gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષણના નામે કરોડોનું કૌભાંડ: પંચમહાલમાં 2.79 કરોડ રૂપિયાની ઉચાપતના આરોપીઓના આગોતરા જામીન નામંજૂર |…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
શિક્ષણના નામે કરોડોનું કૌભાંડ: પંચમહાલમાં 2.79 કરોડ રૂપિયાની ઉચાપતના આરોપીઓના આગોતરા જામીન નામંજૂર |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal Education Scam: ગુજરાતના શિક્ષણ વિભાગમાં ભારે ચકચાર જગાવનારા પંચમહાલ જિલ્લાના સર્વ શિક્ષા અભિયાન (SSA) ગ્રાન્ટ કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. ડીપીઈઓ (DPEO) કચેરીના બે મુખ્ય આરોપીઓ દ્વારા ધરપકડથી બચવા માટે મુકવામાં આવેલી આગોતરા જામીન અરજી કોર્ટે સખત શબ્દોમાં નામંજૂર કરી દીધી છે. વિદ્યાર્થીઓના શિક્ષણ અને સુવિધા માટે સરકારે ફાળવેલી ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરવાના આ મામલાએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે.

રાત્રે 12.30 વાગ્યે નાણાં ટ્રાન્સફર થયા, સરકારી વકીલની કડક દલીલો

ગોધરાના મહે. છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ આર.આર. પટેલની કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટ સમક્ષ કૌભાંડની ગંભીરતા રજૂ કરતા કડક દલીલો કરી હતી કે, આરોપીઓએ ખોટા અને બોગસ બિલો બનાવીને સરકારની ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.કાગળ પર મોટો સામાન ખરીદાયો હોવાનું દર્શાવવામાં આવ્યું, પરંતુ વાસ્તવિકતામાં શાળાઓમાં એકપણ સામાન પહોંચાડવામાં આવ્યો જ નહોતો. આ સાથે જ સરકારી નાણાંની લેવડદેવડ રાત્રિના 12.30 વાગ્યે થઈ હોવાનું સામે આવતા આ આખા કૌભાંડની મોડસ ઓપરેન્ડી પર ગંભીર સવાલો ઊભા થયા છે કે આખરે મધરાતે સરકારી નાણાં કોના ઈશારે ટ્રાન્સફર થઈ રહ્યા હતા?

આ પણ વાંચો : અમદાવાદ ચાંદખેડા ખીરા કાંડમાં સૌથી મોટો ધડાકો: 3 વર્ષની મિસ્ટીના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારું કારણ આવ્યું સામે

ગોધરા બી ડિવિઝનમાં ગુનો દાખલ, તપાસ તેજ

સર્વ શિક્ષા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓના હિત માટે આવેલી ગ્રાન્ટમાં અંદાજે 2.79 કરોડ રૂપિયાનો મોટો ગોટાળો સામે આવ્યા બાદ, આ મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટે ગુનાની ગંભીરતા અને સરકારી નાણાંની ઉચાપતના પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીઓને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઈનકાર કર્યો છે. આગોતરા જામીન નામંજૂર થતાં જ હવે પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધ…

તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધ...

અમદાવાદ ચાંદખેડા ખીરા કાંડમાં સૌથી મોટો ધડાકો: 3 વર્ષની મિસ્ટીના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારું કારણ આવ…

અમદાવાદ ચાંદખેડા ખીરા કાંડમાં સૌથી મોટો ધડાકો: 3 વર્ષની મિસ્ટીના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારું કારણ આવ...

સરહદી વિસ્તારના તરસ્યા સીમાડા: વાવ-થરાદમાં પાણી માટે પોકાર, મંત્રીની સૂચનાઓ કાગળ પર રહી અને નળ સુકાય…

સરહદી વિસ્તારના તરસ્યા સીમાડા: વાવ-થરાદમાં પાણી માટે પોકાર, મંત્રીની સૂચનાઓ કાગળ પર રહી અને નળ સુકાય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાઉદીથી પાછા આવતા જ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી, ડોભાલ અને જયશંકર વચ્ચે ઈમરજન્સી બેઠક | Emergency meet…

સાઉદીથી પાછા આવતા જ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી, ડોભાલ અને જયશંકર વચ્ચે ઈમરજન્સી બેઠક | Emergency meet…

1 year ago
જામનગરમાં પાલિકાની ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા “ડેન્જર પર્સન” અને “પ્રોહીબુટલેગર” ઉપર “પાસા” હેઠળ કડ…

જામનગરમાં પાલિકાની ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા “ડેન્જર પર્સન” અને “પ્રોહીબુટલેગર” ઉપર “પાસા” હેઠળ કડ…

2 months ago
મુંબઈમાં EDના કાર્યાલયમાં આગ, મોટા મોટા રાજનેતાઓ સામેની તપાસ અહીંથી ચાલતી હતી | mumbai major fire br…

મુંબઈમાં EDના કાર્યાલયમાં આગ, મોટા મોટા રાજનેતાઓ સામેની તપાસ અહીંથી ચાલતી હતી | mumbai major fire br…

1 year ago
આજવા રોડ પર યુવક પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking youth

આજવા રોડ પર યુવક પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking youth

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News