gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Hawala Scam: કેન્દ્ર સરકારના ‘મેક-ઇન-ઇન્ડિયા’ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન(SEZ)ના પ્રોત્સાહક નિયમોની આડમાં આચરાતું એક મોટું મની લોન્ડરિંગ કૌભાંડ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) વાપીની ટીમે ઝડપી પાડ્યું છે. સુરત SEZમાં આવેલી ‘નકલાંગ જવેલર્સ’ દ્વારા આચરવામાં આવેલા અંદાજે 2,000 કરોડ રૂપિયાથી વધુના હવાલા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર મોન્ટુ હર્ષદ ગાંધીની ધરપકડ કરવામાં આવી છે.

કાગળ પર 50 ગણી વધુ કિંમત

DRIની તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી મોન્ટુ ગાંધી વિદેશથી હલકી કક્ષાના ડાયમંડની આયાત કરતો હતો. આ હીરાની કિંમત કાગળ પર તેની અસલી કિંમત કરતાં 50 ગણી વધુ દર્શાવી(ઓવર વેલ્યુએશન) તેને એક્સપોર્ટ કરવામાં આવતા હતા. આ પ્રક્રિયા દ્વારા કસ્ટમ્સ ડ્યુટીની ચોરી કરવા સાથે સરકારી સબસિડી અને અન્ય આર્થિક લાભો મેળવવાનો કારસો રચવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: PMની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન-એસટી બસમાં કરશે મુસાફરી

ડમી પાર્ટનર્સના નામે ચાલતું નેટવર્ક

તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે મોન્ટુ ગાંધી પોતે પડદા પાછળ રહીને ‘ડમી પાર્ટનર્સ’ના નામે પેઢીઓ ચલાવતો હતો. ધરપકડ કરાયેલા આરોપીએ કબૂલાત કરી છે કે પેઢીમાં દર્શાવેલા ભાગીદારો માત્ર નામના જ હતા, જ્યારે તમામ આર્થિક વહીવટ અને વિદેશી ખરીદદારો સાથેનું લિંકિંગ મોન્ટુ ગાંધી પોતે જ સંભાળતો હતો.

DRIની કાર્યવાહી અને કોર્ટના રિમાન્ડ

DRIએ લાંબા સમયની વોચ અને મજબૂત ડિજિટલ પુરાવા એકત્ર કર્યા બાદ નવસારીના રહેવાસી મોન્ટુ ગાંધીની ધરપકડ કરી છે. આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, IPL પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાય…
GUJARAT

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, IPL પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાય…

May 13, 2026
અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | …

સુરત પાલિકાનું ‘વિઝિટર્સ હેલ્પ ડેસ્ક’ શરૂ, ફરિયાદના ઝડપી નિકાલનો દાવો | Surat Municipality launches …

Next Post
પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા... હવે PM રિપોર્ટ પર નજર | prat...

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

19 hours ago
ટ્રાફિક ચલણનો મેસેજ મોકલીને શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી રૃ. ૧.૮૫ લાખની ખરીદી | A tinalo eu taropween…

1 month ago
વડાપ્રધાન મોદીના માતાને અપશબ્દો કહેવા બદલ 4 સપ્ટેમ્બરે NDAનું બિહાર બંધનું એલાન | nda announces biha…

8 months ago
જામનગર મહાનગરપાલિકા મિલકત વેરા શાખાની પડતર અરજીઓના નિકાલ અંગે કેમ્પ યોજાયો | Camp held for disposal …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News