gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરટીઇ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 1125 સામે 1066 પ્રવેશ કન્ફર્મ | 1066 admissions confirmed against 1125…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
આરટીઇ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 1125 સામે 1066 પ્રવેશ કન્ફર્મ | 1066 admissions confirmed against 1125…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરની ૧૧૦ ખાનગી શાળામાં ધો.૧માં પ્રવેશ માટે

પેન્ડીંગ રહેલ ૫૫ એડમીશન માટે તા.૧૫ સુધી મુદત લંબાવાઇ ઃ કુલ ૪૧૪૭ અરજી
આવી હતી

ભાવનગર –  આરટીઇ હેઠળ
શહેરની ૧૧૦ શાળામાં ધો.૧માં પ્રવેશ મેળવવા ૪૧૪૭ અરજી આવી હતી જેમાંથી એપ્રુવ થયેલ
૩૪૪૫ પૈકી અગ્રતા ક્રમની યાદી મુજબ ૧૧૨૫ જગ્યા માટે શાળા ફાળવણી કરાઇ હતી અને આજ
પર્યત ૧૦૬૬ એડમીશન કન્ફોર્મ થયા છે. જ્યારે બાકીના માટે તા.૧૫ સુધી પ્રવેશ
પ્રક્રિયા લંબાવાઇ હોવાનું જણાયું છે.

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળામાં ધો.૧ થી ૮ સુધી નિઃશુલ્ક
શિક્ષણ આપવા નિયત કેટેગરી અને જરૃરીયાતમંદોના બાળકો માટે પ્રવેશ પ્રક્રિયા વહેલી
શરૃ કરાઇ હતી. ભાવનગર શહેરની ૧૧૦ ખાનગી શાળામાં ૨૫ ટકા સીટ લેખે કુલ ૧૧૨૫ જગ્યા
આરટીઇ હેઠળ ભરવાપાત્ર બની હતી. જ્યારે ફોર્મ ભરવામાં શહેરમાંથી કુલ ૪૧૪૭ ફોર્મ
ઓનલાઇન ભરાયા હતાં જેમાંથી ૩૪૪૫ ફોર્મ એપ્રુવ થયા હતાં. જ્યારે ૨૮૭ રદ્દ થવા
પામ્યા હતાં. આ એપ્રુવ થયેલ ફોર્મ બાદ નિયત અગ્રતા ક્રમની યાદી મુજબ ૧૧૨૫ જગ્યા
માટે પસંદ કરેલ શાળામાં ફાળવણી કરાઇ હતી. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફોર્મ કરવાની
છેલ્લી તા.૧૨ મે હતી. જો કે
, બાકી રહી ગયેલ અને લાયકાત ધરાવતા વિદ્યાર્થીને ધ્યાને
રાખી એડમીટ કાર્ડ ડાઉનલોડ કરી શાળામાં પ્રવેશ મેળવવા તારીખ લંબાવી ૧૫મી મે સુધીમાં
પ્રવેશ કન્ફોર્મ કરાવી શકાશે. જો કે
, હજુ ૫૫ ઉમેદવારોએ
પ્રવેશ કન્ફોર્મ કરાવેલ નથી તો ૪ પ્રવેશ રદ્દ થયેલ છે. આમ ૧૫મી સુધીમાં જે પ્રવેશ
બાકી રહેશે તેના માટે બીજા રાઉન્ડમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
Next Post
ડોલર સામે રૂપિયો વધુ ગબડી નીચામાં 95.81ના નવા તળિયે પટકાયો | Rupee falls further against dollar hits…

ડોલર સામે રૂપિયો વધુ ગબડી નીચામાં 95.81ના નવા તળિયે પટકાયો | Rupee falls further against dollar hits...

દેશની શાન ગણાતા સિંહ ખોરાકની શોધમાં ઉકરડા ફેંદવા માટે મજબૂર | Lions considered the pride of the coun…

દેશની શાન ગણાતા સિંહ ખોરાકની શોધમાં ઉકરડા ફેંદવા માટે મજબૂર | Lions considered the pride of the coun...

બે દિવસમાં જ સોનાના વેચાણમાં 20%નો નોંધપાત્ર વધારો જોવાયો | Gold sales saw a significant increase of…

બે દિવસમાં જ સોનાના વેચાણમાં 20%નો નોંધપાત્ર વધારો જોવાયો | Gold sales saw a significant increase of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંધાધૂંધ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કબજે કરાઈ | Scorpio used in indiscriminate firing s…

અંધાધૂંધ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કબજે કરાઈ | Scorpio used in indiscriminate firing s…

8 months ago
વડોદરાના કરજણમાં નર્મદા કેનાલમાં ખાબકી કાર, 2 લોકોના મોત, પરિવારમાં શોકનો માહોલ | vadodara karjan na…

વડોદરાના કરજણમાં નર્મદા કેનાલમાં ખાબકી કાર, 2 લોકોના મોત, પરિવારમાં શોકનો માહોલ | vadodara karjan na…

11 months ago
અમદાવાદમાં 18 વર્ષીય યુવતીને ગાડીમાં ઉઠાવી જઇને સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર | saraspur 18 year o…

અમદાવાદમાં 18 વર્ષીય યુવતીને ગાડીમાં ઉઠાવી જઇને સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર | saraspur 18 year o…

1 month ago
ચુડાના નવી મોરવાડ નજીક જામનગર જતો રૃ.૫૭.૬૦ લાખનો દારૃનો જથ્થો ઝડપાયો | Liquor worth Rs 57 60 lakhs s…

ચુડાના નવી મોરવાડ નજીક જામનગર જતો રૃ.૫૭.૬૦ લાખનો દારૃનો જથ્થો ઝડપાયો | Liquor worth Rs 57 60 lakhs s…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News