gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલા વકીલને પૂર્વ પતિના પરિવારના સભ્યોએ ઝઘડો કરી માર માર્યો | Female lawyer beaten up by ex husband…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
મહિલા વકીલને પૂર્વ પતિના પરિવારના સભ્યોએ ઝઘડો કરી માર માર્યો | Female lawyer beaten up by ex husband…
2
VIEWS
Share on FacebookShare on Twitter

જેતપુરમાં વકીલની ઓફિસમાં બઘડાટી : છૂટાછેડા બાબતનો ખાર રાખી પૂર્વ પતિની માતા સહિત 4 મહિલાઓએ માથાકૂટ ફરિયાદ નોંધાઇ

જેતપુર, : જેતપુરના તીનબત્તી ચોક પાસે ઓફિસ ધરાવતી એક મહિલા વકીલ પર તેના પૂર્વ પતિના પરિવારની 4 મહિલાઓએ ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઢીકાપાટુનો મૂઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

દાસી જીવણપરા (નવાગઢ ધાર) વિસ્તારમાં રહેતા વકીલ જ્યોતિબેન દીપકભાઈ મકવાણા (ઉ.વ. 26)એ જેતપુર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેણે ત્રણેક વર્ષ પહેલાં જેતપુરમાં રહેતા કરણ ઉર્ફે ભૂરો અશોકભાઈ પરમાર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, મનમેળ ન થતાં ત્રણેક મહિના પહેલાં બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા. આ છૂટાછેડાનો ખાર રાખીને ગત બુધવારે બપોરે તે પોતાની મારૂતિ કોમ્પ્લેક્ષ સ્થિત ઓફિસે કામ કરતા હતા, ત્યારે પૂર્વ પતિની રાજલ અશોકભાઈ પરમાર અને ચેતના અશોકભાઈ પરમાર પાછળના દરવાજેથી ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. તેઓએ ‘તે મારા ભાઈની જિંદગી બરબાદ કરી નાખી છે’ તેમ કહીને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. એટલામાં કરણની પહેલી પત્ની મનીષાબેન દુધાભાઈ સાહીયા પણ ત્યાં આવી પહોંચી હતી અને તેના વાળ ખેંચી ગાળો આપી ધઆજ તો તને મૂકવી નથી તેમ કહી માર મારવા લાગી હતી. આ બઘડાટી સાંભળીને ઓફિસમાં હાજર અન્ય લોકો દોડી આવ્યા હતા અને તમામને સમજાવાનો પ્રયાસ કર્યો હતો. તે જ સમયે પતિની માતા હંસાબેન પરમાર પણ ત્યાં આવી ને ગાળો ભાંડી ચારેય મહિલાઓએ મળીને મહિલા વકીલને માર માર્યો હતો. બાદમાં ચારેય કારમાં નાસી ગઇ હતી, આ અંગે પોલીસે ચારેય મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
126 કરોડની ક્રેડીટ ઉસેટવાના કૌભાંડમાં રાજકોટની મહિલાના જામીન નકારાયા | Rajkot woman denied bail in R…

126 કરોડની ક્રેડીટ ઉસેટવાના કૌભાંડમાં રાજકોટની મહિલાના જામીન નકારાયા | Rajkot woman denied bail in R...

અમરેલી જેટકો વિભાગની ડીવીઝન ઓફીસમાં ફરજ બજાવતા યુવકનું નેત્રંગના ઘાણીખુંટ ગામે ધારીયાધોધમાં ડૂબી જતા…

અમરેલી જેટકો વિભાગની ડીવીઝન ઓફીસમાં ફરજ બજાવતા યુવકનું નેત્રંગના ઘાણીખુંટ ગામે ધારીયાધોધમાં ડૂબી જતા...

મહિલાએ સંબંધ તોડતાં ધરાર પ્રેમીએ ખંડણી માંગી, ન્યુડ ફોટા વાયરલ કર્યા | Woman’s abusive lover demands…

મહિલાએ સંબંધ તોડતાં ધરાર પ્રેમીએ ખંડણી માંગી, ન્યુડ ફોટા વાયરલ કર્યા | Woman's abusive lover demands...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા : પ્રતાપનગર યાર્ડમાં ઈન્જિનિયરિંગ બ્લોકના કારણે 14 નવેમ્બરે કેટલીક ટ્રેનો રદ | Vadodara: Some…

વડોદરા : પ્રતાપનગર યાર્ડમાં ઈન્જિનિયરિંગ બ્લોકના કારણે 14 નવેમ્બરે કેટલીક ટ્રેનો રદ | Vadodara: Some…

11 months ago
કપૂરાઈ ચોકડી પાસેથી એસટી બસમાં દારૂના જથ્થો લઈને મુસાફરી કરી રહેલ સગીર સહિતની ત્રિપુટી ઝડપાઈ | trio …

કપૂરાઈ ચોકડી પાસેથી એસટી બસમાં દારૂના જથ્થો લઈને મુસાફરી કરી રહેલ સગીર સહિતની ત્રિપુટી ઝડપાઈ | trio …

10 months ago
પારકા પૈસે તાગડધિના, દુકાનમાં રૃ.૨.૬૦ લાખની ચોરી કરી જુગારમાં હાર્યો | Emon chon angang a soläni Rs …

પારકા પૈસે તાગડધિના, દુકાનમાં રૃ.૨.૬૦ લાખની ચોરી કરી જુગારમાં હાર્યો | Emon chon angang a soläni Rs …

5 months ago
આખરે ગુજરાત સરકારે સ્વીકાર્યું, નલ સે જલ યોજનામાં કૌભાંડ, 12 સામે FIR દાખલ | gujarat government admi…

આખરે ગુજરાત સરકારે સ્વીકાર્યું, નલ સે જલ યોજનામાં કૌભાંડ, 12 સામે FIR દાખલ | gujarat government admi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News