gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે | Suvendu A…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in INDIA
0 0
0
બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે | Suvendu A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Suvendu Adhikari Cabinet Decisions: પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકારના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પ્રથમ કેબિનેટ બેઠકમાં જ અનેક ઐતિહાસિક અને મહત્ત્વના નિર્ણયો લીધા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રથમ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક સોમવારે મળી હતી. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં આ બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે.

ઘૂસણખોરી અટકાવવા મોટો નિર્ણય

કેબિનેટનો સૌથી મહત્ત્વનો નિર્ણય બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરી રોકવા અંગેનો છે. સરકારે બાંગ્લાદેશ સરહદને અડીને આવેલી જમીન BSF (સીમા સુરક્ષા દળ) ને સોંપવાનો નિર્ણય કર્યો છે જેથી ત્યાં યોગ્ય રીતે ફેન્સિંગ (વાડ) કરી શકાય. જમીન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા આજથી જ શરૂ થઈ જશે અને આગામી 45 દિવસમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે. આ નિર્ણયથી બંગાળમાં લાંબા સમયથી ચાલી આવતી ગેરકાયદેસર ઘૂસણખોરીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

કેન્દ્રીય યોજનાઓ અને કાયદાઓનો અમલ

અગાઉની મમતા બેનર્જી સરકાર દ્વારા અટકાવવામાં આવેલી કેન્દ્રીય યોજનાઓને હવે બંગાળમાં લીલી ઝંડી મળી ગઈ છે:

આયુષ્માન ભારત: કેન્દ્રની આ આરોગ્ય યોજના હવે પશ્ચિમ બંગાળમાં પણ લાગુ થશે, જેનાથી ગરીબ પરિવારોને મફત સારવારનો લાભ મળશે.

ભારતીય ન્યાય સંહિતા (BNS): દેશભરમાં અમલી બનેલા નવા કાયદા ‘ભારતીય ન્યાય સંહિતા’ ને હવે બંગાળમાં પણ સત્તાવાર રીતે લાગુ કરવામાં આવી છે.

વસ્તી ગણતરી (Census): જૂન 2025 ના વસ્તી ગણતરી અંગેના કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરિપત્રનો અમલ કરવાની પણ મંજૂરી અપાઈ છે.

શિક્ષિત બેરોજગારોને ભેટ

શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. શાળાના શિક્ષકોની નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોની વયમર્યાદામાં 5 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલું આ વચન પ્રથમ કેબિનેટમાં જ પૂરું કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગોત્રીમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ : હજારો લિટર પાણી વેડફાયું | ruptu…

ગોત્રીમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ : હજારો લિટર પાણી વેડફાયું | ruptu...

સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…

સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G...

અમદાવાદના બાપુનગરમાં મોબાઈલ ચોરીની શંકાએ બે જૂથો વચ્ચે લોહિયાળ જંગ, પથ્થરમારામાં 3 ઈજાગ્રસ્ત | Bapun…

અમદાવાદના બાપુનગરમાં મોબાઈલ ચોરીની શંકાએ બે જૂથો વચ્ચે લોહિયાળ જંગ, પથ્થરમારામાં 3 ઈજાગ્રસ્ત | Bapun...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબના પૂર પીડિતોને મદદે આવ્યું રિલાયન્સ, અનંત અંબાણીએ કહ્યું – કપરાં સમયમાં અમે તમારી સાથે છીએ | p…

પંજાબના પૂર પીડિતોને મદદે આવ્યું રિલાયન્સ, અનંત અંબાણીએ કહ્યું – કપરાં સમયમાં અમે તમારી સાથે છીએ | p…

10 months ago
નડિયાદમાંથી પસાર થતા દાંડી માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈના અભાવે અંધારપટ | Darkness on Dandi Road passing th…

નડિયાદમાંથી પસાર થતા દાંડી માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈના અભાવે અંધારપટ | Darkness on Dandi Road passing th…

9 months ago
બોટાદમાં લાકડીના ઘા ઝિંકી પુત્રએ પિતાની હત્યા કરી | Son kills father by stabbing him with a stick in…

બોટાદમાં લાકડીના ઘા ઝિંકી પુત્રએ પિતાની હત્યા કરી | Son kills father by stabbing him with a stick in…

10 months ago
બરોડા ડેરીની તા.૧૮માર્ચે યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૃઆત | Form filling begins for Baroda Da…

બરોડા ડેરીની તા.૧૮માર્ચે યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૃઆત | Form filling begins for Baroda Da…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News