gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના બાપુનગરમાં મોબાઈલ ચોરીની શંકાએ બે જૂથો વચ્ચે લોહિયાળ જંગ, પથ્થરમારામાં 3 ઈજાગ્રસ્ત | Bapun…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના બાપુનગરમાં મોબાઈલ ચોરીની શંકાએ બે જૂથો વચ્ચે લોહિયાળ જંગ, પથ્થરમારામાં 3 ઈજાગ્રસ્ત | Bapun…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદના પૂર્વ વિસ્તાર ગણાતા બાપુનગરમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. હસનપીરની દરગાહ નજીક મોબાઈલ ચોરીની શંકાના આધારે બે જૂથો સામસામે આવી ગયા હતા. પથ્થરમારા અને તીક્ષ્ણ હથિયારો વડે થયેલી આ અથડામણમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઈલની પૂછપરછમાં મામલો બિચક્યો

મળતી માહિતી અનુસાર, રખિયાલ પન્ના એસ્ટેટ પાસે રહેતા મોહમ્મદ આઝમનો નાનો ભાઈ મોબાઈલ ગુમ થતા તેને શોધી રહ્યો હતો. આ દરમિયાન હસનપીરની દરગાહ પાસે હાજર મોહમ્મદ યુસુફ ઉર્ફે ટકલા સાથે મોબાઈલ અંગે પૂછપરછ કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો ગરમાયો કે હથિયારો ઉછળ્યા હતા.

સામસામી પોલીસ ફરિયાદ અને આક્ષેપો

મોહમ્મદ આઝમે ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘યુસુફ ઉર્ફે ટકલાએ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી મારા પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મારાના ખભા પર અને નાના ભાઈના હાથ તેમજ આંગળીઓમાં છરીના ઘા વાગ્યા છે. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.’

આ પણ વાંચો: ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર

મોહમ્મદ યુસુફ ઉર્ફે ટકલાનો પક્ષ

સામા પક્ષે મોહમ્મદ યુસુફે વળતી ફરિયાદ નોંધાવતા આક્ષેપ કર્યો છે કે, ‘હું મારા પુત્ર સાથે ઉભો હતો ત્યારે આઝમ અને તેના ભાઈએ ઝઘડો શરૂ કર્યો હતો. આઝમે લાકડાના દંડા અને પથ્થર વડે મારાના માથામાં ફટકો મારતા તેને સિવિલ હોસ્પિટલમાં ટાંકા લેવા પડ્યા છે.’

ઈજાગ્રસ્ત શ્રમિકની ન્યાય માટે આજીજી

આ અથડામણમાં ભોગ બનેલા અન્ય એક યુવક મોહમ્મદ શજાન કુરેશીએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેના જણાવ્યાનુસાર, ‘અલી અને તેના સાથીઓએ મારા કામના સ્થળે આવી છરી વડે હુમલો કર્યો હતો, જેમાં તેના હાથની નસો કપાઈ ગઈ છે અને હાડકામાં સળિયો નંખાવવો પડ્યો છે. આરોપીઓ વગદાર હોવાથી પોલીસ નક્કર કાર્યવાહી કરી રહી નથી અને તેને સતત જીવનું જોખમ અનુભવાઈ રહ્યું છે.’

બાપુનગર પોલીસે બંને જૂથની ફરિયાદો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને પોલીસ આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..
GUJARAT

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

June 25, 2026
Next Post
દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…

દેશ ચલાવવો હવે 'કોમ્પ્રોમાઈઝ્ડ' PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ...

ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…

ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ...

અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં દેશી, વિદેશી દારૂના 207 કેસમાં 213 શખ્સો સામે ગુનો નોંધાયો

ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં દેશી, વિદેશી દારૂના 207 કેસમાં 213 શખ્સો સામે ગુનો નોંધાયો

10 months ago

માત્ર મોંઘા શેમ્પૂથી નહીં જાય ડેન્ડ્રફ! અપનાવો 4 ઘરગથ્થુ ઉપાય, વાળની સમસ્યા થશે દૂર | 4 homemade hair masks to cure dandruff check details here

6 months ago
જામનગરમાં નોકરાણીએ જ માલિકના ઘરમાં કર્યો હાથફેરો, મહિલાના મકાનમાંથી રૂપિયા 1.28 લાખના દાગીનાની ચોરી …

જામનગરમાં નોકરાણીએ જ માલિકના ઘરમાં કર્યો હાથફેરો, મહિલાના મકાનમાંથી રૂપિયા 1.28 લાખના દાગીનાની ચોરી …

1 year ago
ઈન્ડિગો સંકટથી છૂટકારો મળ્યો નથી, ત્યાં રેલવેના લોકો પાયલટ્સે પણ ઉઠાવ્યો કામના કલાકોનો મુદ્દો | Afte…

ઈન્ડિગો સંકટથી છૂટકારો મળ્યો નથી, ત્યાં રેલવેના લોકો પાયલટ્સે પણ ઉઠાવ્યો કામના કલાકોનો મુદ્દો | Afte…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News