ટરને લખ્યો પત્ર | …

વલસાડમાં ગરીબી-લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક 'ઈચ્છા મૃત્યુ' ની માગ કરી, કલેક્ટરને લખ્યો પત્ર | ...

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાચલના મંડીમાં મોટી દુર્ઘટના, સરકારી બસ ખીણમાં ખાબકી, 5ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત | mandi himachal…

હિમાચલના મંડીમાં મોટી દુર્ઘટના, સરકારી બસ ખીણમાં ખાબકી, 5ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત | mandi himachal…

11 months ago
ડીસા અગ્નિકાંડનો રોષ ઠારવા સરકારનું ફરી ‘SIT’ નું નાટક, સહાય જાહેર કરી હાથ ખંખેર્યા | Government’s S…

ડીસા અગ્નિકાંડનો રોષ ઠારવા સરકારનું ફરી ‘SIT’ નું નાટક, સહાય જાહેર કરી હાથ ખંખેર્યા | Government’s S…

1 year ago
કટારીયા ચેકપોસ્ટ પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત | Driver dies after car rams into truck ne…

કટારીયા ચેકપોસ્ટ પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત | Driver dies after car rams into truck ne…

6 months ago
પીએમના કાર્યક્રમમાં ભાવનગર વિભાગની 100 મળી 1200 એસ.ટી. બસ ફાળવાઈ | 100 buses of Bhavnagar division w…

પીએમના કાર્યક્રમમાં ભાવનગર વિભાગની 100 મળી 1200 એસ.ટી. બસ ફાળવાઈ | 100 buses of Bhavnagar division w…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News