gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in INDIA
0 0
0
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Iran US War Ceasefire: અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચેતવણી આપતા કહ્યું કે ઈરાન સાથે ચાલી રહેલો યુદ્ધવિરામ અત્યંત નાજુક સ્થિતિમાં પહોંચી ગયો છે અને તે ‘વેન્ટિલેટર’ પર લટકેલો છે. તેહરાન દ્વારા અમેરિકન પ્રસ્તાવના જવાબમાં મોકલવામાં આવેલા ‘અસ્વીકાર્ય’ પ્રસ્તાવ બાદ ટ્રમ્પે યુદ્ધવિરામની સ્થિતિને ‘અવિશ્વસનીય રીતે નબળી’ ગણાવી હતી. 

યુદ્ધવિરામની હાલત અત્યંત ખરાબ 

ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે એક મહિના પહેલા લાગુ થયેલા યુદ્ધવિરામની હાલત અત્યંત ખરાબ છે. ઈરાનની પ્રતિક્રિયા મેં તેને પૂરી પણ વાંચી નથી. હું તેને સૌથી નબળી સ્થિતિમાં ગણાવી રહ્યો છું. તેમણે આગળ ઉમેર્યું કે હું કહી શકું છું કે આ યુદ્ધવિરામ હવે ‘લાઇફ સપોર્ટ’ પર છે, જ્યાં ડોક્ટર અંદર આવીને કહે છે કે સર, તમારા સ્વજનના જીવિત રહેવાની શક્યતા માંડ એક ટકા છે.

ઈરાનની ‘આખી સભ્યતા’ નષ્ટ કરી દેશે

ઉલ્લેખનીય છે કે આ તણાવપૂર્ણ યુદ્ધવિરામ 8 એપ્રિલે લાગુ થયો હતો. તે સમયે ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો કોઈ સમજૂતી નહીં થાય તો તેઓ ઈરાનની ‘આખી સભ્યતા’ નષ્ટ કરી દેશે. મૂળભૂત રીતે બે અઠવાડિયા માટે નક્કી કરાયેલા આ યુદ્ધવિરામને 21 એપ્રિલે ટ્રમ્પે એકપક્ષીય રીતે વધારી દીધો હતો. શરૂઆતથી જ બંને પક્ષો એકબીજા પર શરતોના ઉલ્લંઘનનો આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે યુદ્ધવિરામ સતત ડામાડોળ થઈ રહ્યો છે.

ઈરાન પર હુમલા બાદ ઘેરાબંધી

ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત દરમિયાન ઈરાન પાસે હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક ફરીથી ખોલવાની માગ કરી હતી, જે વૈશ્વિક ક્રૂડ પરિવહનનો અત્યંત મહત્વપૂર્ણ જળમાર્ગ છે. યુદ્ધ શરૂ થયા બાદ આ માર્ગ લગભગ બંધ થઈ ગયો હતો. ત્યારબાદ ટ્રમ્પે ઓમાનની ખાડીમાં અમેરિકી નૌસેનાની નાકેબંધીનો આદેશ આપ્યો જેથી ઈરાની બંદરો પર અવરજવર રોકી શકાય.

યુદ્ધવિરામ છતાં હુમલા ચાલુ

યુદ્ધવિરામ છતાં આ વિસ્તારમાં હિંસા અટકી નથી. ગયા અઠવાડિયે ઈરાને સંયુક્ત આરબ અમીરાત (UAE) પર હુમલો કર્યો હતો, જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ગોળીબાર થયો હતો. પેન્ટાગોને જણાવ્યું કે અમેરિકન દળોએ ઈરાનના ધ્વજવાળા બે ક્રૂડ ટેન્કરોને નિશાન બનાવ્યા હતા.

આ પણ વાંચો: કિમ જોંગ મરશે તો દુશ્મન દેશો પર ઓટોમેટિક થશે પરમાણુ હુમલા, ઉત્તર કોરિયાના બંધારણમાં કરાઈ ‘ડેડ મેન્સ સ્વિચ’ની જોગવાઈ

ગયા અઠવાડિયે ટ્રમ્પ અને અમેરિકન અધિકારીઓએ યુદ્ધવિરામ જાળવી રાખતા કહ્યું હતું કે તેઓ ઈરાનના ઔપચારિક પ્રસ્તાવની રાહ જોઈ રહ્યા છે, જેમાં યુદ્ધ સમાપ્તિ અને તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર આગળની વાતચીત સામેલ હોય. રવિવારે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા લખ્યું કે મને ઈરાનની પ્રતિક્રિયા મળી ગઈ છે. મને તે પસંદ નથી, તદ્દન અસ્વીકાર્ય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

પરમાણુ પાવર પ્લાન્ટના 'બફર ઝોન'માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re...

કચરો વીણતા મહિલાને રૃા. ૪૬ હજારનો ગાંજાનો જથ્થો મળ્યો વેચતા પકડાઇ | Fefin a kuna a turufi pwe a amom…

કચરો વીણતા મહિલાને રૃા. ૪૬ હજારનો ગાંજાનો જથ્થો મળ્યો વેચતા પકડાઇ | Fefin a kuna a turufi pwe a amom...

રિક્ષામાં બેસી વાસણા જતા મહારાષ્ટ્રના વૃદ્ધાના રૃા.૩.૬૩ લાખ ચોરાયા | Rs 3 63 lakh ra soläni seni emö…

રિક્ષામાં બેસી વાસણા જતા મહારાષ્ટ્રના વૃદ્ધાના રૃા.૩.૬૩ લાખ ચોરાયા | Rs 3 63 lakh ra soläni seni emö...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેધરલેન્ડે ભારતને ચોલ રાજવંશના તામ્રપત્ર પરત કર્યા, PM મોદીએ ભારતીયો માટે ગર્વની ક્ષણ ગણાવી | nether…

નેધરલેન્ડે ભારતને ચોલ રાજવંશના તામ્રપત્ર પરત કર્યા, PM મોદીએ ભારતીયો માટે ગર્વની ક્ષણ ગણાવી | nether…

3 months ago
માંડલ મૃત્યુંજય મહાદેવજીને પ્રથમ શ્રાવણિયા સોમવારે દુર્લભ શૃંગાર | Rare adornment of Mandal Mrityunj…

માંડલ મૃત્યુંજય મહાદેવજીને પ્રથમ શ્રાવણિયા સોમવારે દુર્લભ શૃંગાર | Rare adornment of Mandal Mrityunj…

1 year ago
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના વરદ હસ્તે ફેઝ-૨ કન્યા છાત્રાલય તથા રૂ. ૧૦૦ કરોડની ‘દીકરી દત્તક ય…

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના વરદ હસ્તે ફેઝ-૨ કન્યા છાત્રાલય તથા રૂ. ૧૦૦ કરોડની ‘દીકરી દત્તક ય…

11 months ago
એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં બચ્યું, રનવે પર અથડાઈ ‘ટેલ-સ્ટ્રાઈક’, 181 મુસાફરો સુરક્ષિત | Air Indi…

એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં બચ્યું, રનવે પર અથડાઈ ‘ટેલ-સ્ટ્રાઈક’, 181 મુસાફરો સુરક્ષિત | Air Indi…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News