gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદ્યાર્થીઓનું સશક્ત ભવિષ્ય જ રાજ્યની સાચી સંપત્તિ છે” : આરોગ્યમંત્રી

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
વિદ્યાર્થીઓનું સશક્ત ભવિષ્ય જ રાજ્યની સાચી સંપત્તિ છે” : આરોગ્યમંત્રી
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: સિદ્ધપુર ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટરો માટે રાજ્ય સરકારએ સંવેદનાથી ભરેલો અને વિદ્યાર્થીઓના ભવિષ્યને મજબૂત બનાવતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અગાઉ માસિક રૂ. ૧૨,૦૦૦ મળતું સ્ટાઈપેન્ડ હવે વધારીને રૂ. ૨૦,૧૬૦ કરવામાં આવ્યું છે, જેને કારણે સમગ્ર કોલેજ પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે.

કોલેજના ડીન અને વહીવટી વિભાગ દ્વારા ગુજરાતના લોકપ્રિય અને વિદ્યાર્થીહિતેચ્છુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા સમક્ષ ઇન્ટર્ન ડોક્ટરોને સરકારી ધોરણ મુજબ યોગ્ય સ્ટાઈપેન્ડ મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. સરકારે વિદ્યાર્થીઓની લાગણી અને પરિશ્રમને સમજતા માંગણીને સકારાત્મક સ્વીકારી આ વધારો જાહેર કર્યો છે.

ઇન્ટર્નશિપ દરમિયાન દિવસ-રાત દર્દીઓની સેવા આપતા યુવા ડોક્ટરો માટે આ નિર્ણય માત્ર આર્થિક સહારો નથી, પરંતુ તેમની મહેનત, સમર્પણ અને સપનાઓને મળેલી સરકારશ્રીની સંવેદનાત્મક કદર છે. આ વધારાથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા, આત્મવિશ્વાસ અને સેવાભાવ વધુ મજબૂત બનશે.

સિદ્ધપુર ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના સર્વે ડોક્ટર સ્ટાફ, અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારના આ વિદ્યાર્થીહિતના ઐતિહાસિક નિર્ણયને વધાવી લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
“વિદ્યાર્થીઓના સપનાઓને નવી ઉડાન આપતો આ નિર્ણય માત્ર સહાય નહીં, પરંતુ યુવા શક્તિ પ્રત્યે સરકારના વિશ્વાસ અને સંવેદનાનો જીવંત પુરાવો છે.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
વન્ય પ્રાણીઓની તરસ છિપાવવા જામનગર વન વિભાગની સંવેદનશીલ પહેલ

જૂનાગઢ એસ.ટી. બસ સ્ટેન્ડે પરિવહન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ સુવિધાઓનું કર્યું નિરીક્ષણ

વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિ…

વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દહેજ પોલીસે મકાનો ભાડે આપી નોંધણી ન કરાવનાર 8 માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો | Dahej polic…

10 months ago
પૂર્વોત્તર ભારતમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે વિનાશ, 19 લોકોનાં મોત નીપજ્યાં | Heavy rains landslides wrea…

1 year ago
વડોદરાના ગોરવા વિસ્તારમાં કાચા-પાકા મકાનોના દબાણો દૂર કરાયા | encroachment of houses removed in Gorw…

8 months ago
મોરબીના હળવદમાં તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું કરુણ મોત, સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ | father daugh…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News