gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in GUJARAT
0 0
0
VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ શહેરમાં મારામારી, હત્યા સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના શીલજમાં આવેલા અવનીશ હાઈટમાંથી આધેડનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં આધેડને મોઢાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા છે, ત્યારે પૈસા બાબતે ભત્રીજાએ આધેડ ફુવાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફુવાની હત્યા મામલે ઉદયપુરથી ભત્રીજાની અટકાયત

મળતી માહિતી મુજબ, શીલજના અવનીશ હાઇટ્સમાંથી મનીષ ચોકસી નામના આધેડનો મૃતદેહ મળ્યો છે. મૃતક આધેડ તેમના ભત્રીજા વ્રજ અને પુત્ર સાથે રહેતા હતા. પોલીસની પ્રાથમિક વિગત અનુસાર, મૃતક મનીષભાઈ તેમના ભત્રીજા વ્રજને થોડા દિવસ પહેલા પોતાની પાસે રહેવા માટે લાવ્યા હતા. જેમાં વ્રજ છેલ્લા 10 દિવસથી તેઓની સાથે રહેતો હતો. જો કે, મનીષભાઈનો મૃતદેહ મળી આવ્યા બાદથી વ્રજ ગુમ થઈ ગયો હતો. ઘરમાંથી આધેડનો મૃતદેહ મળી આવવાના મામલે બોપલ પોલીસે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી હત્યા કેસની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: કાલુપુરની આંગડિયા પેઢીમાં 11 દિવસ પહેલા નોકરીએ રાખેલો કર્મચારી રૂ. 80 લાખના દાગીના લઈ ફરાર

પોલીસે જણાવ્યું હતું કે, મૃતક ફુવાનો મૃતદેહ મળી આવ્યા બાદ ભત્રીજો વ્રજ દેખાયો ન હતો અને તેનો સંપર્ક પણ થઈ શકતો નહોતો. પોલીસે વધુ તપાસ કરતા વ્રજ હત્યા બાદ પાંચ લાખ લઈને ફરાર થયો હોવાનું જણાયું હતું. સમગ્ર મામલે પોલીસે આરોપી વ્રજની ઉદયપુરથી અટકાયત કરી છે. આરોપીને હવે અમદાવાદ લાવીને વધુ પૂછપરછ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…

અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |...

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr...

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિયમોમાં ફેરફાર, યુનિ.માં વિઝિટિંગ લેકચરર હવે ગમે તેટલા લેકચર લઈ શકશે | rules change for visiting le…

નિયમોમાં ફેરફાર, યુનિ.માં વિઝિટિંગ લેકચરર હવે ગમે તેટલા લેકચર લઈ શકશે | rules change for visiting le…

12 months ago
લાહોર એરપોર્ટથી કરાચી જવા માટે નીકળેલો શખ્સ સઉદી પહોંચી ગયો ! | A man who left Lahore airport to go …

લાહોર એરપોર્ટથી કરાચી જવા માટે નીકળેલો શખ્સ સઉદી પહોંચી ગયો ! | A man who left Lahore airport to go …

1 year ago
અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…

3 months ago
એવું નહોતું કહ્યું કે યુદ્ધ થવું જ ના જોઈએ’, પહલગામ અંગે ટિપ્પણી પર ભારે વિવાદ બાદ સિદ્ધારમૈયાની સ્પ…

એવું નહોતું કહ્યું કે યુદ્ધ થવું જ ના જોઈએ’, પહલગામ અંગે ટિપ્પણી પર ભારે વિવાદ બાદ સિદ્ધારમૈયાની સ્પ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News