gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આગામી ૧૯ અને ૨૦ મે ના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાતે: જિલ્લા વહીવટી…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in GUJARAT
0 0
0
મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આગામી ૧૯ અને ૨૦ મે ના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાતે: જિલ્લા વહીવટી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હાલોલ ખાતે ‘પ્રાકૃતિક ખેતી’ સેમિનાર અને કાલોલના માલવ ગામે ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’માં રાજ્યપાલ ઉપસ્થિત રહેશે

પંચમહાલ,  વિનોદ રાવલ,એબીએનએસ:
રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આગામી તા.૧૯ અને ૨૦ મે, ૨૦૨૬ ના રોજ પંચમહાલ જિલ્લાના પ્રવાસે પધારનાર છે. રાજ્યપાલની આ પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમોના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જિલ્લાના ઉચ્ચ અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

પંચમહાલ જિલ્લામાં રાજ્યપાલની મુલાકાતની મુખ્ય વિગતો જોઈએ તો તા.૧૯ મે ના રોજ હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ પ્રાકૃતિક યુનિવર્સિટી ખાતે “પ્રાકૃતિક ખેતી ખેડૂત સંગઠનો” વિષયક રાજ્ય કક્ષાના સેમિનારમાં રાજ્યપાલ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.તથા તા.૨૦ મે ના રોજ કાલોલ તાલુકાના માલવ ગામમાં રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં “ગ્રામ કલ્યાણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા કલેક્ટર અજય દહિયાએ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટી તંત્રને રાજ્યપાલના પ્રોટોકોલ અન્વયે કામગીરી કરવા સૂચના આપી હતી. માલવ ગામ ખાતે યોજાનારા કાર્યક્રમ સંદર્ભે તેમણે પીવાનું પાણી, રસ્તાઓની સ્વચ્છતા, અવિરત વીજ પુરવઠો અને મેડિકલ ટીમની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને આદેશ આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, ઇનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી  ડી.એમ. દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલ સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજનબદ્ધ ચર્ચા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

વડોદરા: PM મોદીના પ્રવાસ વચ્ચે રાજનીતિ ગરમાઈ: કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પોલીસનો પહેરો?,પોલીસકર્મી ટો…

Next Post
માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવતાની જાણ થતાં તંત્ર અને પોલીસને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ…

માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવતાની જાણ થતાં તંત્ર અને પોલીસને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ...

સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસનું સંગમતીર્થે

LIVE: વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા, થોડીવારમાં ‘સરદારધામ-3’નું કરશે લોકાર્પણ | pm modi in vadodara…

LIVE: વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા, થોડીવારમાં 'સરદારધામ-3'નું કરશે લોકાર્પણ | pm modi in vadodara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાઉતેના 5 વર્ષ બાદ સરકાર ‘જાગી’: શિયાળબેટમાં ક્ષતિગ્રસ્ત સમુદ્રી કેબલ માટે 30 કરોડ મંજૂર, વિલંબ સામે…

2 months ago
ભાડુઆતે ખાલી નહીં કરતા માલિકે દુકાન પડાવી દીધી | The owner demolished the shop when the tenant refus…

7 months ago
દશરથમાં કાર શો-રૃમના કેશિયરે 26 લાખ વગે કરતાં ઓડિટમાં ભાંડો ફૂટયો | cashier of car showroom cheated …

3 weeks ago
અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી, જાણો ક્યાં બની મૂર્તિઓ અને કોણ-કોણ થશે સામે…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News