gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રણોલીમાં સિનિયર સિટિઝન દંપતીના મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી | theft in senior citizen coupls hou…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
રણોલીમાં સિનિયર સિટિઝન દંપતીના મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી | theft in senior citizen coupls hou…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ રણોલીના મકાનમાંથી ચોરો રોકડ અને દાગીના ચોરી ગયા હોવાનો  બનાવ બનતાં જવાહરનગર પોલીસે ગુનો નોંધ્યો છે.

રણોલીની ગાયત્રી ટાઉનશિપમાં રહેતા સિનિયર સિટિઝન દિલીપકુમાર પંચાલ તેમના પરિવાર સાથે ગઇ તા.૧૦મીએ દ્વારિકા ગયા હતા અને ત્યાંથી તા.૧૨મીએ સોમનાથ જવા નીકળ્યા હતા.

આ દરમિયાન તેમના પર પાડોશીનો ફોન આવ્યો હતો અને મકાન ખુલ્લું હોવાની તેમજ સામાન વેરવિખેર હોવાની જાણ કરી હતી.જેથી દિલીપભાઇએ ઘેર આવી તપાસ કરતાં ચોરો રોકડા રૃ.૪૦હજાર અને દાગીના મળી રૃ.બે લાખની મતા ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.પોલીસે બનાવના સીસીટીવી ફૂટેજ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…

Next Post
પાદરા ના વિશ્રામપુરા પાસે વાહનની અડફેટે વૃદ્ધનું મોત | Elderly man dies after being hit by vehicle n…

પાદરા ના વિશ્રામપુરા પાસે વાહનની અડફેટે વૃદ્ધનું મોત | Elderly man dies after being hit by vehicle n...

SMCએ કોયલીમાં પકડેલા 38 લાખના લાલુ સિન્ધી ગેંગના દારૃના કેસમાં વધુ એકની ધરપકડ | SMC arrests one more…

SMCએ કોયલીમાં પકડેલા 38 લાખના લાલુ સિન્ધી ગેંગના દારૃના કેસમાં વધુ એકની ધરપકડ | SMC arrests one more...

એ.એસ.આઇ. સામે ભારે રોષ ઃ એટ્રોસિટીનો ગુનો દાખલ કરવા માગણી | Huge anger against ASI: Demand to regist…

એ.એસ.આઇ. સામે ભારે રોષ ઃ એટ્રોસિટીનો ગુનો દાખલ કરવા માગણી | Huge anger against ASI: Demand to regist...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના એમેઝોન વેરહાઉસ પર BISના દરોડા, 5834 બિનપ્રમાણિત ઉત્પાદનો જપ્ત કરાયા | BIS raids Amazon war…

1 year ago
વડોદરા રેલવે ડિવિઝનના સ્ટેશનો પર કેશલેસ બુકિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ | Significant increase in cashles…

‘કન્ફર્મ કરો કે તમે ક્યાંય નથી જઈ રહ્યા!’ ગાયબ સાંસદોને ઉદ્ધવ ઠાકરેનો મેસેજ, બંગાળ જેવા ‘ખેલા’નો ડર …

2 months ago
જામનગરના લાલપુરમાં સેવક ભરુડિયામાં ચાલતી ઘોડી પાસાની ક્લબ પર એલસીબી ત્રાટકી : 24 આરોપી પકડાયા | LCB …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News