gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દુનિયાના સૌથી શક્તિશાળી દેશો મળ્યા ત્યારે બેઠકમાં એક પણ મહિલા દેખાઈ નહીં | When the world’s most pow…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in INDIA
0 0
0
દુનિયાના સૌથી શક્તિશાળી દેશો મળ્યા ત્યારે બેઠકમાં એક પણ મહિલા દેખાઈ નહીં | When the world’s most pow…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હાવર્ડનાં પ્રોફેસર ગીતા ગોપીનાથનનો આક્રોશ

બારાક ઓબામાના સમયમાં ચીનનાં નાયબ વડાપ્રધાન લી-યુ-અન હોંગ અને અમેરિકાનાં એનએસએ સુસાન રાઇર અને વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન હાજર હતા

નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ચીનની મુલાકાતે છે. ગુરૂવારે દુનિયાના સૌથી શક્તિશાળી અને સૌથી વિશાળ અર્થતંત્ર ધરાવતા દેશોના ટોચના નેતાઓની બેઠક યોજાઈ. તે પૂર્વે ત્યાં બધું ભવ્ય અને તાકતવર દેખાતું હતું. સૈનિકોની પેરેડ હતી, બંને દેશોનાં ધ્વજ લહેરાવતાં બાળકો મોટર માર્ગની બંને બાજુએ હતા. એકથી એક ચઢીયાતા વરિષ્ઠ અધિકારીઓ ચીનનાં ‘ગ્રેટ-હોલ-ઓફ-પીપલ’માં ઉપસ્થિત હતા પરંતુ એક વાત ખૂંચે તેવી તે હતી કે તે બેઠકમાં એક પણ મહિલા ઉપસ્થિત ન હતી. સોશ્યલ મીડીયા ઉપર તે ફોટો જોઈ ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકો પૂછી રહ્યાં છે કે, દુનિયાની સૌથી શક્તિશાળી રાજનીતિમાં મહિલાઓનો અવાજ પાછળ ધકેલાઈ રહ્યો છે ? આ પ્રશ્ન ઉઠાવનારાઓમાં આઈ.એમ.એફ.ના પૂર્વ ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર અને હાવર્ડમાં ઈકોનોમિક્સનાં પ્રોફેસર ગીતા ગોપીનાથન પણ તેમાં સામેલ છે.

ગુરૂવારે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને શી-જિનપિંગ વચ્ચે મંત્રણા યોજાઈ ત્યારે બંને દેશોનાં પ્રતિનિધિ મંડળો પૈકી એકેમાં એક પણ મહિલા સામેલ ન હતી.

‘ધી ગાર્ડીયન’ના રીપોર્ટ પ્રમાણે ગીતા ગોપીનાથને કહ્યું, અમે ફરી તે માન્યતા તરફ ખેંચાયા છીએ યોગ્યતા તે તમારી ક્ષમતા નથી, પરંતુ તમો કેટલા કનેકશન રાખી શકો છો તે તમારી ક્ષમતા બની રહે છે. દુનિયામાં આટલા બધાં પ્રતિભાશાળી મહિલાઓ હોવા છતાં મેજ ઉપર માત્ર એક જ જેન્ડરના લોકો જ શા માટે હોય છે ?

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં ‘ફેમીનિસ્ટ જેન્ડર અને સેકસ્યુઆલિટી’ વિભાગનાં એસોસિયેટ ડાયરેક્ટર હલીમા કાજેમે પણ આ જ વાત કરી સાથે તે બેઠકની તુલના ઓબામાના સમયમાં તેમની ચીન મંત્રણાનો ઉલ્લેખ કરતાં કહ્યું બરાક ઓબામાના સમયમાં ચીન સાથે મંત્રણા યોજાઈ ત્યારે ચીનનાં પ્રતિનિધિ મંડળમાં તેનો નાયબ વડાપ્રધાન લી-થુ-યાન દોંગ પણ હતાં, જ્યારે અમેરિકી પ્રતિનિધિ મંડળમાં અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર સુસાન રાઇસ તથા વિદેશમંત્રી હીલેરી કિલન્ટન પણ ઉપસ્થિત હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાજકોટમાં મધરાત્રે દોઢ વાગ્યે મનપાએ 10 મંદિરો તોડી પાડતા લોકોમાં આક્રોશ | People are outraged as the…

રાજકોટમાં મધરાત્રે દોઢ વાગ્યે મનપાએ 10 મંદિરો તોડી પાડતા લોકોમાં આક્રોશ | People are outraged as the...

ઇંધણના ભાવમાં મર્યાદિત વધારાથી ઘરગથ્થુ બજેટ પર ખાસ અસર નહીં પડે | Limited increase in fuel prices wi…

ઇંધણના ભાવમાં મર્યાદિત વધારાથી ઘરગથ્થુ બજેટ પર ખાસ અસર નહીં પડે | Limited increase in fuel prices wi...

નયા ભારત : પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘું એટલું સારું !! | Naya Bharat: Petrol diesel are expensive the …

નયા ભારત : પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘું એટલું સારું !! | Naya Bharat: Petrol diesel are expensive the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મકતમપુરા વોર્ડના AIMIMનાં કોર્પોરેટરને ત્રીજુ સંતાન થતાં ગેરલાયક ઠેરવવા રજૂઆત કરાઈ

મકતમપુરા વોર્ડના AIMIMનાં કોર્પોરેટરને ત્રીજુ સંતાન થતાં ગેરલાયક ઠેરવવા રજૂઆત કરાઈ

1 year ago
યુપી-બિહારથી લઈને તમિલનાડુ સુધી… ભાજપ પર કેમ દબાણ વધારી રહ્યા છે NDA સહયોગી? | From UP Bihar to Ta…

યુપી-બિહારથી લઈને તમિલનાડુ સુધી… ભાજપ પર કેમ દબાણ વધારી રહ્યા છે NDA સહયોગી? | From UP Bihar to Ta…

10 months ago
‘જો તમારામાં હિમ્મત હોય તો તમામ કમાણી શહીદોને આપી દો’, AAP નેતાના સૂર્યકુમાર યાદવ પર પ્રહાર | india …

‘જો તમારામાં હિમ્મત હોય તો તમામ કમાણી શહીદોને આપી દો’, AAP નેતાના સૂર્યકુમાર યાદવ પર પ્રહાર | india …

10 months ago
અડધુ પંજાબ પાણીમાં, 26ના મોત હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન | Half of Punjab under water 26 dead landsl…

અડધુ પંજાબ પાણીમાં, 26ના મોત હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન | Half of Punjab under water 26 dead landsl…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News