gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતા પાસે જ અભદ્ર માંગણી કરતા પુત્રની હત્યા કરી’તી | Father kills son for making indecent demands

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
માતા પાસે જ અભદ્ર માંગણી કરતા પુત્રની હત્યા કરી’તી | Father kills son for making indecent demands
3
VIEWS
Share on FacebookShare on Twitter

ભાડેર ગામના ખેડૂત પિતાની કબૂલાત : ગત 24 નવેમ્બરે પુત્રએ દારૂના નશામાં માથાકૂટ કરતાં ગળાટૂંપો દઇને લાશને દાટી દીધી હતી

અમરેલી, : ધારીના ભાડેર ગામે વાડીની જમીનમાં દાટેલા માનવ કંકાલ મામલે પોલીસે દૂધનું દૂધને પાણીનું પાણી કરીને હત્યાની ગુથ્થી ઉકેલી હતી, ને પિતાના હાથે દીકરાની હત્યા થઈ હોવાનો સ્ફોટક ખુલાસો થયો હતો, જેમાં આજે કારણ પણ ચોંકાવનારૂં બહાર આવ્યું છે. 

ધારીના ભાડેર ગામે ખેડૂત વશરામભાઈ  સેંજલીયાએ પોતાના જ સગા દીકરાની 24 નવેમ્બરે ગળે દોરડું વીંટીને હત્યા કરી હોવાની પોલીસ તપાસમાં વિગતો ખુલી હતી.

વાડીમાં માનવ કંકાલ જમીનમાં અર્ધુ દાટેલી હાલતમાં હોવાની બાતમી બાજુના ખેતરવાળાએ પોલીસને આપતા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં માનવ કંકાલ મળેલ, જે બહાર કાઢી ફોરેન્સિક પી.એમ. અર્થે ભાવનગર ખસેડી વાડી માલિક વશરામ સેંજલીયાની પૂછપરછ કરતા પોતાના હાથે જ દીકરાની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. 

24 નવેમ્બરે પોતાનો દીકરો હિતેશ સેંજલીયા દારૂ પી ને ઘરે માથાકૂટ કરતો હતો. અને માતા સાથે બીભત્સ માંગણી કરી હતી. જેથી પિતા વશરામભાઇ સેંજલીયાને  ગુસ્સો આવતા દોરડા વડે ગળેટૂંપો દઈને હત્યા કરી સનેડો ગાડીમાં પોતાની વાડીમાં જઈને દાટી દીધેલ હતો ને બાદ ગઈકાલે 1 જાન્યુઆરીએ પોલીસને બાતમી મળતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલીને પિતાના હાથે પુત્રની હત્યાના આરોપી પિતા ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…
GUJARAT

May 13, 2026
વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

Next Post
આજે ગિરનારના પર બિરાજમાન અંબાજી માતાજીનો પ્રાગટયોત્સવ | Today is the festival of the appearance of A…

આજે ગિરનારના પર બિરાજમાન અંબાજી માતાજીનો પ્રાગટયોત્સવ | Today is the festival of the appearance of A...

ડોક્ટર બનવાની ઇચ્છા ધરાવતી ડીંડોલીની ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત | Dindoli’s Std 12 science …

ડોક્ટર બનવાની ઇચ્છા ધરાવતી ડીંડોલીની ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત | Dindoli's Std 12 science ...

આદિવાડા, જીઆઇડીસી, સેક્ટર-૨૪,૨૬ અને સેક્ટર-૨૭માં પાણીજન્ય ટાઇફોઇડનો રોગચાળો | Waterborne typhoid out…

આદિવાડા, જીઆઇડીસી, સેક્ટર-૨૪,૨૬ અને સેક્ટર-૨૭માં પાણીજન્ય ટાઇફોઇડનો રોગચાળો | Waterborne typhoid out...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોર GIDCની ફાઇબર કંપનીમાં આગ, ગેસ સિલિન્ડરનો જથ્થો શિફ્ટ કરી દુર્ઘટના ટાળી | Fire breaks out at Por …

3 weeks ago
વડોદરામાં 3.40 કરોડના એમડી ડ્રગ્સના કેસમાં 7 મહિનાથી વોન્ટેડ આરોપી ભરૂચથી ઝડપાયો | Accused wanted fo…

8 months ago
રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ, 70 ડેમ હાઈએલર્ટ, 35 ડેમ એલર્ટ અને 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર | hea…

9 months ago
26/11 મુંબઈ હુમલાનો આતંકી તહવ્વુર રાણાને પટિયાલા કોર્ટ લાવવાની તૈયારી, NIA આજે જ કરશે પૂછપરછ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News