gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in GUJARAT
0 0
0
આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,આજવારોડ પર રહેતા માથાભારે સૂરજ  ઉર્ફે ચૂઇ કહારે તેના સાગરીતો સાથે એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જે અંગે  પાણીગેટ પોલીસે અટકાયતી પગલા લીધા છે.

આ અંગેની વિગત એવી છે કે, આજવા રોડ અને પાણીગેટ વિસ્તારમાં ચૂઇ ગેંગ દ્વારા ખૂન, ખૂનની કોશિશ, રાયોટિંગ, મારામારી, ધમકી અને દારૃની  પ્રવૃત્તિઓ વારંવાર કરવામાં આવતી હતી. શહેરમાં ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરનાર આ ગેંગ સામે પોલીસે ગત જુલાઇ મહિનામાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં પકડાયા પછી જામીન પર છૂટેલા નામચીન કુણાલ કહારે રાજપીપળાની જેલમાંથી છૂટયા  પછી ગર્ભિત ધમકી આપતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે વીડિયો પોલીસના ધ્યાને આવ્યો હતો.  પાણીગેટ પોલીસે કુણાલ રમણલાલ કહારને  પોલીસ સ્ટેશન બોલાવી કાન  પકડાવી ઉઠક બેઠક કરાવી માફી મગાવી હતી. કુણાલે માફી માગતા કહ્યું હતું કે, હવે હું ફરી આવું નહીં કરૃં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
Next Post
મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b...

રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા | Ramanlal Patel was removed from the po…

રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા | Ramanlal Patel was removed from the po...

છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના રૂ. 16.77 લાખ કરોડનું ધોવાણ | Investors lose Rs 16 77 lakh crore in l…

છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના રૂ. 16.77 લાખ કરોડનું ધોવાણ | Investors lose Rs 16 77 lakh crore in l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખારાઘોડામાં યુવક પર ફાયરિંગ કરનાર શખ્સ પાટણથી ઝડપાયો | Man who fired at youth in Kharaghoda arrested…

11 months ago
પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરકારે કેબ કંપનીઓને આપી છૂટ, બાઇક માટે પણ મોટો નિર્ણય | governm…

1 year ago
VIDEO: 50 કિલોગ્રામ બટાકામાંથી બનાવ્યા ‘અન્નદાતા ગણેશ’, વિસર્જન પછી ગરીબોને પ્રસાદ તરીકે અપાશે | Gan…

સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું સાચું કારણ આવ્યું સામે, પોલીસ કમિશનરે આપી સંપૂર્ણ માહિતી | jodhpur sadhv…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News