gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યમંત્રી પ્રવીણકુમાર માળી સાસણગીર ખાતે સમિટમાં પ્રત્યક્ષ સહભાગી રહ્યા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આગામી 1 અને 2 જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં પ્રથમ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ યોજાશે. તેના પૂર્વાર્ધરૂપે સાસણગીરમાં “લાયન કન્ઝર્વેશન” વિષયક પ્રિ-ઇવેન્ટ યોજાઈ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, એશિયાટિક લાયનના જતન, સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાતે સફળ મોડલ ઉભું કર્યું છે. સિંહોની વસ્તી 1991માં 284 હતી જે આજે વધીને 891 સુધી પહોંચી છે, જ્યારે વિચરણ વિસ્તાર 3 જિલ્લાઓમાંથી વધીને 11 જિલ્લાઓ સુધી વિસ્તર્યો છે.

તેમણે ઉમેર્યું કે, “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્ર સાથે પ્રોજેક્ટ લાયન દ્વારા સિંહ સંરક્ષણ, બ્રિડિંગ સેન્ટર, સારવાર કેન્દ્ર, રેડિયો કોલર અને ડ્રોન સર્વેલન્સ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, IBCA સમિટ વિશ્વના 55 દેશોને એક મંચ પર લાવી બિગ કેટ સંરક્ષણ માટે “દિલ્હી ડેકલેરેશન” જાહેર કરશે. વિશ્વની 7 બિગ કેટ પ્રજાતિઓમાંથી 5 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે, જે દેશ માટે ગૌરવની બાબત છે.

વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં સિંહ અને દીપડા ઉપરાંત હવે વાઘના કાયમી વસવાટ માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે. બરડા અભ્યારણ્ય એશિયાટિક લાયનનું બીજું રહેઠાણ બની રહ્યું છે.

આ પ્રસંગે સાસણની વન્યજીવ સૃષ્ટિ અને સંવર્ધન અંગેના બ્રોશરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ

ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ

વડોદરા: દારૂના જૂના કેસમાં કોંગ્રેસ કોર્પોરેટરની ધરપકડ, રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી કરાઈ હોવાનો આક્ષે…

વડોદરા: દારૂના જૂના કેસમાં કોંગ્રેસ કોર્પોરેટરની ધરપકડ, રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી કરાઈ હોવાનો આક્ષે...

AMCના એસ્ટેટ વિભાગે શહેરના સાત ઝોનમાં દબાણો દૂર કરી રૂ. 8.39 લાખનો દંડ વસૂલ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના બેડી વિસ્તારમાં જમીન વિવાદમાં બે જૂથ વચ્ચે તકરાર : સામસામા હુમલામાં 8 વ્યક્તિ ઘાયલ : બંને પ…

8 months ago
ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારને પાછળથી અથાડી અકસ્માત કર્યો | A car stoped at a traffic signal was hit …

6 months ago
ચાંદી ઉછળીને રૂ. 1,54,000 જ્યારે સોનુ રૂ.1,24,500ની ટોચે | Silver surges to Rs 1 54 000 while gold t…

10 months ago
યુનિ.ની કેન્ટીનોમાં યુજીસીના ધારા ધોરણોનો અમલ થતો નથી | msu canteens not following ugc directive

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News