gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી | vasna police reported case aga…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in GUJARAT
0 0
0
પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી | vasna police reported case aga…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

ધરણીધર જૈન દેરાસર ગાર્ડનમાં રાતના સમયે શંકાસ્પદ રીતે બે સગીર આવ્યા હોવાથી સિક્યોરીટી ગાર્ડે પોલીસને જાણ કરતા નજીકમાં રહેતી ચાર યુવતીઓએ પોલીસ અને સિક્યોરીટી ગાર્ડ સાથે તકરાર કરીને પોલીસે લાફો માર્યાનો આક્ષેપ કરીને સોશિયલ મિડીયામાં ખોટા વિડિયો વાયરલ કરતા વાસણા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

ધરણીધર જૈન દેરાસર પાછળ આવેલા સિનિયર સિટીઝન ગાર્ડનમાં સિક્યોરીટી  ગાર્ડ તરીકે નોકરી કરતા લાલાભાઇ ડામોરે ફરિયાદ નોંધાવી છે કે બે દિવસ પહેલા રાતના સાડા બાર વાગ્યાના સુમારે બે  શખ્સો ગાર્ડનની દિવાલ કુદીને અંદર આવ્યા હતા. જેથી લાલાભાઇએ તપાસ કરી તે દરમિયાન બંને બહાર નાસી ગયા હતા. બીજી તરફ ત્રણેય કિશોરો ત્યાં સ્કૂટર લેવા માટે આવ્યા હોવાથી લાલાભાઇએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર આવીને ત્રણેયને ઝડપીને પુછપરછ કરવામાં આવી રહી હતી.

ત્યારે ચાર યુવતીઓ આવી હતી. જેમાં એક યુવતી એક સગીરની બહેન હતી અને તેણે પોલીસ પણ આરોપ મુક્યો હતો કે પોલીસે તંમને લાફા માર્યા છે અને વિડીયો બનાવીને સોશિયલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે હેમાંશી દત્ત, જીગીશા દત્ત (રહે.સુરદીપ  ફ્લેટ, વાસણા) અને અન્ય બે યુવતીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા
GUJARAT

September 24, 2026
એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

Next Post
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

'હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..', ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |...

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

પરમાણુ પાવર પ્લાન્ટના 'બફર ઝોન'માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re...

કચરો વીણતા મહિલાને રૃા. ૪૬ હજારનો ગાંજાનો જથ્થો મળ્યો વેચતા પકડાઇ | Fefin a kuna a turufi pwe a amom…

કચરો વીણતા મહિલાને રૃા. ૪૬ હજારનો ગાંજાનો જથ્થો મળ્યો વેચતા પકડાઇ | Fefin a kuna a turufi pwe a amom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ધુતારપર ગામમાં ગુટકાના પૈસાની ચુકવણીના મામલે યુવાન પર હુમલો કરી હડધૂત કરાયો : ત્રણ સામે ફરિ…

1 year ago
લીંબડીના રાણાગઢમાં ઘરે ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a clinic at ho…

11 months ago
વડોદરા કોર્પોરેશન બાદ વીજ કંપની દ્વારા શટડાઉનથી કારેલીબાગના લોકો પાણીથી વંચિત | People of Karelibaug…

મહારાષ્ટ્રના વાશીમમાં અજંપો: બે જૂથ વચ્ચે હિંસા, ઘરો અને વાહનો પર પથ્થરમારો | washim violence clash …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News