gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોબાઈલ ફોન પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ગિરફ્તાર, એક ફરાર | Man arrested for betting on cricket…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
મોબાઈલ ફોન પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ગિરફ્તાર, એક ફરાર | Man arrested for betting on cricket…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સિહોર પોલીસ ઊંઘતી ઝડપાઈ

– પેરોલ ફર્લો સ્ક્વોડે મોબાઈલ ફોન એકટીવા મળી કુલ રૂા. 80 હજારનો મુદ્દામાલ કબજે લીધો

સિહોર : સિહોર પોલીસ સ્ટેશનીની સામે ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન પર સટ્ટો રમી રમાડતા શખ્સને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સિહોર પોલીસ ઊંઘતી રહી અને પેરોલ ફર્લો સ્ક્વોડે  સટોડિયાને ઉઠાવી લીધો.

પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તે દરમિયાન બાતમી મળી હતી કે,હરેશ શંકરમલ કોકરા (રહે. શિહોર, જી.ભાવનગર)  શિહોર પોલીસ સ્ટેશનની સામે વિકાસ ટ્રાન્સપોર્ટના ગેઇટ પાસે જાહેર રોડ ઉપર પોતાની એક્ટીવા નંબર જીજે ૦૪ સીઇ ૯૨૯૭  લઇ ઉભો છે. અને તે ગાડી ઉપર બેઠા-બેઠા પોતાના મોબાઇલ ફોનમાંથી ક્રિકેટ મેચોમાં રન ફેરના સોદાઓ થઇ શકે તે માટે તથા લાઇવ કસીનોની રમતમાં રૂપિયાની હારજીત માટે અન્ય લોકોને જુગાર રમવાની આઇન્ડી ફોરવર્ડ કરી આઇડીના રૂપીયા લઇ પૈસાની હાર-જીતનો જુગાર રમી,રમાડે છે. જે બાતમીના આધારે દરોડો પાડી તપાસ કરતા હરેશ શંકરમલ કોકા  પોતાની પાસે રહેલ મોબાઈલ ફોનમાં ક્રિકેટ મેચ ઉપર હારજીતના સોદા પાડવાની ડુકડુક ગો નામની એપ્લીકેશનમાં ફિજમેટ ૯૯ સિએમ નામની માસ્ટર આઇ ડી ગોપાલ ઉર્ફે શેરો જમનાદાસ કોકરા (રહે ભાટ ગામ અમદાવાદ)  પાસેથી મેળવી તેમાંથી અન્ય કલાઇટની પેટા આઇડી અલગ અલગ બેલેન્સની બનાવી કલાઇન્ટના વોટસએપમાં મોકલી આપી લાઇવ ક્રિકેટ મેચોમાં રન ફેરના સોદાઓ થઇ શકે તે માટે તથા લાઇવ કસીનોની રમતમાં રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી જુગાર રમવામાં ઉપયોગમાં લીધેલ મોબાઇલ ફોન,મોટરસાયકલ  મળી કુલ રૂ ૮૦,૦૦૦ સાથે ઝડપી લીધો હતો.પોલીસે બે શખ્સ વિરૂધ્ધ સિહોર પોલીસ માથામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના શખ્સ પાસેથી માસ્ટર આઇડી મેળવતો હતો

સિહોરનો શખ્સ અમદાવાદના શખ્સ પાસેથી એપ્લિકેશન મારફત માસ્ટર આઇડી મેળવી મોબાઈલ ફોન પર ક્રિકેટ મેચ પર હાર જીતના સોદા પડતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
કાશ્મીરમાં ‘ચિલ્લાઇ કલાન’ વચ્ચે આતંકીઓને શોધી ઠાર કરવાનું સૈન્યનું ઓપરેશન શરૂ | Army operation launc…

કાશ્મીરમાં 'ચિલ્લાઇ કલાન' વચ્ચે આતંકીઓને શોધી ઠાર કરવાનું સૈન્યનું ઓપરેશન શરૂ | Army operation launc...

ફાર્મસી સ્ટોરમાં ચોરીના આક્ષેપ સાથે કર્મચારીઓને માર માર્યો, 3 સામે ગુનો | Employees beaten up in pha…

ફાર્મસી સ્ટોરમાં ચોરીના આક્ષેપ સાથે કર્મચારીઓને માર માર્યો, 3 સામે ગુનો | Employees beaten up in pha...

મનપામાં 9 માસમાં 1.87 લાખ કરદાતાએ રૂા. 149.91 કરોડનો મિલકત વેરો ભર્યો | In the municipality 1 87 lak…

મનપામાં 9 માસમાં 1.87 લાખ કરદાતાએ રૂા. 149.91 કરોડનો મિલકત વેરો ભર્યો | In the municipality 1 87 lak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુકેની વર્ક પરમિટના નામે દંપતી પાસેથી મહિલાએ રૃા.૨૮.૯૦ લાખ પડાવ્યા | Woman cheated in the name of UK…

યુકેની વર્ક પરમિટના નામે દંપતી પાસેથી મહિલાએ રૃા.૨૮.૯૦ લાખ પડાવ્યા | Woman cheated in the name of UK…

9 months ago
એઆઈ ટેકનિકથી દસ ફૂટ દૂરથી પણ ફોનની વાતચીત સંભળાશે

એઆઈ ટેકનિકથી દસ ફૂટ દૂરથી પણ ફોનની વાતચીત સંભળાશે

11 months ago
૩૬ કલાકની કામગીરી બાદ પાનમ ડેમના ગેટનું લીકેજ અંતે બંધ કરાયું | After 36 hours of work the leakage o…

૩૬ કલાકની કામગીરી બાદ પાનમ ડેમના ગેટનું લીકેજ અંતે બંધ કરાયું | After 36 hours of work the leakage o…

9 months ago
ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces …

ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News