gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: નિકોલના જ્વેલર્સમાં મહિલા સેલ્સગર્લનો હાથફેરો, 1.11 કરોડનું સોનાના દાગીના લઈ ફરાર | Salesgi…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: નિકોલના જ્વેલર્સમાં મહિલા સેલ્સગર્લનો હાથફેરો, 1.11 કરોડનું સોનાના દાગીના લઈ ફરાર | Salesgi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા જાણીતા ‘અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ શોરૂમમાં છેલ્લા 11 મહિનાથી માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારી 1.2 કિલોથી વધુના સોનાના દાગીના ચોરીને રફુચક્કર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. શોરૂમ માલિકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ચોરી થયેલા મુદ્દામાલની કિંમત અંદાજે 1.11 કરોડથી પણ વધુ છે.

માલિક જમવા ગયા ને મહિલાએ ખેલ પાડ્યો

નિકોલમાં અનમોલ સર્કલ પાસે ગ્રેવિટી શોપિંગ મોલમાં આવેલા આ શોરૂમના માલિક દર્શનભાઈ જૈને નોંધાવેલી ફરિયાદ મુજબ, શનિવારે(9) બપોરે 2 વાગ્યે તેઓ જમવા માટે ઘરે ગયા હતા. આ દરમિયાન શોરૂમમાં મેનેજર અને અન્ય 19 જેટલા કર્મચારીઓ હાજર હતા. સાંજે 5 વાગ્યે જ્યારે માલિક પરત આવ્યા ત્યારે સ્ટાફે અમુક દાગીના ગાયબ હોવાની જાણ કરી હતી.

સીસીટીવી ફૂટેજમાં ભાંડો ફૂટ્યો

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સેલ્સગર્લ તરીકે કામ કરતી હર્ષિદાબહેન રાજેન્દ્રભાઈ હટ્ટી કોઈને કહ્યા વગર શોરૂમમાંથી નીકળી ગઈ હતી અને તેનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. શોરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વીડિયોમાં હર્ષિદાબહેન પોતાની પાછળ રહેલા કબાટમાંથી સોનાના ઘરેણાં કાઢીને પોતાના કપડાંના ગજવામાં છુપાવતા સ્પષ્ટ દેખાઈ હતી. ત્યારબાદ તે ઉપરના માળે સ્ટોરરૂમમાં જઈ પોતાની બેગ લઈને શોરૂમની બહાર નીકળી ગઈ હતી.

1.2 કિલો સોનું અને કરોડોની મત્તા સાફ

શોરૂમ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલી સ્ટોક વેરિફિકેશનમાં કુલ 1,211.991 ગ્રામ સોનું ઓછું મળ્યું હતું. ચોરાયેલા ઘરેણાંમાં સોનાની ચેઈન, વીંટી અને બંગડીઓ, મંગળસૂત્ર અને પેન્ડન્ટ, સોનાની ઘડિયાળ અને અન્ય કિંમતી ઘરેણાં મળી કુલ 1.11 કરોડથી વધુના દાગીના ચોરીને ફરાર થઈ ગઈ હતી. 

આ પણ વાંચો: VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી ઝડપાયો

નિકોલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

નિકોલ પોલીસે હર્ષિદાબહેન વિરુદ્ધ ચોરી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી મહિલા હાલ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તેના સંભવિત રહેઠાણો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. શોરૂમ જેવી સુરક્ષિત જગ્યાએ આટલી મોટી ચોરી થતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
PM કિસાનનો 2 હજારનો હપ્તો બંધ થઈ શકે, નવા નિયમો મુજબ દરેક લાભાર્થીઓ માટે ડેડલાઈન જાહેર | PM KISAN sc…

PM કિસાનનો 2 હજારનો હપ્તો બંધ થઈ શકે, નવા નિયમો મુજબ દરેક લાભાર્થીઓ માટે ડેડલાઈન જાહેર | PM KISAN sc...

VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …

VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી ...

અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…

અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલે ભાવનગરમાં 35 થી વધુ વિસ્તારમાં વીજ તંત્રના વાંકે પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will be c…

કાલે ભાવનગરમાં 35 થી વધુ વિસ્તારમાં વીજ તંત્રના વાંકે પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will be c…

9 months ago
એકતરફી પ્રેમમાં પાગલ યુવકનો પડોશી યુવતીના અપહરણનો પ્રયાસ | Emon aluwol a sotun solani ewe nengngin c…

એકતરફી પ્રેમમાં પાગલ યુવકનો પડોશી યુવતીના અપહરણનો પ્રયાસ | Emon aluwol a sotun solani ewe nengngin c…

9 months ago
તા.30થી 1 જૂન રાજ્યમાં આંધી સાથે તોફાની વરસાદની ચેતવણી | Warning of thunderstorms and heavy rain in …

તા.30થી 1 જૂન રાજ્યમાં આંધી સાથે તોફાની વરસાદની ચેતવણી | Warning of thunderstorms and heavy rain in …

1 month ago
સિનિયર સિટીઝન દંપતિને ડીજીટલ એરેસ્ટ કરી ૧૧.૪૨ કરોડ પડાવી લેવાયા | cyber criminals duped 11 crore rup…

સિનિયર સિટીઝન દંપતિને ડીજીટલ એરેસ્ટ કરી ૧૧.૪૨ કરોડ પડાવી લેવાયા | cyber criminals duped 11 crore rup…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News