gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in GUJARAT
0 0
0
ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dakor Ranchhodraiji Temple: પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રાજા રણછોડરાયજીના મંદિરમાં વિવિધ મનોરથોના ભાવમાં કરવામાં આવેલા તોતિંગ વધારાને લઈને ભક્તો અને સેવકોમાં ફાટી નીકળેલા ભારે રોષ બાદ મંદિર ટ્રસ્ટને નમતું જોખવું પડ્યું છે. ટેમ્પલ કમિટીએ આ વિવાદાસ્પદ નિર્ણયને આગામી 15મી મે સુધી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.

સેવકોની આમરણાંત ઉપવાસની ચીમકી

મંદિર કમિટી દ્વારા આઠમીમી મેના રોજ અચાનક જ ધજા, રાજભોગ અને કુંજ મનોરથના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયના વિરોધમાં સ્થાનિક સેવક સમુદાયે આક્રમક વલણ અપનાવ્યું હતું. 40થી વધુ સેવક ભાઈઓએ આ વધારા સામે આમરણાંત ઉપવાસ પર ઉતરવાની અરજી આપી સમર્થન જાહેર કરતા મામલો ગરમાયો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર

ભાવ વધારાથી બચવા ભક્તોની દોટ

આ નવો ભાવ વધારો 11મી મેથી અમલી બનવાનો હતો. તેનાથી બચવા માટે રવિવારે મોટી સંખ્યામાં ભક્તોએ પોતાની માનતા પૂરી કરવા અને મનોરથો માટે મંદિરે દોટ મૂકી હતી. ખાસ કરીને ઠાકોરજીના શિખર પર ધજા ચઢાવવાના ભાવમાં ચાર ગણો વધારો કરવામાં આવતા મધ્યમવર્ગીય ભક્તોમાં ભારે આઘાત જોવા મળ્યો હતો.

15મી મેના રોજ લેવાશે અંતિમ નિર્ણય

ભક્તો અને સેવકોના વ્યાપક અસંતોષને ધ્યાને રાખીને નવનિયુક્ત ટ્રસ્ટી ગીરીશભાઈ દાણી અને સેવક આગેવાનો સાથે પરામર્શ કરવામાં આવશે. આગામી 15મી મેના રોજ યોજાનારી આ બેઠકમાં સર્વસંમતિ સાધ્યા બાદ જ મનોરથના ભાવો અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે.

વારંવારના વિવાદોથી આસ્થા પર અસર

વૈષ્ણવ ભક્તોમાં એવી પણ ટીકા થઈ રહી છે કે અગાઉ ‘વીઆઈપી દર્શન’ના શુલ્ક વખતે પણ આવો જ વિરોધ થયો હતો. મંદિર તંત્ર દ્વારા વારંવાર લેવાતા આવા મનસ્વી નિર્ણયોને કારણે મંદિરની ગરિમા અને ભક્તોની આસ્થા પર નકારાત્મક અસર પડી રહી છે. ભક્તોનું કહેવું છે કે ભગવાનના ધામમાં વ્યવહારિક નિર્ણયો લેતા પહેલા સામાન્ય જનતાની લાગણીનો વિચાર કરવો અનિવાર્ય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire ...

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM ...

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતથી પોતાના વતન કાલાવડ મકર સંક્રાંતિએ આંટો દેવા આવેલા 28 વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ…

સુરતથી પોતાના વતન કાલાવડ મકર સંક્રાંતિએ આંટો દેવા આવેલા 28 વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ…

8 months ago
આજે વેલેન્ટાઈન્સ ડે પર ‘પ્રેમાત્મક’ કિસ્સા! 354 પતિ-પત્ની દ્વારા એકબીજાને કિડનીનું દાન | Valentine’s…

આજે વેલેન્ટાઈન્સ ડે પર ‘પ્રેમાત્મક’ કિસ્સા! 354 પતિ-પત્ની દ્વારા એકબીજાને કિડનીનું દાન | Valentine’s…

7 months ago
ગોંડલના પ્રેમગઢ પાસે 3.4ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી | Earthquake of magnitude 3 4 jolts Gondal’…

ગોંડલના પ્રેમગઢ પાસે 3.4ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી | Earthquake of magnitude 3 4 jolts Gondal’…

11 months ago
સર્વે નંબરોના આધારે ખેડૂતોના રવિ પાકની વિગતો એકત્ર કરવામાં આવશે | Ravi crop details of farmers will …

સર્વે નંબરોના આધારે ખેડૂતોના રવિ પાકની વિગતો એકત્ર કરવામાં આવશે | Ravi crop details of farmers will …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News