gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ વચ્ચે હવે રખડતા શ્વાનોનો પણ આતંક વધી રહ્યો છે. વડિયા તાલુકાના ખાન ખીજડીયા ગામે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં વાડી વિસ્તારમાં રમતી 7 વર્ષની માસૂમ બાળકી પર ત્રણ શ્વાનોએ જીવલેણ હુમલો કરી તેને પિતાની નજર સામે જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. શ્વાનોના આ વધતા આતંકથી ખેડૂતો અને શ્રમિક પરિવારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો

પ્રાપ્ત વિગતો મુજબ, વડિયાની ખાન ખીજડીયા ગામે ખેત મજૂરી કરતા પ્રકાશભાઈની 7 વર્ષની દીકરી અંજના વાડીના ખેતરમાં રમી રહી હતી. આ દરમિયાન અચાનક ત્રણ હિંસક શ્વાનો ત્યાં ધસી આવ્યા હતા અને માસૂમ બાળકી પર તૂટી પડ્યા હતા. શ્વાનોએ બાળકીને બચકાં ભરીને લોહીલુહાણ કરી નાખી હતી. આ ભયાનક દ્રશ્ય જોઈ પિતા દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. હુમલો એટલો ગંભીર હતો કે બાળકીએ પિતાની નજર સામે જ દમ તોડી દીધો હતો.

આ પણ વાંચો: કચ્છ-સુરેન્દ્રનગરમાં ઑરેન્જ ઍલર્ટ, આ શહેરોમાં 14 મે સુધી હીટવેવની આગાહી: ગુજરાત બન્યું અગનભઠ્ઠી!

અગાઉ પણ થયા છે હુમલા

વડિયા પંથકમાં રખડતા શ્વાનો દ્વારા હુમલાની આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ અનેક વખત શ્વાનોએ રાહદારીઓ અને બાળકો પર હુમલા કર્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. સિંહ અને દીપડાના ભય વચ્ચે હવે શ્વાનોના આતંકના કારણે ખેત મજૂરોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે કે, શ્વાનોના હુમલાની ઘટના સામે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …
GUJARAT

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …

May 12, 2026
VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …

PM કિસાનનો 2 હજારનો હપ્તો બંધ થઈ શકે, નવા નિયમો મુજબ દરેક લાભાર્થીઓ માટે ડેડલાઈન જાહેર | PM KISAN sc…

Next Post
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr...

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam ...

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…

'ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ', RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રિપ્ટોમાં નફાની લાલચમાં ન ફસાતા, અમદાવાદના વેપારીએ ગુમાવ્યા 17 લાખ રૂપિયા | ahmedabad cloth mercha…

5 months ago
વાંકાનેર ગ્રામ પંચાયતના તલાટીને આયોગે ૧૦ હજારનો દંડ ફટકાર્યો | The commission imposed a fine of Rs 1…

4 months ago
વિદ્યાનગરના ઢોર ડબામાં ક્ષમતા કરતાં વધુ ઢોર પુરાતા 3 ગાયોના મોત | 3 cows die due to overcrowding in …

10 months ago
જમ્મૂ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા ગુજરાતની મુલાકાતે, કાશ્મીર પર્યટનને પુનર્જીવિત કરવાનો પ્રયાસ | Kash…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News