gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Fire Incident Ahmedabad: અમદાવાદના જોધપુર વિસ્તારમાં આજે (11મી મે) આગની એક દુર્ઘટના સામે આવી છે. જોધપુર BRTS બસ સ્ટેન્ડ નજીક આવેલી એક મેડિકલ સ્ટોરના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં દવાઓ અને અન્ય મેડિકલ સામગ્રી હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી.

ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે

આગ લાગવાની જાણ થતા જ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગની 4 ગાડીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા હાલમાં ચારેબાજુથી પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવા અને તેના પર કાબૂ મેળવવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર

નુકસાન અને જાનહાનિ

પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, ગોડાઉનમાં રાખવામાં આવેલો દવાનો જથ્થો અને અન્ય મેડિકલ ઇક્વિપમેન્ટ બળીને ખાખ થઈ ગયા હોવાથી મોટા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મેડિકલ ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે બુઝાઈ ગયા બાદ તપાસ હાથ ધરવામાં આવશે.

BRTS સ્ટેન્ડની નજીક જ આગ લાગી હોવાથી ટ્રાફિક વ્યવસ્થા પર પણ તેની અસર જોવા મળી હતી અને પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM ...

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw...

આઇસીએ એવોર્ડ કાર્યક્રમમાં દિગ્ગજ નેતાઓ અને ફિલ્મી કલાકારોના જમાવડે સાસણ ગીર ખીલ્યું.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં NEET મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ, IIM બહાર NSUIએ કાળા વા…

4 months ago
‘છોટીકાશી’માં શ્રાવણ માસનાં અંતિમ સોમવારે પણ નાના મોટા અનેક શિવાલયોમાં ભક્તોની મેદની | Crowd of devo…

1 year ago
એક મહિલા ડૉક્ટરે લાખો શિશુઓને મોતના મોંમાં ધકેલાતા બચાવ્યાં, ORSના દુરૂપયોગને અટકાવ્યો | doctor save…

11 months ago
બિહાર રાજ્યમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થાને જામનગરમાં ઘુસાડવાનું ષડયંત્ર એસ.ઓ.જી.ની ટુકડીએ પકડી પા…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News