gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત અમદાવાદમાં ૬૪ હજાર કેચપીટ સાફ કરાઈ હોવાનો તંત્રનો દાવો | Under premonsoo…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત અમદાવાદમાં ૬૪ હજાર કેચપીટ સાફ કરાઈ હોવાનો તંત્રનો દાવો | Under premonsoo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,બુધવાર,13 મે,2026

અમદાવાદના ૪૮ વોર્ડમાં ચોમાસા અગાઉ પ્રિમોન્સૂન કામગીરીના
ભાગરૃપે  પહેલા રાઉન્ડમાં ૬૪ હજાર કેચપીટ
સાફ કરાઈ હોવાનો મ્યુનિસિપલ તંત્ર દ્વારા દાવો કરવામા આવ્યો છે. છ હજાર નવી કેચપીટ
બનાવવામા આવી હોવાથી ૭૨૫૮૬ હજાર કેચપીટ સાફ કરાશે.દર વર્ષે કેચપીટો સાફ કરવામા આવે
છે.આમ છતાં ચોમાસામા ભરાતા વરસાદી પાણીનો સમયસર નિકાલ થઈ શકતો નથી.

શહેરના ઉત્તરઝોનમાં ૯૫૩૬, દક્ષિણ ઝોનમાં ૭૫૩૪ ઉપરાંત પૂર્વઝોનમાં ૮૯૯૦ કેચપીટ  સાફ કરવામા આવી છે.મધ્યઝોનમાં ૬૨૬૧, પશ્ચિમ ઝોનમાં
૧૩૧૩૧ તેમજ  ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૧૦૩૨
કેચપીટની સફાઈ કરવામા આવી હોવાનો તંત્રનો દાવો છે.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૭૫૨૯
કેચપીટની સફાઈ કરવામા આવી છે.વરસાદી પાણીનો પ્રવાહ અવરોધાય નહી અને સ્ટ્રોમ વોટર
ડ્રેનેજ સિસ્ટમ કાર્યરત રહેશે એવી હાલ પુરતી હૈયાધારણ તંત્રે આપી છે.શહેરમાં કુલ
૨૬૬૮૫ સ્ટ્રોમ વોટર મશીન હોલમાંથી સમયસર વરસાદી પાણી નિકાલ થશે.

કોર્પોરેશનના ૭૭૫ બિલ્ડિંગમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ
સિસ્ટમ

ઝોન    કુલ બિલ્ડિંગ   સિસ્ટમ લગાવાઈ

ઉ.પ.   ૧૪૫           ૭૫

દ.પ.   ૧૨૩           ૭૩

દક્ષિણ  ૨૫૦           ૮૪

પશ્ચિમ  ૪૫૭           ૨૨૪

પૂર્વ    ૪૨૦           ૧૫૯

ઉત્તર   ૧૯૮           ૧૦૧

મધ્ય   ૧૫૭           ૫૯

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Next Post
સોળ મહિનાના સમયમાં અમદાવાદીઓએ ગંદકી, થૂંકવા બદલ મ્યુનિ.ને ૨૧ કરોડ દંડ આપ્યો | In sixteen months’ tim…

સોળ મહિનાના સમયમાં અમદાવાદીઓએ ગંદકી, થૂંકવા બદલ મ્યુનિ.ને ૨૧ કરોડ દંડ આપ્યો | In sixteen months' tim...

સોનામાં રૂ.9000, ચાંદીમાં રૂ.230000નો ઉછાળો

અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા : રૂ.બે નો ધરખમ વધારો | India drinks Amul milk: A steep increase of Rs 2

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરાની ગોવિંદ ગુરુ યુનિ.ના અધ્યાપકે એમ.એસ.યુનિ.માં બદલી માટે અરજી કરી | transfer application of tea…

5 months ago
VIDEO : રાજકોટમાં અકસ્માત બાદ પોલીસકર્મીની દાદાગીરી, બાઈક ચાલકને દંડાથી માર્યો | Policeman beats up …

1 year ago
‘લોકો વારંવાર વોટ આપીને કંટાળી જાય છે’, વન નેશન-વન ઈલેક્શન મામલે પિયુષ ગોયલનું મોટું નિવેદન | Piyush…

12 months ago
ધો.૧૦ નો વિદ્યાર્થી કોઇને કહ્યા વિના ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો | A class 10 student left home with…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News