gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમિલનાડુમાં CM વિજયના જ્યોતિષીને OSD પદ મળતા રાજકારણ ગરમાયું! ચૂંટણી પહેલા કરી હતી જીતની આગાહી | Tam…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in INDIA
0 0
0
તમિલનાડુમાં CM વિજયના જ્યોતિષીને OSD પદ મળતા રાજકારણ ગરમાયું! ચૂંટણી પહેલા કરી હતી જીતની આગાહી | Tam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Radhan Pandit Vettrivel: તમિલનાડુના રાજ્યપાલ દ્વારા શરૂઆતમાં ઈનકાર કર્યા બાદ આખરે વિજયનો સરકાર બનાવવાનો દાવો સ્વીકારવામાં આવ્યો હતો. વિજયે તેમના શપથ ગ્રહણ સમારોહ માટે પહેલા 10 મેના રોજ બપોરે 3:45 વાગ્યાનો સમય નક્કી કર્યો હતો. જોકે, તેમના અંગત જ્યોતિષી રાધન પંડિત વેટ્ટ્રિવેલની સલાહ મુજબ, ‘શુભ મુહૂર્ત’ને ધ્યાનમાં રાખીને આ સમય બદલીને સવારે 10 વાગ્યાનો કરવામાં આવ્યો હતો. વેટ્ટ્રિવેલ વિજયની રાજકીય સફરમાં દરેક પગલે માર્ગદર્શક રહ્યા છે.

જ્યોતિષ વેટ્ટ્રિવેલની મુખ્યમંત્રીના  OSD તરીકે નિમણૂક

વિજયે મુખ્યમંત્રી પદ સંભાળતાની સાથે જ તેમના જ્યોતિષી વેટ્ટ્રિવેલનું ભાગ્ય પણ ખૂલી ગયું છે. મંગળવારે રાધન પંડિત વેટ્ટ્રિવેલને તમિલનાડુ સરકારમાં મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી (OSD-રાજકીય) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે તેઓ મુખ્યમંત્રીને રાજકીય બાબતોમાં ખાસ સલાહ અને માર્ગદર્શન આપશે. વેટ્ટ્રિવેલ તમિલનાડુમાં એક જાણીતા આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે ઓળખાય છે, જેમણે ચૂંટણી પહેલા જ વિજયની જીતની સચોટ ભવિષ્યવાણી કરી હતી.

તમિલનાડુમાં CM વિજયના જ્યોતિષીને OSD પદ મળતા રાજકારણ ગરમાયું! ચૂંટણી પહેલા કરી હતી જીતની આગાહી 2 - image

આ પણ વાંચો: સનાતનને ખતમ કરી દેવો જોઈએ: ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન, BJP ભડકી

જયલલિતા સહિત અનેક દિગ્ગજોના રહ્યા છે માર્ગદર્શક

જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રમાં ચાર દાયકાનો અનુભવ ધરાવતા વેટ્ટ્રિવેલ પાસે જયલલિતા જેવા અનેક મોટા રાજકારણીઓ સલાહ લેવા આવતા હતા. એવું કહેવાય છે કે પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા પણ મહત્ત્વના નિર્ણયો લેતા પહેલા વેટ્ટ્રિવેલની સલાહ લેતા હતા. વર્ષ 2008માં દિલ્હી ગયા બાદ તેમણે પોતાનું નામ બદલીને રાધન પંડિત કર્યું હતું, જ્યાં ભાજપ, કોંગ્રેસ, DMK અને AIADMKના નેતાઓ પણ તેમના ક્લાયન્ટ બન્યા હતા. તેમણે વિજયની કુંડળી જોઈને તેને રાજકારણમાં ‘સુનામી જેવી તાકાત’ ગણાવી હતી.

TVKની શાનદાર જીત અને સરકારની રચના

તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં વિજયની પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ (TVK)એ શાનદાર પ્રદર્શન કરતા 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતી હતી. જોકે વિજય બહુમતીથી થોડા પાછળ રહ્યા હતા, પરંતુ કોંગ્રેસ અને VCK સહિતના અન્ય પક્ષોએ સમર્થન આપતા તેઓ મુખ્યમંત્રી બનવામાં સફળ રહ્યા છે. નોંધનીય છે કે ‘એક્સિસ માય ઇન્ડિયા’ના પ્રદીપ ગુપ્તાએ પણ વિજય માટે 108થી 120 બેઠકોની આગાહી કરી હતી, જે સાચી પડી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…
INDIA

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

May 12, 2026
‘સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ…’ ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન | Udhayanidhi Stalin Sana…
INDIA

‘સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ…’ ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન | Udhayanidhi Stalin Sana…

May 12, 2026
NEET 2026 પરીક્ષા રદ થતાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-‘શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર’ |…
INDIA

NEET 2026 પરીક્ષા રદ થતાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-‘શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર’ |…

May 12, 2026
Next Post
આની સામે મહાભારત પણ નાનું લાગશે: 30,000 કરોડના કપૂર ફેમિલી વિવાદ પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી | s…

આની સામે મહાભારત પણ નાનું લાગશે: 30,000 કરોડના કપૂર ફેમિલી વિવાદ પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી | s...

નસવાડીમાં શરમજનક સ્થિતિ: સ્મશાનના રસ્તે ભંગાર અને કાચના ટુકડા, અંતિમ યાત્રામાં જવું પણ બન્યું જોખમી!…

નસવાડીમાં શરમજનક સ્થિતિ: સ્મશાનના રસ્તે ભંગાર અને કાચના ટુકડા, અંતિમ યાત્રામાં જવું પણ બન્યું જોખમી!...

NEET 2026 પરીક્ષા રદ થતાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-‘શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર’ |…

NEET 2026 પરીક્ષા રદ થતાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-'શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર' |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

MSUના પૂર્વ વીસી ડો.શ્રીવાસ્તવે 6 મહિના બાદ વીસી બંગલાનું બાકી 52000 ભાડું ભર્યું | Former MSU VC Dr…

MSUના પૂર્વ વીસી ડો.શ્રીવાસ્તવે 6 મહિના બાદ વીસી બંગલાનું બાકી 52000 ભાડું ભર્યું | Former MSU VC Dr…

10 months ago
મહુવા તા.પં.નું 38.43 કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર

મહુવા તા.પં.નું 38.43 કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર

1 year ago
વડોદરાની મહારાષ્ટ્ર બેન્કના ખાતામાં ફ્રોડના દેશના 23 કિસ્સાના 2.30 કરોડના વ્યવહાર

વડોદરાની મહારાષ્ટ્ર બેન્કના ખાતામાં ફ્રોડના દેશના 23 કિસ્સાના 2.30 કરોડના વ્યવહાર

5 months ago
સામરખા પાસે ટ્રકમાંથી 50 લાખના દારૂ સાથે ડ્રાઇવર અને ક્લિનર પકડાયા | Driver and cleaner caught with …

સામરખા પાસે ટ્રકમાંથી 50 લાખના દારૂ સાથે ડ્રાઇવર અને ક્લિનર પકડાયા | Driver and cleaner caught with …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News