gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અનૈતિક સંબંધોની શંકાનો લોહિયાળ અંત! અમદાવાદમાં માસીના પ્રેમીની હત્યા કરી ભાણેજ ફરાર | Man killed Ove…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
અનૈતિક સંબંધોની શંકાનો લોહિયાળ અંત! અમદાવાદમાં માસીના પ્રેમીની હત્યા કરી ભાણેજ ફરાર | Man killed Ove…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં લગ્નેત્તર સંબંધોનું પરિણામ ફરી એકવાર લોહિયાળ સાબિત થયું છે. સુખી લગ્નજીવન હોવા છતાં એક પરિણીત મહિલાના પ્રેમમાં પડેલા યુવકને પોતાની જિંદગી ગુમાવવી પડી છે. જે મહિલા સાથે યુવકના પ્રેમસંબંધ હતા, તેના જ ભાણેજે યુવકની ઘાતકી હત્યા કરી નાખી છે. ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અનૈતિક સંબંધોની શંકાનો લોહિયાળ અંત! 

અમદાવાદના ચાંદખેડાના ઝુંડાલ સર્કલ પાસેના આ બનાવમાં 12મી મેની રાત્રે જશમતસિંગ ઉર્ફે પિલ્લુસિંગ નામના યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. 13મીની વહેલી સવારે પોલીસને લાશ મળતા જ મૃતકની પત્ની અજીતકૌરને જાણ કરવામાં આવી. પત્નીના આક્ષેપ મુજબ, આ હત્યા પાછળ તેના પતિના એક પરિણીત મહિલા સાથેના અનૈતિક સંબંધો જવાબદાર છે.

અમદાવાદમાં માસીના પ્રેમીની હત્યા કરી ભાણેજ ફરાર

પોલીસ ફરિયાદ મુજબ, મૃતક જશમતસિંગને છેલ્લા 4-5 વર્ષથી દિપકૌર સીકલીગર નામની મહિલા સાથે અનૈતિક સંબંધો હતા. આરોપ છે કે દિપકૌર અવારનવાર જશમતસિંગને પૈસા માટે બ્લેકમેઈલ કરતી અને તેના ભાઈ તથા ભાણેજ માનસિંગ ઉર્ફે બાદલસિંગ પાસે હત્યા કરાવવાની ધમકી આપતી હતી. 12મી મેના રોજ જ્યારે જશમતસિંગ દિપકૌરના ઘરે ગયો, ત્યારે ત્યાં હાજર ભાણેજ માનસિંગ સાથે તકરાર થઈ અને માનસિંગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જશમતસિંગને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 

તપાસમાં સામે આવ્યું છે કે, હત્યા પાછળ માત્ર પ્રેમસંબંધ જ નહીં પણ ભૂંડ પકડવાના ધંધા બાબતે થયેલો ઝઘડો પણ કારણભૂત હતો. હત્યા કર્યા બાદ આરોપી માનસિંગ તેની માસી દિપકૌરને લઈને મહારાષ્ટ્ર ભાગી જવાના ઈરાદે ટ્રેનમાં બેઠો હતો. જોકે, દિપકૌર વડોદરા સ્ટેશને ઉતરી ગઈ અને મહેમદાવાદમાં પોતાના સંબંધીને ત્યાં છુપાઈ ગઈ હતી. જ્યારે માનસિંગ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ચાંદખેડા પોલીસે રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે દિપકૌરને મહેમદાવાદથી ઝડપી પાડી છે. 

આ પણ વાંચો: પંચમહાલમાં હિટ એન્ડ રન: શહેરાના અણિયાદ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત

પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ હત્યામાં દિપકૌરની સીધી સંડોવણી છે કે માનસિંગે એકલા હાથે જ આ ગુનાને અંજામ આપ્યો છે. હાલ તો ફરાર માનસિંગને પકડવા માટે અલગ-અલગ ટીમો રવાના કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
સાવધાન! સાબરમતી સ્ટેશન પર મુસાફરો પાસેથી નાણાં પડાવતો નકલી TTE ઝડપાયો, અસલી ઓળખ છતી થઈ | Ahmedabad R…

સાવધાન! સાબરમતી સ્ટેશન પર મુસાફરો પાસેથી નાણાં પડાવતો નકલી TTE ઝડપાયો, અસલી ઓળખ છતી થઈ | Ahmedabad R...

પંચમહાલમાં હિટ એન્ડ રન: શહેરાના અણિયાદ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત | Bike…

પંચમહાલમાં હિટ એન્ડ રન: શહેરાના અણિયાદ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત | Bike...

અમદાવાદ ટ્રાફિક પોલીસે વસ્ત્રાપુરમાં વળાંક પાસે કાર પાર્ક કરીને નાસ્તો કરવાની મંજૂરી આપી દીધી! | ahm…

અમદાવાદ ટ્રાફિક પોલીસે વસ્ત્રાપુરમાં વળાંક પાસે કાર પાર્ક કરીને નાસ્તો કરવાની મંજૂરી આપી દીધી! | ahm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના નેતાઓને હવે ‘પતિ’ શબ્દ સામે વાંધો, રાજસ્થાનની યુનિવર્સિટીમાં ‘કુલપતિ’ હવે ‘કુલગુરુ’ કહેવાશે |…

ભાજપના નેતાઓને હવે ‘પતિ’ શબ્દ સામે વાંધો, રાજસ્થાનની યુનિવર્સિટીમાં ‘કુલપતિ’ હવે ‘કુલગુરુ’ કહેવાશે |…

1 year ago
166 કરોડના ખર્ચે બનેલા ડુમસ સી ફેસ પ્રોજેક્ટની જાળવણી સુરત પાલિકા માટે પડકાર | Maintenance of Dumas …

166 કરોડના ખર્ચે બનેલા ડુમસ સી ફેસ પ્રોજેક્ટની જાળવણી સુરત પાલિકા માટે પડકાર | Maintenance of Dumas …

4 months ago
ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખ્સ ઝબ્બે | Three men arrested for betting online on cricket …

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખ્સ ઝબ્બે | Three men arrested for betting online on cricket …

2 months ago
શ્રીજી પર ઇંડા ફેંકવાના બનાવની જાણ થતાં જ ગણેશ મંડળો ભેગા થઇ ગયાઃપોલીસ અને આગેવાનોએ સ્થિતિ સંભાળી | …

શ્રીજી પર ઇંડા ફેંકવાના બનાવની જાણ થતાં જ ગણેશ મંડળો ભેગા થઇ ગયાઃપોલીસ અને આગેવાનોએ સ્થિતિ સંભાળી | …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News