gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિત્રને ઘરે પાણીપુરી ખાવા બોલાવી તેના જ ઘરમાંથી દાગીના ચોર્યા | Invited friend to eat panipuri at ho…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
મિત્રને ઘરે પાણીપુરી ખાવા બોલાવી તેના જ ઘરમાંથી દાગીના ચોર્યા | Invited friend to eat panipuri at ho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,મિત્રના ઘરે પ્રોગ્રામમાં ગયેલા ટેલરના ઘરમાંથી ચોર સાડા ત્રણ લાખના સોનાના દાગીના ચોરી ગયો હતો. જે અંગે પાદરા પોલીસે તપાસ હાથ ધરી એક આરોપીને ઝડપી પાડયો છે.

પાદરા ટાઉનમાં કાછીયા પટેલની વાડીની બાજુમાં રહેતા અને દરજી કામ કરતા મેહુલ કુમાર ઘનશ્યામભાઈ મેંગરની ટેલરિંગની  દુકાન  છે. પાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  ગત  છઠ્ઠી તારીખે મારા મિત્ર હિતેશભાઈ ગઢવી  તથા તેમની પત્ની મારા ઘરે  આવ્યા હતા. તેમના ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ હોઈ મારી પત્ની તેમની સાથે ગઇ  હતી. ઘરના તાળાની ચાવી મારી પાસે દુકાને હોવાથી મારી પત્ની માત્ર  સ્ટોપર બંધ કરીને ગઈ હતી. રાત્રે સાડા આઠ વાગ્યે હું ઘરે આવીને તાળું મારીને મારા મિત્રના ઘરે ગયો હતો. તે દરમિયાન મારા ઘરમાંથી  ચોર ટોળકી સોનાના દાગીના ૩. ૬૨ લાખ રૃપિયાના ચોરી ગઈ હતી.  પાદરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા ચોરી કરનાર આરોપી ફરિયાદીનો મિત્ર હિતેશ ઉર્ફે ગઢવી ભૂપતભાઇ દરજી (રહે. અક્ષર હાઇટ,તાજપુરા રોડ, પાદરા, મૂળ રહેે.મુંજીયાસર ગામ, તા.બગસરા,અમરેલી)  હોવાનું ખૂલ્યું હતું. જેથી, પોલીસે તેની ધરપકડ કરી તમામ દાગીના રિકવર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, મિત્રને શંકા ના જાય તે માટે આરોપી હિતેશ તેને બાધા રાખવા માટે પણ લઇ ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…
GUJARAT

એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…

August 14, 2026
એક જ દિવસે એવોર્ડ અને રાષ્ટ્રીય રેન્કિંગ ચેમ્પિયનશિપમાં સિદ્ધિ : ભાવનગરના પેરા ટેબલ ટેનિસ ખેલાડી દંપ…
GUJARAT

એક જ દિવસે એવોર્ડ અને રાષ્ટ્રીય રેન્કિંગ ચેમ્પિયનશિપમાં સિદ્ધિ : ભાવનગરના પેરા ટેબલ ટેનિસ ખેલાડી દંપ…

August 14, 2026
Next Post
વડાપ્રધાનને સરદાર રત્ન એવોર્ડ આપવા બાબતે અભદ્ર કોમેન્ટ કરનાર ભાવિક અમીન સામે ગુનો | Making obscene c…

વડાપ્રધાનને સરદાર રત્ન એવોર્ડ આપવા બાબતે અભદ્ર કોમેન્ટ કરનાર ભાવિક અમીન સામે ગુનો | Making obscene c...

રણોલીમાં સિનિયર સિટિઝન દંપતીના મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી | theft in senior citizen coupls hou…

રણોલીમાં સિનિયર સિટિઝન દંપતીના મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી | theft in senior citizen coupls hou...

પાદરા ના વિશ્રામપુરા પાસે વાહનની અડફેટે વૃદ્ધનું મોત | Elderly man dies after being hit by vehicle n…

પાદરા ના વિશ્રામપુરા પાસે વાહનની અડફેટે વૃદ્ધનું મોત | Elderly man dies after being hit by vehicle n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિંમતનગર: ખેડાવાડામાં હાઈટેન્શન લાઈનનો તાર ટ્રેક્ટરને અડકતા દુર્ઘટના, સગા ભાઈ-બહેનનું વીજ કરંટ લાગતા…

હિંમતનગર: ખેડાવાડામાં હાઈટેન્શન લાઈનનો તાર ટ્રેક્ટરને અડકતા દુર્ઘટના, સગા ભાઈ-બહેનનું વીજ કરંટ લાગતા…

3 months ago
પતિની હાજરીમાં જ પરિણીતાનો હાથ પકડી બીભત્સ ઈશારા કરતા યુવક સામે ફરિયાદ નોંધાઈ | FIR against young ma…

પતિની હાજરીમાં જ પરિણીતાનો હાથ પકડી બીભત્સ ઈશારા કરતા યુવક સામે ફરિયાદ નોંધાઈ | FIR against young ma…

11 months ago
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ…

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટ…

1 year ago
સુરેન્દ્રનગર મનપાએ વધુ 3 બાકીદારોની મિલકત સીલ કરી | Surendranagar Municipal Corporation seals the pr…

સુરેન્દ્રનગર મનપાએ વધુ 3 બાકીદારોની મિલકત સીલ કરી | Surendranagar Municipal Corporation seals the pr…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News