gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in INDIA
0 0
0
પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NEET-UG 2026 Paper Leak: NEET-UG 2026 પેપર લીક મામલે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ એક્શન મોડમાં આવીને પ્રથમ મોટી કાર્યવાહી કરી છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) પાસેથી તપાસ સંભાળ્યાના માત્ર 24 કલાકમાં જ સીબીઆઈએ 5 શખ્સોની ધરપકડ કરી છે. આ ધરપકડ કરાયેલા લોકોમાં જયપુરના જમવા-રામગઢના એક જ પરિવારના ત્રણ સભ્યો – દિનેશ બિવાલ, તેનો ભાઈ માંગીલાલ બિવાલ અને માંગીલાલનો પુત્ર વિકાસ બિવાલ સામેલ છે. આ ઉપરાંત ગુરુગ્રામથી યશ યાદવ અને નાસિકથી શુભમ ખૈરનારની પણ ધરપકડ કરવામાં આવી છે.

પેપર લીકની ડીલ અને પરિવારની ભૂમિકા

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિકાસે ગયા વર્ષે પણ નીટની પરીક્ષા આપી હતી પરંતુ તે નાપાસ થયો હતો. આ વર્ષે પણ તેની પાસ થવાની શક્યતા ઓછી હોવાથી પેપર લીકનો સહારો લેવામાં આવ્યો હોવાની શંકા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિવાલ પરિવાર તપાસના ઘેરામાં એટલે આવ્યો કારણ કે આ પરિવારના ચાર બાળકો વર્ષ 2025માં નીટ પાસ કરી ચૂક્યા છે અને હાલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. શંકા છે કે દિનેશે 26થી 27 એપ્રિલ વચ્ચે યશ યાદવ પાસેથી પ્રશ્નપત્ર મેળવ્યું હતું અને 29 એપ્રિલે સીકર જઈને પોતાના પુત્રને આપ્યું હતું. એટલું જ નહીં, આ પેપર અન્ય 10 લોકો સાથે પણ શેર કરવામાં આવ્યું હોવાનું જણાય છે.

સીકરના એક ઈમેઈલથી ફૂટ્યો ભાંડો

આ આખા કૌભાંડનો પર્દાફાશ સીકરની એક કોચિંગ સંસ્થાના ફેકલ્ટી મેમ્બરના કારણે થયો હતો. તેમણે વોટ્સએપ અને ટેલિગ્રામ પર વાઇરલ થઈ રહેલા ‘ગેસ પેપર’ને જોયું અને જ્યારે જાણવા મળ્યું કે તે અસલી નીટ પેપર સાથે ઘણું મળતું આવે છે, ત્યારે તેમણે તાત્કાલિક નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને ઈ-મેઈલ દ્વારા જાણ કરી હતી. આ માહિતી મળ્યા બાદ SOGએ 8 મેના રોજ તપાસ શરૂ કરી અને ‘આરકે કન્સલ્ટન્સી’ ચલાવતા રાકેશ મંડાવરિયાને કસ્ટડીમાં લીધો હતો.

આ પણ વાંચો: દિલ્હીમાં ફરી હચમચાવતી ઘટના, બસમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ

રાજસ્થાન સરકાર અને તંત્રની ઢીલી નીતિ પર સવાલ

આ મામલે રાજ્ય સરકારની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. SOGને 8થી 10 મે વચ્ચે જ વાઇરલ પેપર અને અસલી પેપર વચ્ચે સમાનતા હોવાના પુરાવા મળી ગયા હતા, તેમ છતાં સરકારે કોઈ ત્વરિત એલર્ટ જાહેર કર્યું નહોતું કે ન તો કોઈ એફઆઈઆર દાખલ કરી હતી. જ્યારે મામલો જાહેર થયો ત્યારે સરકાર માત્ર તપાસ સીબીઆઈને સોંપવાના કેન્દ્રના નિર્ણયની રાહ જોતી રહી હતી. હવે સીબીઆઈ એ વાતની પણ તપાસ કરી રહી છે કે શું આ પેપર સીકરના કોચિંગ નેટવર્કમાં વધુ મોટા પાયે ફેલાયું હતું કે કેમ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…
INDIA

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…

May 14, 2026
‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…
INDIA

‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…

May 14, 2026
હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…
INDIA

હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…

May 14, 2026
Next Post
ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન

ધોળા ગામ ખાતે 17-18 મેના "વૈદિક સનાતન ધર્મોત્સવ" નું ભવ્ય આયોજન

AK-47 સાથે 44 વર્ષ ડર ફેલાવનારા 1 કરોડના ઇનામી નક્સલી કમાન્ડરે 62 વર્ષની વયે આપી 12મા ધોરણની પરીક્ષા…

AK-47 સાથે 44 વર્ષ ડર ફેલાવનારા 1 કરોડના ઇનામી નક્સલી કમાન્ડરે 62 વર્ષની વયે આપી 12મા ધોરણની પરીક્ષા...

અમદાવાદ: ગામડી-અસ્લાલી રોડ ટ્રકનું ટાયર તપાસવા નીચે ઉતરેલા ચાલકને અન્ય ટ્રકે અડફેટે લેતા મોત | Speed…

અમદાવાદ: ગામડી-અસ્લાલી રોડ ટ્રકનું ટાયર તપાસવા નીચે ઉતરેલા ચાલકને અન્ય ટ્રકે અડફેટે લેતા મોત | Speed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડના ડુંગરાળી દેવળીયા ગામે વીજ કરંટથી ખેડૂત દંપતી સહિત ૩ના મોત | 3 people including a farmer cou…

કાલાવડના ડુંગરાળી દેવળીયા ગામે વીજ કરંટથી ખેડૂત દંપતી સહિત ૩ના મોત | 3 people including a farmer cou…

7 months ago
વર્ષ-૨૦૨૫માં અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ,ગાર્ડન વિભાગ સાથે ૮૪૪ કરોડનું ટેન્ડર ભારે વિવાદાસ્પદ બન્યાં | I…

વર્ષ-૨૦૨૫માં અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ,ગાર્ડન વિભાગ સાથે ૮૪૪ કરોડનું ટેન્ડર ભારે વિવાદાસ્પદ બન્યાં | I…

5 months ago
મુળીમાં ભોગાવો નદીનો પુલ જર્જરિત : પિલરોમાં સળિયા દેખાતા દુર્ઘટનાનો ભય | The bridge over the Bhogavo…

મુળીમાં ભોગાવો નદીનો પુલ જર્જરિત : પિલરોમાં સળિયા દેખાતા દુર્ઘટનાનો ભય | The bridge over the Bhogavo…

1 month ago
ભાજપનું અનિર્ણાયક નેતૃત્વ: રાજકોટમાં મંચ પર જાની અને ઉમેદવાર શુક્લ બન્યા | BJP’s indecisive leadersh…

ભાજપનું અનિર્ણાયક નેતૃત્વ: રાજકોટમાં મંચ પર જાની અને ઉમેદવાર શુક્લ બન્યા | BJP’s indecisive leadersh…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News