gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in INDIA
0 0
0
પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fuel Crisis News: હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે પેટ્રોલ-ડીઝલ અને ગેસના સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે સુનાવણીને લઈને મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે હવે સોમવાર અને શુક્રવારે માત્ર ‘વર્ચ્યુઅલ’ સુનાવણીનો આદેશ જાહેર કર્યો છે. વર્તમાન પરિસ્થિતિને જોતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્યકાંતે આ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી હાઈબ્રિડ સુનાવણીની વ્યવસ્થા હતી. એટલે કે, વ્યક્તિગત રીતે હાજરી અને વર્ચ્યુઅલ એમ બંને રીતે કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી.

ઈંધણ સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટનું પગલું:

-‘મિસલેનિયસ ડેઝ’ એટલે કે સોમવાર, શુક્રવાર અથવા અન્ય નિર્ધારિત દિવસોમાં માત્ર વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી થશે.

-આંશિક કાર્યકારી દિવસોમાં પણ માત્ર વર્ચ્યુઅલ સુનાવણી થશે.

-સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો કાર પૂલિંગ કરવા માટે સહમત થયા.

સર્ક્યુલર જાહેર કરાયો 

સુપ્રીમ કોર્ટે આ અંગે સર્ક્યુલર જાહેર કર્યો છે. જેમાં ભારત સરકારના પર્સનલ એન્ડ ટ્રેનિંગ વિભાગ (DoPT) દ્વારા 12 મે 2026ના રોજ જાહેર કરાયેલા ઓફિસ મેમોરેન્ડમ અનુસાર, તાત્કાલિક અસરથી અનેક વહીવટી અને કામગીરી સંબંધી નવા પગલાં લાગુ કરવામાં આવ્યા છે. હવે સુપ્રીમ કોર્ટમાં ‘મિસલેનિયસ ડેઝ’ (જેમ કે સોમવાર, શુક્રવાર અથવા અન્ય નિર્ધારિત દિવસો) અને આંશિક કાર્યકારી દિવસોમાં લિસ્ટ થયેલા કેસોની સુનાવણી માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે.

કાર-પૂલિંગને પ્રોત્સાહન આપવાનો નિર્ણય 

રજિસ્ટ્રીને સૂચના આપવામાં આવી છે કે વીડિયો લિંક સમયસર મોકલવામાં આવે અને ટેકનિકલ વ્યવસ્થા સુચારૂ રાખવામાં આવે જેથી કોર્ટની કામગીરીમાં કોઈ અવરોધ ન આવે. ઈંધણના શ્રેષ્ઠ ઉપયોગના ઉદ્દેશ્ય સાથે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ પરસ્પર સંમતિથી કાર-પૂલિંગને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે.

અઠવાડિયામાં બે દિવસ સુધી વર્ક ફ્રોમ હોમ

રજિસ્ટ્રીની દરેક શાખા/સેક્શનમાં વધુમાં વધુ 50% કર્મચારીઓ અઠવાડિયામાં બે દિવસ સુધી વર્ક ફ્રોમ હોમ કરી શકે છે. જો કે, બાકીના સ્ટાફની ઓફિસમાં હાજરી અનિવાર્ય રહેશે, જેથી કામગીરી અવિરત ચાલતી રહે. સંબંધિત રજિસ્ટ્રારને સાપ્તાહિક રોસ્ટર તૈયાર કરવા, કર્મચારીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને કામ સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. જરૂર પડ્યે કર્મચારીઓને તાત્કાલિક ઓફિસ પણ બોલાવી શકાય છે. જો કોઈ શાખામાં વર્ક ફ્રોમ હોમ અસરકારક જણાતું નથી, તો રજિસ્ટ્રાર તેને મર્યાદિત અથવા સંશોધિત કરી શકે છે. આ વ્યવસ્થા વહીવટી કામગીરીમાં કાર્યક્ષમતા વધારવા અને સંસાધનોના વધુ સારા ઉપયોગના ઉદ્દેશ્યથી લાગુ કરવામાં આવી છે.

આ પણ વાંચો: રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ, ડોલર સામે ઘટીને પહેલીવાર 96 સુધી પહોંચ્યો

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને કરી હતી અપીલ

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રવિવારે નાગરિકોને ઈંધણ બચાવવા, જાહેર પરિવહનનો ઉપયોગ કરવા, વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા ફરી શરૂ કરવા, બિનજરૂરી વસ્તુઓની ખરીદી અને વિદેશ યાત્રાઓથી બચવા અપીલ કરી હતી. તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધથી ઉદ્ભવેલા વૈશ્વિક સંકટને પહોંચી વળવા માટે વિદેશી મુદ્રા બચાવવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ વૈશ્વિક આર્થિક વિક્ષેપ, સપ્લાય ચેઈન પડકારો અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષોને કારણે વધતી કિંમતોનો સામનો કરવામાં સામૂહિક ભાગીદારીનું આહવાન કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ચાંદીના ભાવમાં ભયંકર કડાકો! એક જ દિવસમાં રૂ. 19 હજાર તૂટી! જાણો આજના લેટેસ્ટ રેટ | Gold and silver p…

ચાંદીના ભાવમાં ભયંકર કડાકો! એક જ દિવસમાં રૂ. 19 હજાર તૂટી! જાણો આજના લેટેસ્ટ રેટ | Gold and silver p...

સિવિલ હોસ્પિટલ અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર

સિવિલ હોસ્પિટલ અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર

વિદ્યાર્થીઓનું સશક્ત ભવિષ્ય જ રાજ્યની સાચી સંપત્તિ છે” : આરોગ્યમંત્રી

વિદ્યાર્થીઓનું સશક્ત ભવિષ્ય જ રાજ્યની સાચી સંપત્તિ છે” : આરોગ્યમંત્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અધિકારીઓના નામે કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ પૈસા માગે તો અમે જવાબદાર નથી | Customs officers adviced to stay…

અધિકારીઓના નામે કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ પૈસા માગે તો અમે જવાબદાર નથી | Customs officers adviced to stay…

7 months ago
સેન્સેકસમાં 1695, નિફટીમાં 461 પોઇન્ટનો ઉછાળો

સેન્સેકસમાં 1695, નિફટીમાં 461 પોઇન્ટનો ઉછાળો

2 months ago
સુરત શિક્ષણ સમિતિમાં 1600 શિક્ષકોની ઘટ જગ્યા ભરવામાં આવી માત્ર 287 જગ્યાઓ | Only 287 posts were fill…

સુરત શિક્ષણ સમિતિમાં 1600 શિક્ષકોની ઘટ જગ્યા ભરવામાં આવી માત્ર 287 જગ્યાઓ | Only 287 posts were fill…

1 year ago
ગુજરાત સરકારનું નાણાકીય મેનેજમેન્ટ અત્યંત કંગાળ હોવાનો કેગનો ખુલાસો, વિધાનસભામાં રિપોર્ટ રજૂ | gujar…

ગુજરાત સરકારનું નાણાકીય મેનેજમેન્ટ અત્યંત કંગાળ હોવાનો કેગનો ખુલાસો, વિધાનસભામાં રિપોર્ટ રજૂ | gujar…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News