gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in INDIA
0 0
0
કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Keralam Chief Minister selection 2026: કેરલમ વિધાનસભા ચૂંટણીમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ(UDF)ની શાનદાર જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને કોંગ્રેસમાં ભારે ગજગ્રાહ શરૂ થયો છે. ખાસ કરીને વી.ડી. સતીશને મુખ્યમંત્રી પદ સિવાય અન્ય કોઈ પણ ભૂમિકા સ્વીકારવાનો ઇન્કાર કરી દેતાં હાઇકમાન્ડ મૂંઝવણમાં મૂકાયું છે. આ પરિસ્થિતિ કર્ણાટકમાં સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર વચ્ચે સર્જાયેલા ટકરાવની યાદ અપાવી રહી છે.

મુખ્યમંત્રી પદ માટેના ત્રણ દાવેદારો અને હાઇકમાન્ડનું ગણિત

કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ અને સ્થાનિક નેતાઓ વચ્ચે પસંદગીને લઈને ભારે મતભેદ જોવા મળી રહ્યા છે. કે.સી વેણુગોપાલ રાહુલ ગાંધીની પ્રથમ પસંદગી હોવાનું મનાય છે અને રાજ્યના ધારાસભ્યોનું પણ તેમને સમર્થન છે. હાઇકમાન્ડ ઇચ્છે છે કે વેણુગોપાલ મુખ્યમંત્રી બને. જ્યારે વી.ડી. સતીશન જનતાની પસંદગી હોવાનું કહેવાય છે અને UDFના સાથી પક્ષ IUML(મુસ્લિમ લીગ)નું પણ તેમને મજબૂત સમર્થન છે. તેઓ મુખ્યમંત્રી પદ સિવાય કોઈ ગૌણ ભૂમિકા સ્વીકારવા તૈયાર નથી. ઉપરાંત રમેશ ચેન્નીથલા પણ મુખ્યમંત્રી પદના દાવેદાર છે, જોકે હાઇકમાન્ડ તેમને વિધાનસભાના સ્પીકર બનાવવાનું વિચારી રહ્યું છે.

સતીશનનો બળવો અને હાઇકમાન્ડની નારાજગી

સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઇકમાન્ડ સતીશન અને ચેન્નીથલા દ્વારા કરવામાં આવતા પ્રેશર ટેક્ટિક્સથી નારાજ છે. તિરુવનંતપુરમમાં જ્યાં વેણુગોપાલના પોસ્ટરો લાગ્યા છે, ત્યાં સતીશનના સમર્થકો શક્તિ પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સતીશને અત્યાર સુધી ડાબેરીઓ સામેની લડાઈનું નેતૃત્વ કર્યું હોવાથી તેમને અવગણવા કોંગ્રેસ માટે આસાન નથી.

આ પણ વાંચો : SIRએ TMCનો ખેલ બગાડ્યો? મમતા બેનરજીના દાવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે અરજી કરવા સ્વતંત્ર

વેણુગોપાલ સામેના પડકારો

જો કે.સી. વેણુગોપાલને મુખ્યમંત્રી બનાવવામાં આવે, તો કોંગ્રેસ સામે બે મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. વેણુગોપાલે વિધાનસભાની પેટાચૂંટણી લડવી પડશે. તેઓ હાલમાં સાંસદ હોવાથી તેમની લોકસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજવી પડશે, જે પક્ષ માટે વધારાની માથાકૂટ સાબિત થઈ શકે છે.

નિવેડા માટે રાહુલ ગાંધી એક્શનમાં

આ મડાગાંઠ ઉકેલવા માટે રાહુલ ગાંધીએ આવતીકાલે કેરલમ કોંગ્રેસના પૂર્વ પ્રમુખો અને વર્કિંગ પ્રેસિડેન્ટ્સની એક મહત્ત્વની બેઠક બોલાવી છે. દિલ્હીના વરિષ્ઠ નેતાઓ માને છે કે કેરલમ વિધાનસભાની મુદત 23 મે સુધી હોવાથી તેમની પાસે હજુ નિર્ણય લેવા માટે થોડો સમય છે. જોકે, અન્ય રાજ્યોમાં મુખ્યમંત્રીઓએ શપથ લઈ લીધા હોવાથી કોંગ્રેસ પર જલ્દી નિર્ણય લેવાનું દબાણ વધી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…
INDIA

‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

May 11, 2026
ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …
INDIA

ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …

May 11, 2026
SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …
INDIA

SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …

May 11, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિન-પ્રમોટરો દ્વારા ગીરવે મૂકાયેલા શેરો નોન-ટ્રાન્સફરેબલ હોવા જરૂરી | Shares pledged by non promoter…

બિન-પ્રમોટરો દ્વારા ગીરવે મૂકાયેલા શેરો નોન-ટ્રાન્સફરેબલ હોવા જરૂરી | Shares pledged by non promoter…

5 months ago
ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પડાશે, આરબીઆઈએ કરી જાહેરાત | new 20 rupee notes rbi announced i…

ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પડાશે, આરબીઆઈએ કરી જાહેરાત | new 20 rupee notes rbi announced i…

12 months ago
અમદાવાદીઓ માટે ગંદુ પાણી: કોંગ્રેસના નેતાઓએ પ્રદૂષિત પાણી મુદ્દે મેયર બંગલૉ પહોંચીને કર્યો હલ્લાબોલ …

અમદાવાદીઓ માટે ગંદુ પાણી: કોંગ્રેસના નેતાઓએ પ્રદૂષિત પાણી મુદ્દે મેયર બંગલૉ પહોંચીને કર્યો હલ્લાબોલ …

4 months ago
ધોળકા પાલિકા કચેરીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women uproar over water issue at Dholka Munic…

ધોળકા પાલિકા કચેરીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women uproar over water issue at Dholka Munic…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News