gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લા પોલીસની વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ : દારૂ પીધેલી હાલતમાં વાહનચાલક સહિત વિવિધ ગુનાઓમાં કાર્ય…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લા પોલીસની વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ : દારૂ પીધેલી હાલતમાં વાહનચાલક સહિત વિવિધ ગુનાઓમાં કાર્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર જિલ્લા પોલીસ દ્વારા કાલે સમગ્ર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ તેમજ વિશેષ કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જાહેર સલામતી, ટ્રાફિક નિયમોનું પાલન, શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. કામગીરી દરમિયાન અલગ-અલગ ગુનાઓ હેઠળ અનેક શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પડાણા પાટીયા પાસે જાહેર રોડ પર દારૂના નશામાં મોટરસાયકલ ચલાવતા જેશાભાઈ રામાભાઈ વાઘેલા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાની હીરો પેશન મોટરસાયકલ સર્પાકારે ચલાવતો મળી આવતા તેની સામે એમ.વી.એક્ટ કલમ 185 તથા પ્રોહિબિશન એક્ટ કલમ 66(1)બી મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ જ વિસ્તારમાં રાત્રિના સમયે પડાણા પાટીયા નજીક શંકાસ્પદ હાલતમાં આંટાફેરા મારતા રાહુલભાઈ બાબુભાઈ ડાભી નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોતાની હાજરી અંગે સંતોષકારક જવાબ ન આપી શકતા અને કોઈ મિલકત સંબંધિત ગુનો કરે તેવી શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવતા તેની સામે જી.પી.એક્ટ કલમ 122(સી) મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધર્મશાળા પાસે જાહેર રોડ પર હરેશ અનીલભાઈ વર્મા નામના વેપારીએ પોતાની પાવભાજી તથા બિસ્કિટની રેકડી રોડ વચ્ચે રાખી રાહદારીઓ તથા વાહનચાલકોને નડતરરૂપ પરિસ્થિતિ ઉભી કરી હતી. જેના કારણે અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઉભી થતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ 285 મુજબ ગુનો નોંધ્યો હતો.

તે ઉપરાંત જામજોધપુર વિસ્તારમાં ધ્રાફા ફાટક પાસે વાહન ચેકિંગ દરમિયાન લાલજીભાઈ ભગવાનજીભાઈ બારૈયા નામના શખ્સની ફોર વ્હીલ ગાડીમાંથી એક લાકડાનો ધોકો મળી આવ્યો હતો. જાહેરનામાનો ભંગ કરી હથિયાર સમાન વસ્તુ સાથે જાહેરમાં ફરતા મળતા તેની સામે જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. જામનગર જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા, ગુનાખોરી અટકાવવા અને જાહેર સુરક્ષા મજબૂત બનાવવા માટે આવી વિશેષ ડ્રાઈવ સતત ચાલુ રાખવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ
GUJARAT

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ

August 15, 2026
અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન
GUJARAT

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

August 15, 2026
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો
GUJARAT

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો

August 15, 2026
Next Post
જામનગરમાં હાથી શેરીનો જાહેર રસ્તો ગેરકાયદે ગેઇટ મૂકીને બંધ કરાતાં સ્થાનિકોમાં રોષ | Locals are angry…

જામનગરમાં હાથી શેરીનો જાહેર રસ્તો ગેરકાયદે ગેઇટ મૂકીને બંધ કરાતાં સ્થાનિકોમાં રોષ | Locals are angry...

સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં નદી કિનારે ખેતરમાં ઝાડ પર યુવક-યુવતીના લટકતી હાલતમાં મૃતદેહ મળ્યાં | Two Bo…

સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં નદી કિનારે ખેતરમાં ઝાડ પર યુવક-યુવતીના લટકતી હાલતમાં મૃતદેહ મળ્યાં | Two Bo...

જામનગરમાં સનમ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો : 4.06 લાખનો મુદ્દામાલ સાથે…

જામનગરમાં સનમ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો : 4.06 લાખનો મુદ્દામાલ સાથે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

IMDનું લેટેસ્ટ અપડેટ : દેશના અનેક રાજ્યોમાં બદલાશે વાતાવરણ, ગુજરાતમાં પણ ઍલર્ટ | Weather Update Heat…

IMDનું લેટેસ્ટ અપડેટ : દેશના અનેક રાજ્યોમાં બદલાશે વાતાવરણ, ગુજરાતમાં પણ ઍલર્ટ | Weather Update Heat…

1 year ago
સુપ્રીમ કોર્ટ પહોંચ્યો પ.બંગાળ Vs ઈડી વિવાદ: મમતા સરકારે કેવિએટ પિટિશન દાખલ કરી, હવે એજન્સી પણ મેદાન…

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો પ.બંગાળ Vs ઈડી વિવાદ: મમતા સરકારે કેવિએટ પિટિશન દાખલ કરી, હવે એજન્સી પણ મેદાન…

7 months ago
નડિયાદ ટીપી-2મા સોસાયટીના કોમન પ્લોટમાં બાંધકામ અંગે કમિશનર અજાણ | Commissioner unaware of construct…

નડિયાદ ટીપી-2મા સોસાયટીના કોમન પ્લોટમાં બાંધકામ અંગે કમિશનર અજાણ | Commissioner unaware of construct…

11 months ago
બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે વિવાદ : ઠરાવ બાદ વધુ એક ઠરાવ | Baroda Dairy pre election controversy: One…

બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે વિવાદ : ઠરાવ બાદ વધુ એક ઠરાવ | Baroda Dairy pre election controversy: One…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News